પૌવા કટલેટ (Pauva Cutlet Recipe in Gujarati)

#AsahikaseiIndia
# તેલ ના ઉપયોગ વગર પૌષ્ટિક હેલ્ધી કટલેટ
પૌવા કટલેટ (Pauva Cutlet Recipe in Gujarati)
#AsahikaseiIndia
# તેલ ના ઉપયોગ વગર પૌષ્ટિક હેલ્ધી કટલેટ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાફેલા બટાકા લેવા તેને ક્રશ કરવા ત્યારબાદ ૧ કપ પૌવા લેવા તેને અડધા કપ પાણીમાં પલાળવા
- 2
ત્યારબાદ પૌવા પલાળી ને સોફ્ટ થઈ જશે તેને એક બાઉલમાં કાઢવા ત્યારબાદ ડુંગળી ને ઝીણી સમારવી ટમેટાને ઝીણા સમારવા આદુ-લસણની પેસ્ટ બનાવવી અને કોથમીરને સમારવી આ બધાને એક બાઉલમાં ભરી લેવા ત્યારબાદ કટલેટ માં નાખવાના મસાલાઓ જેવા કે મરચું હળદર ધાણાજીરૂ ગરમ મસાલો મીઠું આ બધાને એક નાની વાટકી માં ભરી લેવા
- 3
ત્યારબાદ પલાળેલા પૌઆમાં લીલુ સમારેલું મરચું નાખો બાફેલા બટાકા નાંખો સમારેલી ડુંગળી નાખો ૧ ચમચી આદુ લસણ ની પેસ્ટ નાખો 1/2 ચમચી હળદર નાખો 1/2 ચમચી ધાણાજીરું નાખો એક ચમચી કાશ્મીરી મરચું નાખો 1 ચમચી મીઠું નાખો ૧ ચમચી ગરમ મસાલો નાખો એક ચમચી શેકેલા જીરા નો પાઉડર નાખો અને આ બધાને ચમચા વડે મિક્સ કરો એક ચમચી દહીં નાખો બધાને સરસ રીતે મિક્સ કરવા આ મિશ્રણમાંથી એક મોટો લૂઓ લઈ હાથ વડે દબાવી કટલેટ બનાવો
- 4
ત્યારબાદ એક પેન ગેસ ઉપર મૂકી ધીમા તાપે ગરમ કરી પેનમાં એક પછી એક કટલેટ મૂકો અને તેને ધીમા તાપે પંદરથી વીસ મિનિટ ગરમ કરો કટલેટ એક બાજુ બ્રાઉન કલરની થાય એટલે બીજી બાજુ ફેરવો આમ બધી કટલેટ બ્રાઉન કલરની બરાબર ચડી જશે
- 5
ત્યારબાદ આ કટલેસને એક ડિશમાં કાઢી ઉપર મરચાથી ડેકોરેટ કરી લસણની ચટણી અને કોથમીરની લીલી ચટણી સાથે સર્વ કરવી આ કટલેટ ખાવાથી કોલેસ્ટ્રોલમાં વધારો થતો નથી કારણ કે તેમાં તેલ નો ઉપયોગ થતો નથી આ વાનગી પોષણયુક્ત સ્વાદિષ્ટ અને માંદા માણસને પણ ઉપયોગી થાય તેવી વાનગી છે આ વાનગી વિટામીનથી ભરપૂર છે અને વારંવાર ખાવાનું મન થાય તેવી છે
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આલુ બોલ્સ (Aloo Balls Recipe in Gujarati)
#AsahikaseiIndia# સ્વાદિષ્ટ પૌષ્ટિક અને હેલ્ધી આલુ બોલ્સ Ramaben Joshi -
કાચા કેળા ની કટલેટ (Raw Banana Cutlet Recipe In Gujarati)
#ff2કાચા કેળાની જૈન તથા ફરાળી કટલેસકાચા કેળા ની ક્રિસ્પી ક્રંચી સોફ્ટ કટલેટ Ramaben Joshi -
અવલ કટલેટ (aval cutlet recipe in gujarati)
તામિલનાડુ ની અવલ કટલેટ એકદમ સહેલી અને ઝટપટ બને છે. Mrs Viraj Prashant Vasavada -
-
પૌવા અને બટાકા ની કટલેટ (Pauva Bataka Cutlet Recipe In Gujarati)
#KK#Bye bye winter recipe#Mutter Rita Gajjar -
વેજીટેબલ કટલેટ (Vegetable Cutlet Recipe In Gujarati)
કબાબ એન્ડ કટલેટ#KK : વેજીટેબલ કટલેટલગ્ન પ્રસંગના જમણવાર મા કટલેટ તો હોય જ છે . ક ઘરે પણ આસાનીથી કટલેટ બનાવી શકાય છે . મે આજે first timeબનાવી પણ સક્સેસ થઈ . સ્વાદમા એકદમ સરસ yummy બની . Sonal Modha -
કાંદા પૌવા (Kanda Pauva Recipe In Gujarati)
#MBR8#Week8કાંદા પૌવા મારી અને મારી દિકરી ની ફેવરીટ રેસિપી છે.. હું હંમેશા આ રીતે બનાવું મારી રેસિપી મારી અલગ સ્ટાઈલ થી બનાવી ખાવાથી ખુબ જ સરસ લાગે છે.. Sunita Vaghela -
ઇન્દોરી પૌવા (Indori Pauva Recipe In Gujarati)
#FFC5#Week5#Cookpadઙ#Cookpadgujarti#Cookpadindia#Coopad:gujaratCooking Communityઆ ઇન્દોરી પૌવા માં તીખુ ફરસાણ જીરા વન મસાલો શીંગદાણા દાડમના દાણા સેવ લીમડાના પાન વગેરેનો ઉપયોગ કરીને એકદમ ટેસ્ટી બનાવવામાં આવે છે Ramaben Joshi -
ટામેટાં બટાકા પૌવા (Tomato Bataka Pauva Recipe In Gujarati)
#CB1 ... ટામેટાં તેમજ પૌવા થી બનતો ખુબ જ પૌષ્ટિક નાસ્તો Shrungali Dholakia -
સાબુદાણા બટાકા ની ફરાળી કટલેટ (Sabudana Bataka Farali Cutlet Recipe In Gujarati)
કબાબ એન્ડ કટલેટ#KK : સાબુદાણા બટેટાની ફરાળી કટલેટઆજે એકાદશી નો ઉપવાસ કર્યો. એટલે ઉપવાસ મા ખાવા માટે સાબુદાણા બટેટાની ફરાળી કટલેટ બનાવી. Sonal Modha -
વેજીટેબલ કટલેટ (Vegetable Cutlet Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#KK ચટાકેદાર વેજીટેબલ કટલેટ Sneha Patel -
પૌવા બટાકા (pauva batata recipe in Gujarati)
આજે પૌવા બટાકા થોડા અલગ રીતે બનાવ્યા છે.. Sunita Vaghela -
-
-
રવા પનીર વેજ કટલેટ (Rava Paneer Veg Cutlet Recipe In Gujarati)
#MRC આમ તો સામાન્ય રીતે કટલેટ ને તળીયે છીએ પણ મે અહીંયા સેલો ફ્રાય કરી ને બનાવી છે જે ટેસ્ટી લાગે છે.અને તેલ પણ લાગતું નથી . Bindiya Prajapati -
-
બ્રોકોલી કટલેટ (Broccoli Cutlet Recipe In Gujarati)
#APમોટા ભાગ ના લોકો ને બ્રોકોલી નથી ભાવતી હોતી. પરંતુ તેના અનેક ફાયદા છે. આપણે લોકોએ આલુ કટલેટ તો ઘણી ખાધી છે. પરંતુ બ્રોકોલી ની કટલેટ આજ પહેલા બહુ ઓછા લોકોએ ખાધી હશે અથવા તો તેનો વિચાર કયૉ હશે. આ વાનગી બાળકો થી લઈને વડીલોને પણ પ્રિય આવે તેવી છે. આ વાનગી ના માધ્યમ થી આપણે એક ખુબ જ પૌષ્ટિક સબ્જી ને આપણા જમવા મા ઉમેરીસુ જે આપણે રોજ બરોજ ના આહાર મા નથી લેતા Krutika Jadeja -
આલુ પૌવા બોલ (Aalu pauva ball recipe in gujarati)
#ફટાફટફ્રેન્ડ્સ, આપણા ઘર માં કેટલાક ઈનગ્રીડિયન્ટસ એવા હોય કે જેમાં થી ફટાફટ રેસિપી તો બંને જ સાથે હેલ્ધી અને ટેસ્ટી પણ હોય . મેં અહીં પૌવા માંથી એક ફટાફટ બની જાય એવી કટલેટસ્ બનાવી છે . ખુબજ ઇઝી ઈનગ્રીડિયન્ટસ થી આ વાનગી બની જાય છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
મગ ની મોગર દાળ ની કટલેટ (Moong Mogar Dal Cutlet Recipe In Gujarati)
#SD#Cookpad#Cookpadgujarati#Cookpadindiaસમર સ્પેશિયલ ડિનર રેસીપીઉનાળામાં વિવિધ પ્રકારના ચાટ પાણીપુરી દહીવડા સેન્ડવીચ કટલેટ વગેરે વાનગી ખાવી ખૂબ જ ગમે છે મેં મગની મોગર દાળ ની કટલેટ બનાવી છે થાઇરોડ ડાયાબિટીસ હાઈ બ્લડ પ્રેશર રોગમાં ઉપયોગી થાય છે વજનમાં પણ ઘટાડો કરે છે અને તંદુરસ્તી જાળવી રાખે છે Ramaben Joshi -
પૌવા ની કટલેટ્સ (Poha Cutlet Recipe In Gujarati)
આ એક એકદમ જ ડિફરેન્ટ રેસિપી છે જે તમે સવાર ના નાશતા મા, લંચ કે ડિનર ગમે ત્યારે લઈ શકો છો... અચાનક જ મેહમાન આવી જાય તો પણ તમો તરતજ બનાવી શકો છો.. અમારા ફેમિલી મા આ બધાને ખુબજ પ્રિય છે.#Fam Taru Makhecha -
શક્કરિયા ની કટલેટ (Shakkariya Cutlet Recipe In Gujarati)
#KK#Fastrecipe #FR#Faralicutletrecipe#Sweetpototorecipe#Shakkariyacutletrecipe#કબાબ અને કટલેટ રેસીપી#શક્કરિયા ની કટલેટ રેસીપી#ફરાળી કટલેટ રેસીપી Krishna Dholakia -
દહીં પૌવા (Dahi pauva recipe in Gujarati)
આ વાનગી ઉનાળામાં ખુબ જ ગરમી માં સાંજે ખાવા નુ મન ના થાય એટલે દહીં પેટ ને ઠંડક આપે... પૌવા પાચન માટે હલકાં હોવાથી આ વાનગી ખાવા ની ખુબ જ સરસ લાગે છે.. Sunita Vaghela -
કટલેટ(Cutlet Recipe in Gujarati)
ક્રિસ્પી અને પૌષ્ટિક બટાકા કટલેટ જેમાં વેજીટેબલ નો પણ સાથ છે અને બાળકો ને ખુબ પસંદ છે.#GA4#Week1 dhruti bateriwala -
મુંબઈ સ્પેશિયલ મીક્સ વેજ બીટ કટલેટ (Mumbai Special Mix Veg Beetroot Cutlet Recipe In Gujarati)
મુંબઈ સ્પેશિયલ મીક્સ વેજ બીટ કટલેટ#ATW1#TheChefStory#Around_The_World #Week1#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeમુંબઈ સ્પેશિયલ મીક્સ વેજ બીટ કટલેટ -- મુંબઈ માં સ્ટ્રીટ ફૂડ તરીકે કટલેટ નો સમાવેશ થઈ ગયો છે. હેલ્થ કોન્શીયસ લોકો સ્ટ્રીટ ફૂડ પણ હેલ્ધી ખાવાનું પસંદ કરતા થઈ ગયાં છે. ઓછા તેલ માં બનતું હેલ્ધી સ્ટ્રીટ ફૂડ પણ બનાવી શકાય,છે. સ્નેક્સ અને સ્ટાર્ટર , બંને માં સર્વ કરી શકાય એવી સ્વાદિષ્ટ સાથે પૌષ્ટિક કટલેટ બનાવવા માં ખૂબ જ સરસ છે. મારા ઘરમાં બધાં ને ખૂબ જ પસંદ છે. Manisha Sampat -
લેફ્ટ ઓવર ખીચડી માંથી કટલેટ (Left Over Khichdi Cutlet Recipe In Gujarati)
#FFC8#Week-8#Cookpad#Cookpadgujarati#Cookpadindia# ફૂડ ફેસ્ટિવલ-8 Ramaben Joshi -
મિક્સ વેજ બટાકા પૌવા (Mix Veg Bataka Pauva Recipe In Gujarati)
#CB1Weak 1બટાકા પૌવા તો બધાના ઘરે બને છે પણ તેમાં વેજીટેબલ મિક્સ કરીને આપણે અલગ રીતે બનાવીએ તો વેરાઈટી લાગે છે અને રોજ કરતા અલગ નાસ્તો મળ્યો હોય તેવું લાગે તો શિયાળામાં તો ખાસ કરીને આપવા બનાવવા જોઈએ Kalpana Mavani -
-
-
પૌવા હાંડવો(poha handvo recipe in gujrati)
#સ્નેકસઆ હાંડવો રેગ્યુલર હાંડવા કરતા ખુબ જ સરસ લાગે છે.ખુબ ઓછા તેલ મા તરત બની જતો આ નાસ્તો ખુબ હેલ્ધી છે. Mosmi Desai -
લેફ્ટઓવર રાઈસ કટલેટ (Leftover Rice Cutlet Recipe in Gujarati)
#FFC8#week8#cookpadgujarati લેફ્ટઓવર રાઈસ માંથી કટલેટ બનાવવી ખૂબ જ સરળ છે. આ કટ લેટ માં ખૂબ જ ઓછી સામગ્રી ની જરૂર પડે છે અને ઝડપથી બની જતો નાસ્તો છે. રાંધેલા ભાત માંથી બનતી આ કટલેટ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ કટલેટ ને નાસ્તા ની જેમ ચા કે કોફી સાથે સર્વ કરી સકાય છે. આ કટલેટ ને ટોમેટો સોસ કે ચટણી સાથે ખાવાની મજા આવે છે. તો તમે પણ આ રીતે રાંધેલા બચેલા ભાત માંથી કટલેટ બનાવી ખાવાની મજા માણો. Daxa Parmar
More Recipes
ટિપ્પણીઓ