કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સુજી કેક (Sooji Cake Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સુજી કેક (Sooji Cake Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સુજી કેક (Sooji Cake Recipe In Gujarati)

Shree Lakhani
Shree Lakhani @shree_lakhani
સુરત

#AsahiKaseiIndia
#baking

#AsahiKaseiIndia
#baking

વધુ વાંચો

સુજી કેક (Sooji Cake Recipe In Gujarati)

Shree Lakhani
Shree Lakhani @shree_lakhani
સુરત

#AsahiKaseiIndia
#baking

#AsahiKaseiIndia
#baking

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 1 કપદહીં
  2. 1-1/2 કપ દળેલી ખાંડ
  3. 1/2 કપ તેલ
  4. 2 કપઝીણો સુજી
  5. 1/2 કપ દૂધ
  6. 4-5 ચમચીટુટીફૂટી
  7. 1 ચમચીવેનીલા એસેન્સ
  8. 1 ચમચીબેકિંગ પાઉડર
  9. 1/2 ચમચી બેકિંગ સોડા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક મોટા બાઉલમાં દહીં લેવું, તેને બરાબર હેન્ડ બ્લેન્ડર ની મદદથી whisk કરવું. હવે તેમાં દળેલી ખાંડ ઉમેરવી. જ્યાં સુધી ખાંડ ઓગળે ત્યાં સુધી મિક્સ કરવું.

  2. 2

    હવે તેમાં તેલ ઉમેરી, પાછું બધું બરાબર મિક્સ કરવું, જ્યાં સુધી મિશ્રણ properly smoothના થાય ત્યાં સુધી હલાવું. હવે તેમાં સુજી સુધી ઉમેરવો. બધું સરસ મિક્સ કરી લેવું.

  3. 3

    હવે તેમાં ધીમે ધીમે થોડું દૂધ ઉમેરતા જવું. હવે આ બાઉલને ઢાંકીને 20થી 25 મિનિટ માટે રહેવા દો.

  4. 4

    હવે એલ્યુમિનિયમ કેક મોલ્ડ ને તેલથી ગ્રીસ કરી લેવું. ઉપર તે સાઈઝ નું બટર પેપર લગાવી દેવું.

  5. 5

    એક વાટકીમાં ટુટી ફ્રુટી માં એક ચમચી મેંદો નાખી તેને બરાબર મિક્ષ કરી લેવું.જેથી તે તળિયે ચોંટી ના જાય.

  6. 6

    હવે પેલા મિશ્રણ માં જરૂર લાગે તો થોડુ દૂધ ઉમેરી, તેની pouring consistency adjust કરી લો. હવે તેમાં વેનીલા એસેન્સ, ટુટી ફૂટી ઉમેરી મિક્ષ કરી લેવું.પછી બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા નાખી મિક્ષ કરી લેવું.

  7. 7

    હવે બેટર ને મોલ્ડ માં નાખી, ઉપર થી ભી થોડી ટુટી ફૂટી અથવા colourfull ચોકલૅટ ઉમેરી 180* પ્રીહીટ થયેલા માઇક્રોવેવ મા કનેક્શન મોડ પર 20 થી 25 મિનિટ માટે બેક કરો.

  8. 8

    કેક ઠંડી થાય પછી મનગમતું ડેકોરેશન કરી સર્વ કરો, સુજી કેક.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shree Lakhani
Shree Lakhani @shree_lakhani
પર June 22, 2021 17:22
સુરત

ટિપ્પણીઓ (2)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
June 22, 2021 18:35
Saras👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. એગલેસ ચોકલેટ વૉલનટ બ્રાઉની (Eggless Chocolate Walnut Brownie Rec
  2. ચીઝી લોડૅડ નાચોસ (Cheesy Loaded Nachos recipe in Gujarati)
  3. અંગુર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)
  4. કાચા પૌવા (Kacha Pauva Recipe In Gujarati)
  5. બેક પટેટો (Baked Potato Recipe In Gujarati)
  1. કેમોય સૉસ (Kamoy Sauce Recipe In Gujarati)
  2. ભટુરે (Bhature Recipe In Gujarati)
  3. સુખડી (Sukhadi Recipe In Gujarati)
  4. મૂંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15171311
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close