બાફેલા બટાકા નું શાક (Bafela Bataka Shak Recipe In Gujarati)

sm.mitesh Vanaliya
sm.mitesh Vanaliya @shruta
શેર કરો

ઘટકો

૨ વ્યકિત
  1. ૪-૫ બાફેલા બટાકા
  2. પાવળાં તેલ
  3. ખડા મસાલા (તમાલપત્ર, સુકુ લાલ મરચુ,તજ,મેથી)
  4. મીઠો લીમડો
  5. લીલું મરચું
  6. ૧/૨ટામેટું
  7. ૧ ચમચીહિંગ
  8. ૧ ચમચીહળદર
  9. મીઠુ સ્વાદ મુજબ
  10. ૨ ચમચીલાલ મરચુ પાઉડર (સ્વાદ પ્રમાણે)
  11. ૧ ચમચીધાણાજીરુ પાઉડર
  12. ૧/૨ ચમચીખાંડ
  13. ૧/૨લીંબૂ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બટાકા બાફી ને કટ કરવા. ત્યારબાદ એક કડાઈમાં માં તેલ ગરમ કરી ને બધા ખડા મસાલા,લીમડો,હિંગ અને હળદર અને લીલા મરચા નાખી ને વઘાર કરવો.૨ મિનીટ સુધી સાંતળો અને પછી તેમાં ટામેટું નાખી ને ચડવા દો.

  2. 2

    ટામેટાં ચડી જાય પછી તેમાં બટાકા અને બાકી નો બધો મસાલો,લીંબૂ અને ખાંડ નાખી ને બરાબર મિક્સ કરી ને તેમાં જોયતા પ્રમાણ માં પાણી નાખી ને શાક ને ઉકળવા દો. છેલે તેમાં કોથમીર નાખી ને સર્વે કરવુ

    નોટ: જો રસો પતલો હોઈ અને જાડો કરવો હોય તો તમે તેમાં ૧/૨ ટોસ્ટ ને ક્રશ કરીને નાખી ને રસો જાડો કરી સકો છો.

  3. 3

    તો ત્યાર છે ગરમ ગરમ બાફેલાં બટાકાં નું શાક તેનેખાઇ સકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
sm.mitesh Vanaliya
પર
I love cooking 😍 😘
વધુ વાંચો

Similar Recipes