કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રસ પાત્રા (Ras Patra Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રસ પાત્રા (Ras Patra Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રસ પાત્રા (Ras Patra Recipe In Gujarati)

Jyotsana Prajapati
Jyotsana Prajapati @j_8181

રસ પાત્રા (Ras Patra Recipe In Gujarati)

Jyotsana Prajapati
Jyotsana Prajapati @j_8181
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 minutes
2 servings
  1. 10-12અળવીના પાન
  2. 2 કપ ચણાનો લોટ
  3. 1/2 ચમચીહળદર
  4. 1 ચમચીમરચું પાઉડર
  5. 1/2 ચમચીગરમ મસાલો
  6. ખાંડ સ્વાદાનુસાર
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. 1/2લીંબુ
  9. 1/4 ચમચીહિંગ
  10. 1/2 ચમચીખાવાનો સોડા
  11. વધાર કરવા માટે
  12. 2 ચમચીતેલ
  13. 1 કપલીંબૂ અને ખાંડ નું પાણી
  14. લીમડો
  15. 1/2 ચમચી તલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 minutes
  1. 1

    ડો બનાવવા માટે
    એક બાઉલમાં ચણાનો લોટ લો. તેમાં હળદર, મરચું, મીઠું, ગરમ મસાલો, ચપટી ખાંડ અને લીંબુનો તેમજ ખાવાનો સોડા ઉમેરો ત્યારબાદ તેમાં પાણી નાખી અને તેનો ડૉ તૈયાર કરો

    રસ પાત્રા (Ras Patra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રસ પાત્રા (Ras Patra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ધોળા અળવીના પાન લો તેની ઉપર તૈયાર કરેલો ડો લગાવો તેની ઉપર બીજું પાન મૂકી ફરી ડો લગાવો તેની ઉપર ત્રીજું પાન મૂકી ડો લગાવો હવે આ પાનના રોલ બનાવો આવી રીતે બધા પાનના રોલ બનાવો

    રસ પાત્રા (Ras Patra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રસ પાત્રા (Ras Patra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રસ પાત્રા (Ras Patra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ચારણી અથવા તો કાણાવાળી પ્લેટમાં બધા રોલ મૂકો પછી તેને 15 મિનિટ સુધી સ્ટીમ કરો ટીમ થઈ જાય એટલે તેના કટકા કરો

    રસ પાત્રા (Ras Patra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રસ પાત્રા (Ras Patra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રસ પાત્રા (Ras Patra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    વઘાર માટે એક વાસણમાં બે ચમચી તેલ લો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ જીરું લીમડો હિંગ અને ત્યારબાદ તલ ઉમેરો પછી પછી તેમાં પાતળા ઉમેરો અને તેમાં લાલ મરચું પાઉડર ઉમેરો લીંબૂ અને ખાંડ નું બનાવેલું પાણી ઉમેરો બરાબર હલાવો

    રસ પાત્રા (Ras Patra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રસ પાત્રા (Ras Patra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તૈયાર છે રસ પાત્રા તેને કોથમીર ટાણા સાથે પ્લેટમાં સર્વ કરો

    રસ પાત્રા (Ras Patra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jyotsana Prajapati
Jyotsana Prajapati @j_8181
પર June 19, 2021 17:42

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. મેક્સીકન એન્ડ મિન્ટ-ગાર્લિક ફ્રેન્ચ ફ્રાઈસ (Mexican & Mint French Fries recipe in Gujarati)
  2. તુરીયા પાત્રા નુ શાક (Turiya-Patra sabji recipe in Gujarati)
  3. શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
  4. કારેલા અને કાચા કેળા નું શાક જૈન (Bitter Gourd Banana Sabji Jain Recipe In Gujarati)
  5. સ્પાઈસી ક્રીમી ફ્રેન્ચ ફ્રાઈસ (Spicy Creamy French Fries Recipe In Gujarati)
  1. ભરેલા કારેલાનું શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
  2. સ્ટફ્ડ દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe In Gujarati)
  3. આલુ કચોરી (Aloo Kachori Recipe In Gujarati)
  4. ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15138315
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close