ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)

Bina Talati
Bina Talati @Bina_Talati
Vadodara

ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  1. 1 લિટરદૂધ
  2. 1 ચમચીકસ્ટર્ડ
  3. 100 ગ્રામખાંડ
  4. 2કેળા
  5. 1સફરજન
  6. 2ચીકુ
  7. કેસર
  8. કેરી અને દ્રાક્ષ હોઈ તો
  9. દાડમ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક તપેલી માં ઘી લગાડી ગોલ્ડ દૂધ ને ગરમ કરવા મૂકવું ગોલ્ડ માં ક્રીમ હોઈ એટલે ક્રીમીશ લાગે

  2. 2

    એક વાટકી ઠંડા દૂધ માં 1 ચમચી કસ્ટર્ડ પાઉડર ઓગાળીને રાખવું, તેને ગરમ ઉકળતા ગોલ્ડ દૂધ દૂધ માં કસ્ટર ઓગડેલું નાખવું, દૂધ ને બે ઉભરા આવે એટલે નીચે ઉતારી ઠડુ કરવું, પછી

  3. 3

    ઉપરના બધા ફ્રૂટ કેળા, સફરજન, ચીકુ, દાડમ,ને ઝીણા સમારી દૂધ માં નાખવા, તમારું ફ્રૂટ સલાડ તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Talati
Bina Talati @Bina_Talati
પર
Vadodara

ટિપ્પણીઓ

Similar Recipes