ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)

heena
heena @cook_26584469
Vadodara, Gujrat

ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ લીટર દૂધ
  2. ૨ વાટકીખાંડ
  3. ૧ ચમચો કસ્ટર્ડ પાઉડર
  4. ૧ ટી સ્પૂનઈલાયચી પાઉડર
  5. ૨૫૦ ગ્રામ સફરજન
  6. ૫૦૦ ગ્રામ કેળા
  7. ૧ નંગ દાડમ
  8. ૨૦૦ ગ્રામ પપૈયું
  9. ૨૦૦ ગ્રામ ચીકુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દૂધ ગરમ કરો અને તેમાં ખાંડ નાખી ઉકાળો. કસ્ટર્ડ પાઉડર પાણી માં નાખી ઓગળી દૂધ મા નાખો અને હલાવ્યા કરો દૂધ, તેમાં ગઠ્ઠા નાં પડે એ માટે દૂધ ને હલાવ્યા કરવું.

  2. 2

    તેમાં ઈલાયચી પાઉડર નાખી તેને સરસ ઉકળવા દેવું અને ગેસ બંધ કરી તેને ઠંડુ થવા દો.

  3. 3

    દૂધ ઠંડુ થાય તે બાદ તેમાં ફ્રૂટ નાં ટુકડા નાખી હલાવો. સફરજન જેવા ખાટા ફ્રૂટ જ્યારે સર્વ કરો ત્યારે નાખવા.

  4. 4

    ફ્રીઝ માં મૂકી ફ્રૂટ સલાડ ઠંડુ ઠંડુ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
heena
heena @cook_26584469
પર
Vadodara, Gujrat

Similar Recipes