હોમ મેડ ક્રીમ ચીઝ (Home Made Cream Cheese Recipe In Gujarati)

Kashmira Parekh
Kashmira Parekh @kity_991990

હોમ મેડ ક્રીમ ચીઝ (Home Made Cream Cheese Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫-૨૦ મીનીટ
  1. ૪ કપદૂધ(૧ લીટર)
  2. ૧/૩ કપદહીં
  3. ૧/૨ટી સ્પુન મીઠું

રાંધવાની સૂચનાઓ

૧૫-૨૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ દૂધને ગરમ કરી લો.ત્યાર બાદ તેમાં દહીં નાખી દૂધ ને ફાડી લો. તેમાં પનીર નીકળી જાય ત્યારબાદ તેને ગરણી ઉપર મલમલનું કપડું રાખી તેમાં કાઢી લો.

  2. 2

    ૧૦ મિનિટ પછી તેને મિક્સરમાં ક્રશ કરી લો.ક્રીમી ટેક્ષચર આવે ત્યાં સુધી ક્રશ કરી લો. પછી એક બાઉલમાં કાઢી લો.

  3. 3

    ક્રીમ ચીઝ ને કોઈપણ રેસીપી કે ડીપમાં વાપરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kashmira Parekh
Kashmira Parekh @kity_991990
પર

Similar Recipes