કટલેસ (Cutlet Recipe In Gujarati)

Kashmira Parekh
Kashmira Parekh @kity_991990
શેર કરો

ઘટકો

૨૦-૨૫ મીનીટ
૨ વ્યક્તિ
  1. ૩ નંગબાફેલા બટાકા
  2. ૧/૪ કપલીલા વટાણા
  3. ૨ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  4. ૧ ચમચીગરમ મસાલો
  5. ૧ ચમચીઆમચૂર પાઉડર
  6. તેલ(તળવા માટે)
  7. મીઠું(સ્વાદ અનુસાર)

રાંધવાની સૂચનાઓ

૨૦-૨૫ મીનીટ
  1. 1

    સૌપ્રથમ એક ચમચી તેલ મૂકી તેમાં આદુ મરચાની પેસ્ટ નાંખી તેમાં હળદર,ગરમ મસાલો આમચૂર પાઉડર નાખવો પછી તેમાં બાફેલા બટાકા નાખવા પછી તેમાં લીલા વટાણા નાખવા વધુ મિક્સ કરવું ઠડુ થઈ ગયા પછી મિશ્રણમાં બ્રેડક્રમ્સ નાખવા.

  2. 2

    ત્યારબાદ કટલેસ ના બીબા વડે કટલેસ તળી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kashmira Parekh
Kashmira Parekh @kity_991990
પર

ટિપ્પણીઓ

Similar Recipes