મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)

હેલ્લો ફ્રેન્ડસ,, ઉનાળાની સિઝન ચાલુ થાય એટલે બધા લોકોને કેરી ની યાદ આવે.. તેવી જ રીતે મને અત્યારે બઘી રેસિપી માં મેંગો હોય તો મજા આવે... તો ચાલો મિત્રો આજે હું તમને મેંગો કસ્ટર્ડ ની રેસિપી શેર કરીશ...
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ,, ઉનાળાની સિઝન ચાલુ થાય એટલે બધા લોકોને કેરી ની યાદ આવે.. તેવી જ રીતે મને અત્યારે બઘી રેસિપી માં મેંગો હોય તો મજા આવે... તો ચાલો મિત્રો આજે હું તમને મેંગો કસ્ટર્ડ ની રેસિપી શેર કરીશ...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં મિલ્ક નાખી તેને ૧૦ મિનિટ ઘીમી આંચ પર ઉકાળો... ત્યારબાદ તેમાં ખાંડ નાખી ૫ મિનિટ સુધી ઉકળવા દયો..
- 2
હવે ૧ વાટકી માં કસ્ટર્ડ પાવડર અને મિલ્ક પાવડર લઈ તેમાં થોડુ ચિલ્ડ મિલ્ક એડ કરી પેસ્ટ બનાવી લ્યો.. અને તે ઉકળતા મિલ્ક માં નાખી બરાબર મિકસ કરી ગેસ બંધ કરી દયો..ઠરવા મુકી દયો..
- 3
કસ્ટર્ડ મિલ્ક ઠરી જાય પછી તેમાં ૧ મેંગો ના પીસ કરી તેનો પલ્પ બનાવી એ મિલ્ક માં નાખી બરાબર મિકસ કરી લ્યો
- 4
હવે તેમાં થોડા મેંગો પીસ અને કાજુ-બદામ ની કતરણ નાખી હલાવી ફ્રિજ માં ચિલ્ડ કરવા ૩-૪ કલાક માટે મુકો..ત્યારબાદ ગ્લાસ માં ૧ ચમચી મેંગો પીસ નાખી પછી તેના પર કસ્ટર્ડ મિલ્ક નાખી ઉપર ચમચી મેંગો પીસ નાખી કાજુ-બદામ ની કતરણ થી ગાર્નિશ કરી સર્વ કરો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
#Famઆમતો આપડા ફેમિલી ને ભાવતી વાનગી નું લીસ્ટ ઘણું મોટું હોય અને સીઝન પ્રમાણે આપડે તે બનાવતા જ હોઈએ ... અત્યારે કેરી ની સીઝન માં મારા ઘરે આ મેંગો કસ્ટર્ડ બધા ને ખૂબ ભાવે અને અને કેરી ની સીઝનમાં અમે અચૂક બનાવીએ જ.. Hetal Chirag Buch -
મેંગો કસ્ટર્ડ (Mango custard recipe in Gujarati)
#KR#cookpadgujarati#cookpadindia#cookpad અતિયારે ઉનાળાની ઋતુ ચાલુ છે. ઉનાળો આવે અને ગરમી ખૂબ પડે એટલે કેરી સરસ પાકે. આ મીઠી અને ખાટી કેરી નો સ્વાદ જ કઈ નીરાલો હોય છે. ઉનાળાની ઋતુ ની એક જ મજા છે જે છે કેરી ખાવાની. આજે મેં પાકી મીઠી કેરી અને કસ્ટર્ડનું મિશ્રણ કરી એક ડેઝર્ટ તૈયાર કર્યું છે. જેનું નામ છે મેંગો કસ્ટર્ડ. જે લોકોને કેરી ખૂબ ભાવતી હોય અને કસ્ટર્ડ નો ક્રીમી ટેસ્ટ પણ પસંદ હોય તેના માટે આ એક પરફેક્ટ વાનગી છે. ઉનાળાની ગરમી માટે આ એક સંપૂર્ણ ઉપભોગ છે. આ ડેઝર્ટ ઓછી સામગ્રીમાંથી ઝડપથી બની જાય છે. Asmita Rupani -
મેંગો કસ્ટર્ડ પુડિંગ (Mango Custard Pudding Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR મેંગો કસ્ટર્ડ puddingકેરી નાના મોટા બધા ને ભાવતી હોય છે. અને કેરી માં થી જાત જાતની રેસિપી બનાવી શકાય છે. તો આજે મેં મેંગો કસ્ટર્ડ pudding બનાવ્યું છે. Sonal Modha -
મેંગો કસ્ટર્ડ પુડિન્ગ (Mango Custard Pudding Recipe In Gujarati)
ઉનાળાની ઋતુમાં મેંગો કસ્ટર્ડ ખાવાની ખૂબ જ મજા આવે છે. કસ્ટર્ડ ખૂબ ઝડપથી બની જાય એવું સ્વાદિષ્ટ ડેઝર્ટ છે. તેને પુડિન્ગ કેક સાથે ખાવાની મજા કાઈક અલગ જ છે. Ankita Tank Parmar -
મેંગો ફ્રુટ કસ્ટર્ડ (Mango Fruit Custard Recipe In Gujarati)
છોકરાઓ ને ભાવતું ડેઝર્ટ . કેરી, ગ્રેપ્સ, એપલ, સ્ટ્રોબેરી ,બેરીઝ,ઘણા બધા ફ્ર્ર્ર્રટ ના કસ્ટર્ડ બનતા જ હોય છે પણ છોકરાઓનું ફેવરેટ છે , મેંગો કસ્ટર્ડ . Bina Samir Telivala -
લેફટ ઓવર રાઈસ મેંગો પુડીંગ (Rice Mango Pudding recipe in Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે મે રાઈસ અને મેંગો નું પુડિંગ બનાવ્યું છે જે ટેસ્ટ માં એકદમ હટકે છે.. તમે પણ જરૂર થી ટ્રાય કરજો.. હું તેની રેસિપી તમારી સાથે શેર કરું છું Dharti Vasani -
મેંગો કરી (Mango Curry Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે મેં કેરલા સ્પેશિયલ મેંગો કરી બનાવી છે જેમાં કોકોનેટ ના મિકસર થી અલગ જ ટેસ્ટ આવે છે.. તો ચાલો મિત્રો આજે હું તમને તેની રેસિપી શેર કરીશ... Dharti Vasani -
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
# ઉનાળા માં અમારા ઘરે અવાર નવાર બને છે.ગરમી માં ઠંડુ અને ગળ્યું ખાવા ની ઈચ્છા થાય તો બેસ્ટ ઓપસન છે ઘર માં હોય એવી જ વસ્તુ થી બની જાય છે. Alpa Pandya -
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
આ મારી 50 મી રેસિપી ખાસ father's day નિમિતે.... મારા પાપા મારા સસરા અને મારા husband ત્રણેય ને આ ખૂબ ભાવે છે..મેંગો ની સીઝન માં એક વાર તો અમારા ઘરે આ વાનગી બને જ Aanal Avashiya Chhaya -
મેંગો કસ્ટર્ડ ઓરિયો ટાર્ટ (Mango Custard Oreo Tart Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia#mangoઉનાળા ની સીઝન માં ફળો નો રાજા કેરી આવે એટલે ઘર માં બસ કેરી ના ટુકડા, કેરી નો રસ અને કેરી માંથી બનતી વાનગીઓ ની મજા જ કંઈક અલગ હોય છે.આજે અહીં મેં મેંગો કસ્ટર્ડ બનાવી તેને ઓરિયો બિસ્કીટ થી બનાવેલી ટાર્ટ માં સર્વ કર્યું છે. Neeti Patel -
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe in Gujarati)
#FAMમેંગો કસ્ટર્ડ અમારા ફેમિલી નું ખુબજ ભાવતું ડેઝર્ટ છે જે ઉનાળા માં અમે અચૂક બનાવીએ છીએ. Purvi Baxi -
મેંગો આઈસક્રીમ (Mango icecream Recipe In gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને મેંગો આઈસક્રીમ બનાવવાની રેસીપી કહીશ.. અમારા ધરમાં મેંગો આઈસક્રીમ બધા ને ખૂબજ ભાવે .. જેથી મેં અને મારા મમ્મી એ બંને મળીને બનાવતા હતા પણ આજે એકલી એ તેના જેવો બનાવવાની ટ્રાય કરી છે.. જે સરસ બન્યો છે. તો તમે પણ આ રીતે જરૂર થી બનાવજો.. Dharti Vasani -
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
મેંગો કસ્ટર્ડ એક એવું ડેઝર્ટ છે કે જે નાનાથી લઈને મોટા દરેકને ભાવે છે સમર સીઝન માં પાકી કેરીઓ આવતી હોય તો આજે અહીં મેં ટેસ્ટી મેંગો કસ્ટર્ડ બનાવ્યું છે જેની રેસીપી હું અહી શેર કરું છું#cookwellchef Nidhi Jay Vinda -
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
#RC1#COOKPADમેંગો કસ્ટર્ડ વિથ ચીયા સીડ્સ Swati Sheth -
મેંગો કસ્ટર્ટ કુલ્ફી (Mango Custard Kulfi Recipe In Gujarati)
#RC1#cookpadindia#cookpadgujaratiઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડા પીણા, આઈસક્રીમ કે કુલ્ફી ખાવાની મજા પડે છે. તેમા પણ જો આઈસક્રીમ કે કુલ્ફી ઘરે જ બનાવી હોય તો તેની શુદ્ધતા માટે પણ કોઈ સંદેહ રહેતો નથી. તો આજે તમારી સાથે શેયર કરું છું બહુ જ ઓછી સામગ્રી થી ઘરે જ બનાવી શકાય એવી મેંગો કસ્ટર્ડ કુલ્ફી.. તમે પણ ચોક્કસ બનાવજો.. Jigna Vaghela -
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
કસ્ટર્ડ ખૂબ જ ઝડપથી બની જતું અને સ્વાદિષ્ટ ડિઝર્ટ છે જે આપણે અલગ-અલગ પ્રકારના ફળ ઉમેરી ને બનાવી શકીએ અથવા તો એને પુડિંગ કે કેક સાથે પ્લેન પણ સર્વ કરી શકાય.ઉનાળાની ઋતુમાં મેંગો કસ્ટર્ડ ખાવાની ખૂબ જ મજા આવે છે. એકદમ ઠંડા મેંગો કસ્ટર્ડ પર કેરીના ટુકડા ઉમેરીને સર્વ કરવાથી એનો સ્વાદ અનેક ગણો વધી જાય છે.#cookpadindia#cookpad_gu spicequeen -
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
#KR@Tastelover_Asmita inspired me for this recipeઉનાળામાં સરસ પાકી કેરી મળે અને તેનો ઉપયોગ કરી વિવિધ રેસીપી બનાવીએ.. તો આજે મેંગો કસ્ટર્ડ ખૂબ જ ઓછી સામગ્રી નો ઉપયોગ કરી બનાવ્યો છે. Dr. Pushpa Dixit -
મેંગો કસ્ટર્ડ પુડિંગ(Mango custard pudding in gujarati)
#કેરીહેલો ફ્રેન્ડ્સ આજે મેંગો કસ્ટર્ડ પુડિંગ બનાવ્યું છે અત્યારે કેરીની સીઝન ચાલી રહી છે અને બધાના ઘરમાં કંઈક ને કંઈક કેરી આઈટમ બને છે પણ આ રેસિપી ખૂબ જ ઇઝી છે અને થોડા જ સામગ્રી બની જાય છે તો તમે પણ આ રેસિપી ને જરૂરથી ટ્રાય કરજોPayal
-
-
મેંગો ડિલાઈટ (Mango Delight Recipe In Gujarati)
#MAમારી મમ્મી ના હાથ નો મેંગો ડિલાઈટ મને બહુ જ ભાવે છે. આજે પણ મેં એની રીતે બનાવાનો ટ્રાય કર્યો છે.તમને બધા ને પણ બહુ જ ભાવશે અને આમ પણ અત્યારે કેરી ખુબ જ સરસ મળી રહી છે તો ચોક્કસ બનાવજો તો ચાલો.... Arpita Shah -
-
મેંગો કસ્ટર્ડ પુડિંગ (Mango Custard Pudding Recipe In Gujarati)
#RB1#WEEK1ગરમી ની સિઝન શરૂ થઈ ગઈ છે.તો હવે બધા ને ઠંડક આપે એવું ખાવાનું મન થાય. મેં આ રેસિપી મારા પુત્ર માટે બનાવી છે. તેને પુડીન્ગ પસંદ છે.આશા છે તમને પણ જરૂર પસંદ આવશે. તમે પણ જરૂર ટ્રાય કરજો. Ankita Tank Parmar -
-
મેંગો શેક (Mango Shake Recipe In Gujarati)
ગરમી ની સિઝનમા ઠંડુ ઠંડુ મિલ્ક શેક મલી જાય તો પીવા ની મજા પડી જાય . કેરી ની સિઝન મા મે થોડી કેરી સમારી ને frozen કરી રાખી હતી . તો અત્યારે મે એ મેંગો use કરી છે. Sonal Modha -
મેંગો ફ્રૂટ કસ્ટર્ડ (Mango flavor Fruit Custard recipe in Gujarati)
#CookpadTurns4#CookwithfruitsHappy 4th Birthday Cookpad!!કુકપેડ ને ચોથા જન્મદિવસ ની ખુબ ખુબ વધાઈ. મેં આજે કુકપેડ નો જન્મદિવસ મનાવવા મેંગો ની ફલેવરનુ મીક્ષ ફ્રૂટ કસ્ટડઁ બનાવ્યું છે. આ આપડા ટે્ડીસનલ ફ્રૂટ સલાડ કરતાં અલગ છે. ફ્રૂટ સલાડ , વધારે લીકવીડી હોય છે, જ્યારે આ કસ્ટડઁ એકદમ થીક બનાવવા માં આવે છે. આ બહુ જ ફટાફટ બની જાય છે. નાના મોટા બધા ને એ ભાવે એવું હોય છે. આ કસ્ટાર્ડ એકદમ ક્રીમી અને એકદમ સ્વાદિષ્ટ બને છે. એને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સરસ ઠંડુ -ઠંડુ કસ્ટડઁ એકદમ તાજા ફળ સાથે ખુબ જ સરસ લાગે છે. અમારું તો આ ખુબ જ ફેવરેટ છે!!#MangoCustard#Fruits#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
-
મેંગો મલાઈ કેક (Mango Malai Cake Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે મેં મેંગો મલાઈ કેક બનાવી છે મે તેમાં મલાઈ અને મેંગો નું મિશ્રણ કરી ને બનાવી છે.. એકદમ ટેસ્ટી બની છે.. Dharti Vasani -
મેંગો આઈસક્રીમ (Mango Ice cream Recipe In Gujarati)
#APR#KR#Cookpadગરમીની સિઝન શરૂ થઈ ગઈ છે અને અત્યારે તો મે મહિનો એટલે ખૂબ જ ગરમી પડે છે. તો સૌને ઠંડુ ઠંડુ ખાવાની ઈચ્છા થાય. આઇસ્ક્રીમ નું નામ સાંભળી મોઢામાં પાણી આવી જાય. તો આવી જ સરસ મેં મેંગો આઈસક્રીમ બનાવી છે. Ankita Tank Parmar -
ચોકલેટી મેંગો મસ્તાની (Chocolatey Mango Mastani Recipe In Gujarati)
#SRJથોડું variation કર્યું..કેરી નો રસ બહુ ખાધો અને એકસરખો ટેસ્ટ કરીનેધરાઈ ગયા..તો મને થયું કે મેંગો મસ્તાની જ બનાવુંપણ ચોકલેટી ટેસ્ટ સાથે, એટલે કે ચોકલેટ ચિપ આઈસ્ક્રીમ યુઝ કરીને..અને ટેસ્ટ એટલો યમ્મી થયો કે વાહ વાહ !! ...😋😍🥰 Sangita Vyas
More Recipes
ટિપ્પણીઓ