નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)

Nisha Ponda
Nisha Ponda @NISHA_1979
Bhavngar

પલક જી ની હરેક રેસિપી ખૂબ જ સારી હોય છે મેં તેમની ઢોસા પ્લેટર બનાવી હતી ખૂબ જ ફાઈન બની હતી આજે તો મેં તેમની બે કિંગ રેસિપી નાનખાટાઈ બનાવી છે આપેલા બનાવી હતી ત્યારે થોડી બરાબર નતી બની તો મેં તેમને massenger માં મેસેજ કર્યો હતો મને આન્સર ભી આપ્યો તે ખૂબ સપોર્ટ કરે છે મને i m બિગ ફેન you પાલકજી
Cookpad Gujarati
#Palak

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 લોકો
  1. 1 કપમેંદો
  2. 1/2 કપચણા નો લોટ
  3. 2 ટેબલસ્પૂનસૂજી
  4. 1 કપદળેલી ખાંડ
  5. 1/2 કપઘી
  6. 1/2 ટી સ્પૂનઈલાયચી પાઉડર
  7. 1/2 ટી સ્પૂનમીઠું
  8. થોડું કેસર ગાર્નીશ માટે

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    મેંદો, ચણા નો લોટ, સોજી મીઠું, દળેલી ખાંડ ઇલાયચી પાઉડર મિક્સ કરી ચાળી લો.

  2. 2

    તેમાં ઘી ઉમેરી નરમ હાથે લોટ બાંધો

  3. 3

    કોરું પડે તો ઘી નાંખો પાણી કે દૂધ ના ઉમેરતા થોડું ઘી નાખવું બીજું વધારે ઉમેરવાની જરૂર નથી પડતી

  4. 4

    લોટ ના ગોળા વાળી થોડા માં ઇલાયચી પાઉડર અને થોડા માં કેસર મૂકી દબાવો

  5. 5

    ઈડલી મેકર માં નિચે મીઠું મૂકી થોડી વાર ગરમ થવા દો ત્યાર બાદ નાંખટાઈ વાલી પ્લેટ મૂકી ધીમા ગેસ પર 30 મિનિટ રહેવા દો થોડી વાર ઠરે એટલે સરવિંગ પ્લેટ માં લઇ લો તમારી નાંનખાટાઈ તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nisha Ponda
Nisha Ponda @NISHA_1979
પર
Bhavngar
I love making new recipe
વધુ વાંચો

ટિપ્પણીઓ (15)

Similar Recipes