કાજુ અંજીર ખજૂર શેક (Kaju Anjeer Khajoor Shake Recipe In Gujarati)

Shethjayshree Mahendra @jayshree1957
કાજુ અંજીર ખજૂર શેક (Kaju Anjeer Khajoor Shake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
અંજીર અને ખજુરના ટુકડા કરી હૂંફાળા દૂધમાં પલાળી દો
- 2
ત્રણ-ચાર કલાક પછી આ મિશ્રણને મિક્સર જારમાં લઈ બાકીનો દૂધ કાજુનો પાઉડર તથા ખાંડ ઉમેરી ક્રશ કરી લો
- 3
સર્વિંગ ગ્લાસમાં ચોકલેટ સીરપ રેડી તૈયાર કરેલ મિશ્રણ ઉમેરો તૈયાર છે કાજુ ખજૂર અંજીર શેક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાજુ અંજીર શેક (Kaju Anjeer Shake Recipe In Gujarati)
#GA4 #Week4#Post 4આ શેક ખૂબ જ હેલ્ધી છે અને હવે તો નવરાત્રીના ઉપવાસ ચાલુ થશે તો આ શેક જો તમે સવારે પી લો તો આખો દિવસ તમને ભૂખ લાગતી નથી . Manisha Parmar -
ખજૂર, અંજીર એપલ શેક (Khajoor Anjeer Apple Shake Recipe In Gujarati)
#makeinfruit#મેક ઈન ફ્રુટી#ખજૂર અંજીર એપલ શેઇકરોજ એક 🍎 એપલ ખાવાથી ડો. પાસે જવું પડતું નથી જેને એકલું સફરજન ન ભાવે e લોકો આવો શેક કે juices પણ પી શકે છે તો આજે મેં 🍎 એપલ શેક બનાવ્યો છે તો શેર કરું છું Pina Mandaliya -
ખજૂર અંજીર ડ્રાયફ્રુટ શેક (Khajoor Anjeer Dryfruit Shake Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : ખજૂર અંજીર ડ્રાય ફ્રુટ શેકખજૂર હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે તો દરરોજ ૨/૩ પીસ ખજૂર ખાવી જોઈએ. અને સાથે ડ્રાય ફ્રુટ પણ ખાવું જોઈએ. તો મેં આજે ખજૂર અંજીર ડ્રાય ફ્રુટ શેક બનાવ્યું. છોકરાવ ડ્રાય ફ્રુટ નથી ખાતા હોતા તો આવી રીતે મિલ્ક શેક બનાવી ને તેમાં ડ્રાય ફ્રુટ નાખી એમને પીવડાવી શકાય છે. Sonal Modha -
અંજીર,ખજૂર, કાજૂ, શેક (Mix Dryfruits Shake Recipe In Gujarati)
#AsahiKaseiIndia#Palak#cookpadindia#cookoadgujaratu આ RCP મે @palak Sheth થી પ્રેરાઈને બનાવી છે . सोनल जयेश सुथार -
કાજુ અંજીર મિલ્ક શેક (Kaju Anjeer Milk Shake Recipe In Gujarati)
કેમ છો બધા? કાલથી નવરાત્રી ચાલુ થવાની.આમ જોયે તો આજની આ મહામારી ના વાતાવરણ માં ઉપવાસ કરવાની ડોકટરો ના જ કહેતા હોય છે.પણ ગુજરાત ની પરંપરા મુજબ જે લોકો કાયમ નવરાત્રી કરે છે તે તો કરવા ના જ .પણ હા ઉપવાસ માં લઈ શકાય તેવુ એનર્જી થી ભરપૂર હેલ્ધી ડ્રીંક આપના માટે. #GA4#Week5 Jayshree Chotalia -
-
-
-
કાજુ અંજીર શેક (Kaju Anjeer Shake Recipe In Gujarati)
#ff1#post2ઘરે મેહમાન આવ્યા હોય, ગરમી હોય કે ઉપવાસ હોય બધા ઘરે શેક તો બનાવતા જ હોય છે.કાજુમાં વિટામિન એ, બી, સી, ઇ, કે વગેરે જોવા મળે છે. કાજુમાં વિટામિન ઇ વધારે છે. કાજુમાં ફાઈબર પણ વધુ માત્રામાં જોવા મળે છે. કાજુમાં આયર્ન પણ હોય છે. કેલ્શિયમ, મેગ્નેશિયમ, કોપર, જસત જેવા ખનિજો પણ આ ડ્રાયફ્રૂટમાં જોવા મળે છે.અંજીરમાં વિટામિન એ, વિટામિન સી, વિટામિન કે, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફાઇબર, કોપર, મેંગેનીઝ અને લોહતત્વ ભરપૂર માત્રામાં રહેલા છે.અંજીર રક્તની શુદ્ધિ કરવામાં ઉપયોગી છે .હાડકાના વિકાસ માટે પણ ઉપયોગી છે કબજિયાતની સમસ્યામાં ફાયદાકારક છે.આ પૌષ્ટિક અને આર્યન થી ભરપૂર કાજુ અંજીર શેક બહુ જ રોયલ લાગશે અને સ્વાદ માં પણ બહુ જ સરસ લાગશે. Urmi Desai -
-
કાજુ,અંજીર,ખજૂર શેક(Cashew,fig,dates shake recipe in Gujarati)
#CookpadTurns4#CookwithDryfruits#cookpadindia#dryfruitshakeમારી પસંદગી નો હેલ્ધી,ખાંડ વગર પણ બનતો અને ખૂબ જ ટેસ્ટી મિલ્કશેક છે.....ખજૂર,અંજીર હોવાથી નેચરલ સ્વીટનેસ ઉમેરાય છે. ક્યારેક ડીનર સ્કીપ કરીને પણ લઇ શકાય છે.મારા સનને પસંદ આવે એ માટે ચોકલેટ સોસ અને સ્ટીક્સ લીધા છે..જે ટોટલી ઓપ્શનલ છે... Palak Sheth -
-
-
-
ખજૂર અંજીર વેડમી (Khajoor Anjeer Vedmi Recipe In Gujarati)
#FDમારી ફ્રેન્ડ ને આ ગળી રોટલી બહુ ભાવે એટલે જ્યારે એ આવે ત્યારે હું મેનુ આ જ બનાવું તો આજે મારી ફ્રેન્ડ આવી છે તો તેને ભાવતી ગળી રોટલી બનાવી છે Pina Mandaliya -
કાજુ અંજીર મિલ્ક શેક (Kaju Anjeer Milkshake Recipe In Gujarati)
#GA4#Week4#Milkshake Pallavi Gilitwala Dalwala -
ખજૂર અંજીર બોલ્સ (Khajoor Anjeer Balls Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા ની ઋત્તું માં શક્તિદાયક વસાણાં ખાવા થી આખું વર્ષ તબિયત સારી રહે છે આવી જ એક વાનગી છે ખજુર,અંજીર નાં લાડુ. જે સ્વાદ માં બેસ્ટ બને છે અને પોષ્ટિક પણ ખુબજ બને છે. Varsha Dave -
કાજુ અંજીર મિલ્ક શેક (Kaju Anjeer Milkshake Recipe In Gujarati)
#GA4#Week8#milk#kajuanjeer_milkshakeમારા ઘરના બધાને ડ્રાયફ્રુટ ના મિલ્કશેક વધારે ભાવે છે ફ્રૂટ્સનાં મિલ્કશેક ને બદલે..આ શેક તમને પણ ભાવશે..તમે પણ બનાવજો. Archana Thakkar -
-
ખજૂર અંજીર એન્ડ ડ્રાયફ્રુટ થીક શેક (Khajoor Anjeer Dryfruit Thick Shake Recipe In Gujarati)
સ્ટ્રીટ ફૂડરેસિપી ચેલેન્જ#SF ખજૂર અંજીર એન્ડ ડ્રાય ફ્રુટ થીક શેકગરમી ની સિઝનમાં ઠંડું ઠંડું મીલ્ક શેક પીવાની મજા આવે છે. Sonal Modha -
-
-
કાજુ અંજીર મીલ્ક શેક (Kaju Anjeer Milk Shake Recipe In Gujarati)
#ff1 બહુ જ ટેસ્ટી અને હેલધી ડીંક છે.ઉપવાસ માટે ખુબ જ સરસ. Rinku Patel -
-
-
ખજૂર અંજીર ડ્રાયફ્રૂટ્સ પાક (Khajoor Anjeer Dryfruits Paak Recipe In Gujarati)
#MBR8 #Week8 #માયબેસ્ટરેસીપીસઓફ2022#VR #વીન્ટર_સ્પેશિયલ #વીન્ટર_વસાણા#ખજૂરપાક #અંજીરપાક #ડ્રાયફ્રૂટસ #સ્વાસ્થ્યવર્ધક#ઈમ્યુનીટી_બૂસ્ટર #હેલ્ધી #પૌષ્ટિક #શિયાળુ_પાકશિયાળા ની શરૂઆત થાય અને આપણે ઘરે અલગ અલગ પ્રકાર નાં વસાણા બનાવીએ છીએ. મેં આજે સ્વાદિષ્ટ સ્વાસ્થ્યવર્ધક પૌષ્ટિક એવો ખજૂર અંજીર ડ્રાયફ્રૂટ્સ પાક બનાવીને ટ્રે માં ગરમાગરમ ઢાળી ને સેટ થવા રાખ્યો છે. તો આવો બધાં સ્વાદ માણવાં . Manisha Sampat -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15183207
ટિપ્પણીઓ