કાજુ અંજીર શેક (Kaju Anjeer Shake Recipe In Gujarati)

Manisha Parmar
Manisha Parmar @cook_25976255

#GA4 #Week4#Post 4
આ શેક ખૂબ જ હેલ્ધી છે અને હવે તો નવરાત્રીના ઉપવાસ ચાલુ થશે તો આ શેક જો તમે સવારે પી લો તો આખો દિવસ તમને ભૂખ લાગતી નથી .

કાજુ અંજીર શેક (Kaju Anjeer Shake Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#GA4 #Week4#Post 4
આ શેક ખૂબ જ હેલ્ધી છે અને હવે તો નવરાત્રીના ઉપવાસ ચાલુ થશે તો આ શેક જો તમે સવારે પી લો તો આખો દિવસ તમને ભૂખ લાગતી નથી .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
એક જણ
  1. 3અંજીર
  2. 10 થી 12 કાજુ
  3. 200 મિલી દૂધ
  4. 2 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    પ્રથમ અંજીર નાના-નાના ટુકડા કરી લો અને કાજુ અને ખાંડ ઉમેરી બરાબર ક્રશ કરી લો

  2. 2

    હવે આ મિશ્રણમાં ૨૦૦ એમએલ દૂધ ઉમેરીને બરાબર મિક્સરમાં મિક્સ કરી લો તૈયાર છે તમારો કાજુ અંજીર શેક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Manisha Parmar
Manisha Parmar @cook_25976255
પર

Similar Recipes