ઓરીયો કુકીઝ (Oreo Cookies Recipe In Gujarati)

kailashben Dhirajkumar Parmar
kailashben Dhirajkumar Parmar @kdparmar
Jamnagar

These cookies are made by my ten years old daughter

ઓરીયો કુકીઝ (Oreo Cookies Recipe In Gujarati)

These cookies are made by my ten years old daughter

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મીનીટ
  1. ૧ પેકેટ ઓરીયો બિસ્કીટ
  2. ૧/૨ ચમચીઈનો
  3. ૧/૨ કપદૂધ
  4. ઉપર ગાર્નિશ માટે
  5. ૧/૨ કપ બટર
  6. ૨ ચમચી ખાંડ
  7. ૫ ઓરીયો બિસ્કીટ

રાંધવાની સૂચનાઓ

૪૦ મીનીટ
  1. 1

    એક ૨૦ રૂપિયા વાડુ ઓરીયો બિસ્કીટ નું પેકેટ મિક્સર માં ક્રશ કરી લો અને પછી એમાં 1/2 ચમચી ઈનો 1/2 કપ દુધ પેસ્ટ બનાવો એક કઢાઈને ગરમ કરો અને કડાઈમાં સ્ટેન્ડ મુકો ગેસ ને ધીમી ગતિએ રાખો નાની સાઈઝ ની ચાર નાની વાટકી લો એમાં તેલ લગાવી દો અને પછી કુકી માટે તૈયાર કરેલ પેસ્ટ ને વાટકી માં સરખા માપથી નાખી કડાઈ ને ૩૫ મીનીટ સુધી ઢાંકી દો

  2. 2
  3. 3

    હવે કુકીઝ તૈયાર છે એને ગાર્નિશ કરવા 1/2 ૧/૨ બટર ૨ ચમચી ખાંડ ૨ ચમચી દુધ ૪ બિસ્કીટ ની પેસ્ટ બનાવી કુકીઝ પર ગાર્નિશ કરો ગાર્નિશ કરી ઉપર જેમ્સ પણ લગાવી છે મેં yummy કુકીઝ તૈયાર છે

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
kailashben Dhirajkumar Parmar
પર
Jamnagar
I love cookingcooking is my passion
વધુ વાંચો

Similar Recipes