ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં દૂધ લઇ ગરમ કરો 1-2 ઉભરો આવે એટલે તેમાં ખાંડ નાખી દો અને ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવતા રહો પછી તેમાં ઠંડા દૂધમાં ઓગાળેલું કસ્ટર પાઉડર નાખી 5મિનિટ ઉકળવા દો અને હલાવતા રહો થોડું જાડું થઇ જાય એટલે ગેસ બંધ કરી દો અને ઠંડુ થાય એટલે ફ્રીઝ માં મૂકી દો અને જયારે પીવું હોય ત્યારે ફ્રૂટ નાખો અને ઠંડુ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
મારી બેસ્ટ ફ્રેન્ડ ને સ્વીટ બોવ જ ભાવે છે એમાં પણ ફ્રુટ સલાડ એનું પ્રિય છે એટલે આ ફ્રેન્ડશી ડે. માં બનાવી ને તમારી સાથે મારી આ રેસિપી શેર કરું છું#FD Alpa Vora -
-
-
-
-
-
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
આજે ગુરુ પૂર્ણિમા નિમિતે મારી ઘરે ફ્રૂટ સલાડ બનાવ્યું છે. નાના મોટા બધા ને પ્રિય હોય છે. Arpita Shah -
-
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#RB1આ મારા દીકરાની ફેવરીટ સ્વીટ છે આજે sunday હતો તો બનાવી દીધી Jyotika Joshi -
-
ફ્રૂટ સલાડ(fruit salad recipe in gujarati)
#ટ્રેડિંગવાનગી #સપ્ટેમ્બર #શ્રાદ્ધ #ફટાફટ #ટ્રેડિંગરેસિપી Anupa Thakkar -
-
-
-
-
-
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#MA મા આપણી શિક્ષક પણ છે અને મિત્ર પણ છે. આપણું ઘડતર કરવામાં આપણા મમ્મી નો બહુ મોટો ફાળો હોય છે.મિત્ર ની જેમ આપણને સપોર્ટ પણ કરે છે.મારા મમ્મી ફ્રુટ સલાડ બહુ જ ટેસ્ટી બનાવતા. Bhavini Kotak -
-
-
-
ફ્રુટ સલાડ (Fruits Salad Recipe In Gujarati)
#GA4#Week8#milkદૂધ એ સવારે સૌથી પહેલાં જરૂર પડતી વસ્તુ છે. ચા કોફી માટે અને દૂધ માં થી ઘણી બધી વાનગીઓ બને છે. મીઠાઈ પણ બહુ બને છે. આજે આપણે ફ્રૂટ સલાડ બનાવીશું. Reshma Tailor -
-
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#MA મારી મમ્મી ના હાથ નું ફ્રુટ સલાડ મને બહુજ ભાવે એટલે આજે મધર્સ ડે પર મારી મમ્મી ને હું સમર્પિત કરું છું. Alpa Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13716857
ટિપ્પણીઓ (2)