જાંબુ શોટ (Jamun Shots)

Sheetal Chovatiya
Sheetal Chovatiya @cook_1985
Ahmedabad

#myebook
#weekmeal

Healthy shots (willPudina, Tulsi and Honey)special in diabetes, no add Sugar

જાંબુ શોટ (Jamun Shots)

#myebook
#weekmeal

Healthy shots (willPudina, Tulsi and Honey)special in diabetes, no add Sugar

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 minutes
2 સર્વિંગ્સ
  1. ૨૫૦ ગ્રામ જાંબુ
  2. ૮-૧૦ ફુદીના પાન
  3. ૨ ચમચીમધ
  4. ૬-૮ તુલસી ના પાન
  5. ૪-૫ કંસ કરેલો બરફ

રાંધવાની સૂચનાઓ

10 minutes
  1. 1

    સૌ પ્રથમ જાંબુ ને ધોઈ ઠડિયા કાઢી લેવા.

  2. 2

    પછી તેને મિક્સર જારમાં નાખી તેમાં થોડું ૧/૨ વાટકી પાણી,નમક,મધ, તુલસીના પાન અને ફુદીના ના પાન નાખવા.કસ કરેલા બરફ ના ક્યૂબ નાખવા.

  3. 3

    બરોબર મિક્સ કરીને ગ્લાસ માં કાઢી લેવું. તૈયાર છે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક જાંબુ શોટ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sheetal Chovatiya
Sheetal Chovatiya @cook_1985
પર
Ahmedabad

Similar Recipes