સુખડી (Sukhdi Recipe in Gujarati)

Dharti @cook_30557016
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કઢાઈમા ઘી અને ગોળ લઈ ગરમ કરીને ગોળનો પાયો તૈયાર કરવો.
- 2
પછી તેમાં લોટ ઉમેરી મિક્સ કરવુ ૨થી૩ મિનિટ મિશ્રણ ને હલાવતાં રહેવુ.
- 3
પછી મિશ્રણને એક થાળી મા કાઢીને વાડકીથી સ્પ્રેડ કરવું. પછી તેના પીસ કરી સર્વ કરવુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
સુખડી(sukhdi recipe in gujarati)
#cookpadindia#cookpadgujસુખડી એવી પારંપારિક વાનગી છે કે પૌષ્ટિક પણ છે અને ઓછી સામગ્રી, સરળતાથી અને ઝટપટ બની જાય છે .ગરમાગરમ સુખડી ખાવાની મજા જ ઓર છે.Tips :સુખડી નો લોટ શેકાવા આવે એટલે તેમાં થોડું દૂધ એડ કરવાથી સુખડી એકદમ પોચી સોફ્ટ બને છે Neeru Thakkar -
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
આ સુખડીમાં અહીં મેં સૂંઠ ,ગંઠોડા, ગુંદર, કોપરાનું છીણ નાખી અને હેલ્ધી સુખડી બનાવી છે. સુખડી ને પોચી બનાવવા માટે લોટ શેકાઈ જાય એટલે તેમાં એક ટેબલસ્પૂન દૂધ ઉમેરવું. જેથી એકદમ સુખડી સોફ્ટ બનશે. Neeru Thakkar -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
ગોળ પાપડી / સુખડી ઘંઉનાં લોટ માંથી બને પણ ગોળ, ગુંદર અને સૂંઠ પાઉડર નાંખવાથી શિયાળામાં સ્વાસ્થ્ય વર્ધક વસાણું કહેવાય. બહારગામ જતી વખતે સાથે લઈ જવા કે હોસ્ટેલમાં રહેતા બાળકો માટે ખાસ બનતી મિઠાઈ છે.અમે કેમિકલ વિનાનો ગોળ જ વાપરીએ છીએ તો થોડો ડાર્ક કલર આવ્યો છે પણ ખૂબ ટેસ્ટી અને હેલ્ધી traditional રેસીપી છે. Dr. Pushpa Dixit -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
સુખડી ખૂબ જ જાણીતી અને બધા ને ભાવે તેવી વાનગી છે પણ ઘણા લોકો ને ચોક્કસ માપ ની ખબર નથી હોતી અથવા સુખડી કડક કે ચવ્વડ બંને છે, તો ચાલો આજે જાણીએ મોઢામાં મૂકતાં જ ઓગળી જાય એવી પોચી સુખડી બનાવવાની બધી જ ટીપ્સ અને ચોક્કસ માપ સાથે ની આ રેસિપી તમે પણ જરૂર બનાવો. soneji banshri -
-
-
મેંગો સુખડી(Mango dryfruit sukhdi Recipe In Gujarati)
#માઇઇબુક પોસ્ટ ૧૭#વિકમીલ૨ પોસ્ટ ૪ Mamta Khatwani -
-
-
(સુખડી( Sukhdi Recipe in Gujarati)
#GA4#week15# jaggery ગોળ પાપડી સૌ બનાવતા જ હોય છે પણ મેં મહુડી ની પ્રખ્યાત સુખડી બનાવવાની ટ્રાય કરી છે. Miti Chhaya Mankad -
ડ્રાયફ્રુટ સ્ટફડ સુખડી (Dry fruit Stuffed Sukhdi Recipe In Gujarati)
#ATW2#TheChefStorySweet recipeસુખડી એ ટ્રેડિશનલ વાનગી છે. ગોળ માંથી બને છે એટલે તે હેલ્ધી પણ છે. આ સુખડીમાં ડ્રાયફ્રુટ સ્ટફ કરીને વધુ હેલ્ધી, ટેસ્ટી બનાવી છે. Neeru Thakkar -
-
-
-
સુખડી (sukhdi recipe in gujarati)
# વેસ્ટ વીક ૨ સુખડી ગુજરાતી ઓ ની ફેવરીટ વાનગી છે બધા ને જ ભાવતી હોય છે Kokila Patel -
સુખડી (Sukhdi recipe in Gujarati)
સુખડી ગુજરાતની ટ્રેડિશનલ મીઠાઈ છે જેને ગોળપાપડી તરીકે પણ ઓળખવામાં આવે છે. સુખડી ઘી, ઘઉં નો લોટ અને ગોળ માંથી બનાવવામાં આવે છે. આ વસ્તુઓ સિવાય એમાં ખસખસ, સૂંઠ, ગુંદર કે કોપરા નો ભૂકો વગેરે વસ્તુઓ પસંદગી પ્રમાણે ઉમેરી શકાય. સુખડી એકદમ ઝડપથી બની જતી અને ખૂબ જ સ્વાદિષ્ટ મીઠાઈ છે. ગરમાગરમ સુખડી ખાવાની મજા કંઇક અલગ જ છે.#trend4 spicequeen -
-
-
-
સુખડી(sukhdi in Gujarati)
અમારા ઘરમાં 🏡 હું સામાન્ય રીતે આ લગભગ દર મહિને બનાવું છું. ઘર માં બધા ને સુખડી બહુ ભાવે છે. 😊ફક્ત ૩ મુખ્ય ઘટકો સાથે બનેલી ગુજરાતી મીઠી સુખડી (ગોલ પાપડી); ગોળ, ઘી અને ઘઉંનો લોટ.આ પરંપરાગત મીઠાઈ બનાવવા માટે ખૂબ જ સરળ છે અને તે ફક્ત ૧૦ મિનિટ લે છે ... 😘આ મારી મમ્મીની (સુરભી પરીખ) રેસીપીને અનુસરવાની ખૂબ જ સરળ છે. હું હમેશાં આ જ રીતે બનાવું છું. બહુજ સરસ સુખડી બને છે. 3 ઘટકોની જરૂર છે. વધારાના સ્વાદ માટે તમે અન્ય ઘટકો ઉમેરી શકો છો જેમ કે બદામ, પીસ્તા , તલ, કેસર, હળદર.😋😋#માઈઈબુક#વીકમીલ૨#cookpadindia#cookpadgujarati#cookpad Suchi Shah -
-
-
-
સુખડી. (Sukhdi Recipe in Gujarati)
#trend4 Post1 સુખડી એક પારંપારિક વાનગી છે.મોટા ભાગે ભગવાન ના પ્રસાદ તરીકે ઓળખાય છે.શિયાળામાં વસાણાં નાંખી બનાવવામાં આવે છે. Bhavna Desai -
-
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવલ રેસીપી#SFR : સુખડીઆપણા હિન્દુ તહેવાર આવી રહ્યા છે તો મીઠાઈ અને નાસ્તા તો બનાવવાના જ હોય તો મે આપણી Tredistional મીઠાઈ બનાવી. Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15175207
ટિપ્પણીઓ (4)