મેંગો કેક (Mango Cake Recipe In Gujarati)

Meena Raghvani
Meena Raghvani @Meena_21

મેંગો કેક (Mango Cake Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપકેરીનો પલ્પ
  2. ૧ વાટકીમેંદા
  3. ૧/૨ વાટકીતેલ
  4. ૧/૨ વાટકીખાંડ દાણા
  5. ૧ (૧/૨ ચમચી)બેકિંગ પાઉડર
  6. ૧/૪ ચમચીબેકિંગ સોડા
  7. ૧/૨ કપ દૂધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મેંદામાં બેકિંગ સોડા દળેલી ખાંડ બેકિંગ પાઉડર ઉમેરી ચાળી લેવું

  2. 2

    ત્યારબાદ તેમાં કેરીનો પલ્પ ઉમેરી મિક્સ કરવું તેલ અને દૂધ ઉમેરી એક જ બાજુ હલાવવી બેકિંગ ડિશમાં કાઢવું

  3. 3

    તેને છ થી સાત મિનિટ માઈક્રોવેવ કરવું

  4. 4

    થોડી ઠંડી થાય એટલે કેરીનો પલ્પ અને કેરીના ટુકડા ઉમેરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Meena Raghvani
Meena Raghvani @Meena_21
પર

ટિપ્પણીઓ

Similar Recipes