આચાર મેથી મસાલો (Aachar Methi Masala Recipe In Gujarati)

Prafulla Ramoliya @Prafulla_Ramoliya_77
#EB
આ મસાલો બધા અથાણાં તેમજ ભરેલા મેથીયા ગુંદા ખાટ્ટા અથાણાં બનાવવાથી ખુબજ ટેસ્ટી લાગે છે સ્વાદિષ્ટ મેથી મસાલો ઘરે બજાર જેવો જ બને છે
આચાર મેથી મસાલો (Aachar Methi Masala Recipe In Gujarati)
#EB
આ મસાલો બધા અથાણાં તેમજ ભરેલા મેથીયા ગુંદા ખાટ્ટા અથાણાં બનાવવાથી ખુબજ ટેસ્ટી લાગે છે સ્વાદિષ્ટ મેથી મસાલો ઘરે બજાર જેવો જ બને છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં મેથી બે મિનિટ સુધી સેકી લો અને નિચે ઉતારી ઠંડી થાય ત્યાં સુધીમાં તેલ પણ હુંફાળું ગરમ કરી મીઠું સેકી લેવું
- 2
સેકેલી મેથી ઠંડી થાય એટલે મિક્સર જારમાં પીસી લેવું
- 3
એક વાસણ માં પીસેલી મેથી લઇ તેમાં શીંગ તેલ શેકેલું મીઠું લાલ મરચું પાઉડર હળદર હિંગ નાંખો અને મિક્સ કરવું
- 4
ત્યાર પછી તેને બોટલ માં ભરી લો જ્યારે પણ ઉપયોગ કરવો હોઈ ત્યારે જરૂર મુજબ ઉપયોગ કરો આં મસાલો એક વર્ષ સુધી સ્ટોર કરી શકો છો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15099376

ટિપ્પણીઓ (2)