કાજુ અંજીર શેઇક (Kaju Anjeer Shake Recipe in Gujarati)

Vandana Vora
Vandana Vora @cook2011

ઉનાળા નું હેલ્ધી ડ્રિન્ક

કાજુ અંજીર શેઇક (Kaju Anjeer Shake Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

ઉનાળા નું હેલ્ધી ડ્રિન્ક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4કલાક અને દસ mi
2 લોકો
  1. 4 નંગઅંજીર
  2. 8 નંગકાજુ
  3. દોઢ ગ્લાસ દૂધ
  4. 1ટી સ્પુન ખાંડ

રાંધવાની સૂચનાઓ

4કલાક અને દસ mi
  1. 1

    અંજીર અને કાજુ ને થોડા પાણી માં ચાર કલાક પ્લાળો

  2. 2

    ખાંડ અને દૂધ નાખી મિક્ષી માં શેઇક કરો. ઈચ્છા હોય તૉ બરફ નાખો અને પીરશો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vandana Vora
Vandana Vora @cook2011
પર

Similar Recipes