શેર કરો

ઘટકો

15 મિનિટ
4 વ્યક્તિ માટે
  1. 2 કપઘંઉનો લોટ
  2. 1,1/2 કપ ઘી
  3. 1,1/2 કપ ગોળ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    ગોળ ને છીણીને રાખો. એક પ્લેટ ને ઘી લગાવી દેવું. એક કડાઈમા ઘી અને લોટ લો મિક્સ કરી શેકી લો.લોટ શેકાય જાય એટલે તરત જ ગોળ નાંખી લો મિક્સ કરી લો.

  2. 2

    ગોળ ઓગળી જાય ત્યાં સુધી હલાવતા રહો. ગોળ ઓગાળી જાય અને બધું બરાબર મિક્સ થઈ જાય એટલે પ્લેટમાં લઈ ગરમાગરમ પાથરી દેવું પછી કાપા પાડીને ઠંડું થવા દો.

  3. 3

    ઠંડું થઈ જાય એટલે ધીમે થી ઉખાડીને પીસ બાઉલમાં ભરી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Colours of Food by Heena Nayak
પર
પરંપરાગત અને આધુનિક રસોઈ બનાવવી અને ફ્યુઝન કરવુ ખૂબજ પસંદ છે.
વધુ વાંચો

Similar Recipes