દૂધી ઢોકળાં (Dudhi Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સોથી પહેલા મિક્સર જાર માં સમારેલી દૂધી, સુજી,દહીં,સમારેલા લીલાં ધાણા, લીલાં મરચાં, આદુ,મીઠું અને ખાંડ નાખી પીસી લો. સ્મુથ બેટર થાય ત્યાં સુધી પીસી લો. પછી બેટર ને એક બાઉલ માં કાઢી લો.
- 2
બીજી બાજુ સ્ટીમર માં પાણી નાખી ગરમ કરવા મૂકો અને એક પ્લેટમાં તેલ લગાડી સ્ટીમર માં મૂકો. હવે બેટર માં ઇનો નાખી એક બાજુ જ હલાવી ને મિક્સ કરવું અને તરત જ તેલથી ગ્રીસ કરેલી પ્લેટમાં પાથરી તેની ઉપર લાલ મરચું પાઉડર અને મરી પાઉડર ઉપરથી નાખી 10 થી 12 મિનિટ માટે વરાળ થી બાફી લો.ત્યાર પછી ગેસ બંધ કરી દો
- 3
ઢોકળાં થોડા ઠંડા થઇ જાય પછી તેના પીસ કરી ઉપર થી વધાર કરવું.તેના માટે વધારીયા માં તેલ નાખી તેલ ગરમ થાય પછી તેમાં રાઈ હિંગ,તલ, લીલા મરચાં, લીમડાનાં પાન વધારવાનું છે.હવે આ વધાર ઢોકળાં માં નાખી દો.લીલા ધાણા નાખી સર્વ કરો.
- 4
દૂધીના ઢોકળા તૈયાર થઈ ગયા છે. તેને ગ્રીન ચટણી ક ટોમેટો કેચઅપ સાથે ગરમા ગરમ સર્વ કરો.
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દૂધી ના સેન્ડવિચ ઢોકળા (Bottlegourd Sandwich Dhokla Recipe In Gujarati)
#EB#week9#Cookpadindia#cookpadgujarati#RC2#whiteMy ebook Bhumi Parikh -
-
-
દૂધી ના ઢોકળાં (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#RC1#week9#yellow#cookpadindia#cookpadgujarati ઢોકળાં એ ગુજરાતી ઓ ની ઓળખ કહી શકાય. અલગ અલગ રીત થી ઢોકળાં બનતા હોય છે પણ એમાં દૂધી છીણી ને નાંખી ને આ રીતે બનાવેલા ઢોકળાં ખૂબ સોફ્ટ અને સ્વાદ માં ટેસ્ટી લાગે છે. Neeti Patel -
-
-
દૂધી ઢોકળાં (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#week9#RC2અહીં રવો,દહીં અને દૂધી ના ઉપયોગ કરી દૂધી ના ઢોકળાં બનાવાનો પ્રયત્ન કર્યો છે. દૂધી ના ઢોકળાં ટેસ્ટ માં ખૂબ સરસ બને છે. જો આ ઢોકળાં ને આથા વગર બનાવા હોય તો રવા સાથે બનાવી શકાય. બહુ ટાઈમ પણ નથી લાગતો. Chhatbarshweta -
-
-
-
દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#week9બધા ની મનપસંદ...ઢોકળા,મુઠીયા,હાંડવો...ડિનર,બ્રેક ફાસ્ટ કે ગમે ત્યારે ખાવાની મજા આવે છે..દુધી ના ઢોકળા લાજવાબ... Sangita Vyas -
-
-
-
-
દૂધીના ઢોકળાં (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#Week9#RC1#week1#Yellow#Cookpadindia#Cookpadgujarati Neelam Patel -
વાટી દાળ ખમણ (Vati Dal Khaman Recipe InGujarati)
#FFC3#week3 વાટી દાળ ખમણ ઢોકળા એક પરંપરાગત ગુજરાતી વાનગી છે. જે ચણાની દાળ કે મગની દાળ માંથી બનાવવા માં આવે છે. મે મગની દાળ માંથી બનાવ્યા છે. જેમાં મગની દાળ ની પલાળી પીસી ઇન્સ્ટન્ટ બનાવ્યા છે. આજે મે ખમણ ને બનાવ્યા છે. જે બાળકો ને જોઈ ને જ ખાવાનું મન થાય છે. Payal Sachanandani (payal's kitchen) -
-
-
-
-
-
-
-
દૂધી ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#Week9દાળ - ચોખા પલાળ્યા વગર જ એકદમ સોફ્ટ અને ફટાફટ બની જાય તેવા દૂધી ઢોકળા મેં આજે બનાવ્યા છે.લીલી ચટણી સાથે સર્વ કર્યા છે. Arpita Shah -
-
-
દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#dudhi na dhokdaWeek 9#RC2 Tulsi Shaherawala -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#RC2#Week2White#Coopadgujrati#CookpadIndia Janki K Mer
More Recipes
ટિપ્પણીઓ (4)