મુંબઈ સ્પેશિયલ મીક્સ વેજ બીટ કટલેટ (Mumbai Special Mix Veg Beetroot Cutlet Recipe In Gujarati)

મુંબઈ સ્પેશિયલ મીક્સ વેજ બીટ કટલેટ
#ATW1
#TheChefStory
#Around_The_World #Week1
#Cookpad #Cookpadindia
#Cookpadgujarati #Cooksnapchallenge
મુંબઈ સ્પેશિયલ મીક્સ વેજ બીટ કટલેટ -- મુંબઈ માં સ્ટ્રીટ ફૂડ તરીકે કટલેટ નો સમાવેશ થઈ ગયો છે. હેલ્થ કોન્શીયસ લોકો સ્ટ્રીટ ફૂડ પણ હેલ્ધી ખાવાનું પસંદ કરતા થઈ ગયાં છે. ઓછા તેલ માં બનતું હેલ્ધી સ્ટ્રીટ ફૂડ પણ બનાવી શકાય,છે. સ્નેક્સ અને સ્ટાર્ટર , બંને માં સર્વ કરી શકાય એવી સ્વાદિષ્ટ સાથે પૌષ્ટિક કટલેટ બનાવવા માં ખૂબ જ સરસ છે. મારા ઘરમાં બધાં ને ખૂબ જ પસંદ છે.
મુંબઈ સ્પેશિયલ મીક્સ વેજ બીટ કટલેટ (Mumbai Special Mix Veg Beetroot Cutlet Recipe In Gujarati)
મુંબઈ સ્પેશિયલ મીક્સ વેજ બીટ કટલેટ
#ATW1
#TheChefStory
#Around_The_World #Week1
#Cookpad #Cookpadindia
#Cookpadgujarati #Cooksnapchallenge
મુંબઈ સ્પેશિયલ મીક્સ વેજ બીટ કટલેટ -- મુંબઈ માં સ્ટ્રીટ ફૂડ તરીકે કટલેટ નો સમાવેશ થઈ ગયો છે. હેલ્થ કોન્શીયસ લોકો સ્ટ્રીટ ફૂડ પણ હેલ્ધી ખાવાનું પસંદ કરતા થઈ ગયાં છે. ઓછા તેલ માં બનતું હેલ્ધી સ્ટ્રીટ ફૂડ પણ બનાવી શકાય,છે. સ્નેક્સ અને સ્ટાર્ટર , બંને માં સર્વ કરી શકાય એવી સ્વાદિષ્ટ સાથે પૌષ્ટિક કટલેટ બનાવવા માં ખૂબ જ સરસ છે. મારા ઘરમાં બધાં ને ખૂબ જ પસંદ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં બટાકા નો છૂંદો કરી, વટાણા, જીણું ખમણેલું ગાજર અને બીટ નાખવું. હવે મીઠું, સાકર, આમચૂર પાઉડર, પાવભાજી મસાલો, આદુ મરચા ની પેસ્ટ નાખી એકસરખું મિક્સ કરો.
- 2
હવે મિશ્રણ માં થી એકસરખા બોલ્સ બનાવી લો. હાથ માં લઈ, મનપસંદ આકાર ની બધી જ કટલેટ તૈયાર કરો.મીડિયમ ગેસ ઉપર તવો ગરમ થાય એટલે કટલેટ ને જીણા રવા માં રગદોળી, તવા પર તેલ લગાવી, બંને બાજુ એ થઈ શેકી લો. આવી જ રીતે બધી જ કટલેટ શેકી લો.
- 3
ગરમાગરમ સર્વ કરો. લીલી ચટણી, ટોમેટો કેચઅપ, ચા, કોફી સાથે ખાવાનો આનંદ માણો.
- 4
#LoveToCook #ServeWithLove
#ManishaPUREVEGTreasure
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મીક્સ વેજ બીટ કટલેટ (Mix Veg Beetroot Cutlet Recipe In Gujarati)
#SN1 #Vasantmasala #aaynacookeryclub#KK #Cookpad #Cookpadindia#Cookpadenglish #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLove Manisha Sampat -
મીક્સ વેજ રાઈસ ચીલા (Mix Veg Rice Chila Recipe In Gujarati)
મીક્સ વેજ રાઈસ ચીલા - ઢોસા#AA2 #Week2 #AmazingAugust #રાઈસચીલા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeબહુ જ સરળતા થી, ને જલ્દી બની જાય એવી આ રેસીપી ચોખા નાં લોટ માં મનપસંદ મીક્સ વેજ નાખી ને બનાવી શકાય છે . Manisha Sampat -
મુંબઈ પાવભાજી
મુંબઈપાવભાજી#RB2 #Week2#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#મુંબઈ_સ્પેશિયલ #પાવભાજી #સ્ટ્રીટફૂડ #પાઉંભાજીમુંબઈ પાવભાજી -- મારા પતિ ને ડેડીકેટ કરુંછું . તેમને ખૂબ જ પસંદ છે . ઘરમાં પણ બધાં ને ખૂબજ ભાવે છે . Manisha Sampat -
બીટ વેજ બિરયાની (Beetroot Veg Biryani Recipe In Gujarati)
#RC3#Red recipeબીટનો વેજ બિરયાની જોઈને જ ખાવાનું મન થઈ જાય છે. બીટ ને લીધે એટલો સરસ કલર આવે છે . Jayshree Doshi -
વેજીટેબલ કટલેટ (Vegetable Cutlet Recipe In Gujarati)
કબાબ એન્ડ કટલેટ#KK : વેજીટેબલ કટલેટલગ્ન પ્રસંગના જમણવાર મા કટલેટ તો હોય જ છે . ક ઘરે પણ આસાનીથી કટલેટ બનાવી શકાય છે . મે આજે first timeબનાવી પણ સક્સેસ થઈ . સ્વાદમા એકદમ સરસ yummy બની . Sonal Modha -
બીટરૂટ કટલેટ (Beetroot Cutlet Recipe In Gujarati)
#HRHoli special recipeહોળી માં બર્ગર માટે રાત્રે જ કટલેટ બનાવેલી જેથી સાંજે બર્ગર assemble કરી ઝડપથી સર્વ કરી શકાય. આ કટલેટ કે ટીક્કી રગડામાં કે બર્ગર માં કે આમ જ કેચઅપ+ચટણી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Dr. Pushpa Dixit -
વેજીટેબલ કટલેટ (Vegetable Cutlet Recipe In Gujarati)
#KKકબાબ & કટલેટ રેસીપી ચેલેન્જવેલેન્ટાઈન ડે સ્પેશિયલ હાર્ટ શેપ વેજીટેબલ કટલેટ♥️♥️♥️ Falguni Shah -
બીટ વેજ કટલેસ (Beet Veg Cutlet Recipe In Gujarati)
#RC3#week3આજે મેં વેજીસ નો ઉપયોગ કરી આ કટલેસ બનાવી છે જેમાં મેં બીટ પણ યુઝ કર્યો છે અને સેલો ફ્રાય કરી છે Dipal Parmar -
મીક્સ વેજ પુલાવ (Mix Veg Pulao Recipe In Gujarati)
#MBR7 #Week7 #માય_બેસ્ટરેસીપીસઓફ2022#WLD #વિંટર_લંચ_ડિનર, #Winter_Lunch_Dinner#CWM2 #HathiMasala#CookWithMasala2 #ડ્રાય_ખડા_મસાલા_રેસીપીસ#પુલાવ #મીક્સવેજ #કુકર_રેસીપીસ #વન_પોટ_મીલ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeમેં અહીં જલ્દી થી બની જાય એવી રીતે કુકર માં મીક્સ વેજ પુલાવ બનાવ્યો છે. જે વન પોટ મીલ ની ગરજ સારે છે. લંચ, ડિનર કે ટીફીન માં પણ ખાઈ શકાય છે. Manisha Sampat -
વેજીટેબલ કટલેટ (Vegetable Cutlet Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#KK ચટાકેદાર વેજીટેબલ કટલેટ Sneha Patel -
બીટરૂટ કટલેટ (Beetroot Cutlet Recipe In Gujarati)
કાલે જુમ લાઈવ Mirvan Nayak સાથે 5'બર્થ ડે સેલિબ્રેટ beetroot કટલેટ બનાવી હતી બહુ મસ્ત બની હતી.🎂🥳🎉🎉 Falguni Shah -
-
બીટ ગાજર ની કટલેટ
કટલેટ ઘણી જાતની થાય છે મિક્સ વેજ ની કોઈ પણ જાતનું કઠોળ કે દાળ ની પણ બને છે તો ઘણા લોકો ના ઘરમાં નાના હોય કે મોટા તે લોકોને બીટ પણ નથી ભાવતું ઘણા લોકોને ગાજર પણ નથી ભાવતું તો તે લોકોને કોઈને કોઈ રીતે ગાજર ને બીટ ખવડાવું જોઈએ તો આજે મેં ગાજરને બીટ ની કટલેટ બનાવી છે Usha Bhatt -
કટલેટ(Cutlet Recipe in Gujarati)
ક્રિસ્પી અને પૌષ્ટિક બટાકા કટલેટ જેમાં વેજીટેબલ નો પણ સાથ છે અને બાળકો ને ખુબ પસંદ છે.#GA4#Week1 dhruti bateriwala -
મુંબઈ સ્ટાઇલ વેજીટેબલ ચીઝ સેન્ડવીચ (Mumbai Style Vegetable Cheese Sandwich Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી જોઈને મોઢામાં પાણી આવી જાય છે. મુંબઈ સ્ટાઇલ વેજીટેબલ ચીઝ સેન્ડવીચ Falguni Shah -
વેજીટેબલ કટલેટ(Vegetable cutlet Recipe in Gujarati)
મારી નાસ્તા માટેની પ્રિય વાનગી છે વેજીટેબલ કટલેટ.ખુબજ સરળ ને પોષક તત્વોથી ભરપૂર.આ બાળકો માટે પણ એક ખુબજ સારો ને હળવો નાસ્તો છે. અહીં તમે તમને ભાવતા તમામ શાકભાજી નો વપરાશ કરી શકો છો.ને જે ખુબજ ઓછા તેલમાં બની જાય છે.#GA4#week1 Sneha Shah -
-
બીટ વેજ સુપ(Beetroot Veg Soup Recipe In Gujarati)
#GA4 #Week5 ફરાર મા પણ પીય સકાઇ તેવુ બીટ વેજ સુપ Jk Karia -
મીક્સ વેજ ઉપ્પીટુ, મીક્સ વેજ ઉપમા, કારા ભાત (Mix Veg Upitu Recipe In Gujarati)
#સાઉથ, #વીક3, બેંગ્લોર-કર્ણાટક સ્ટાઈલ ગરમ બ્રેકફાસ્ટ રેસીપી મીક્સ વેજ ઉપ્પીટુ- કન્નડ ભાષા માં ઉપમા ને ઉપ્પીટુ કહેવાય છે, એને કારા ભાત પણ કહે છે . આ ચીરોટી રવા માં થી પણ બનાવી શકાય છે. ગરમ ઉપ્પીટુ ઉપર ઘી નાખી ને ખાવાની મજા કંઇક અલગ જ આવે છે. ત્યાં રવા નાં શીરા ને કેસરી ભાત કહેવાય છે. Manisha Sampat -
-
મીક્સ વેજ પકોડા (Mix Veg Pakoda Recipe In Gujarati)
મીક્સ વેજ પકોડા (ભજીયા) kailashben Dhirajkumar Parmar -
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#XS #ક્રિસમસ_ન્યુ_યર_સ્પેશિયલ #પાર્ટી_સ્પેશિયલChristmas_New_Year_SpecialGoodbye_2️⃣0️⃣2️⃣2️⃣ Welcome2️⃣0️⃣2️⃣3️⃣HappyNewYear2️⃣0️⃣2️⃣3️⃣ગુડબાય2️⃣0️⃣2️⃣2️⃣ વેલકમ2️⃣0️⃣2️⃣3️⃣ હેપી_ન્યુ_યર_2️⃣0️⃣2️⃣3️⃣ સ્ટ્રીટફૂડ #ફાસ્ટફૂડ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeસુંદર મજાનું 2️⃣0️⃣2️⃣2️⃣ નું વર્ષ પૂરૂં થયું,અનમોલ યાદોનાં સંભારણાં દેતું ગયું.નવું વર્ષ, નવી ઊમંગ, નવાં સપના, નવી તરંગ,આપ સૌને નવાં વર્ષ 2️⃣0️⃣2️⃣3️⃣ નાં અભિનંદન .મુંબઈ સ્પેશિયલ સ્ટ્રીટ ફૂડ માં ખાસ તો વડાપાવ ને પાવભાજી નો સમાવેશ થાય છે. અમારા ઘરનાં બધાં ને અતિશય પ્રિય છે. તો આજ ની નવા વર્ષ ના પહેલાં દિવસ ની પ્રિય પાર્ટી ડીશ પાવભાજી ડિનર માં બનાવી છે. આવો પાર્ટી કરવા. Manisha Sampat -
સાબુદાણા બટાકા કટલેટ (Sabudana Bataka Cutlet Recipe In Gujarati)
#KK કટલેટ ધણી રીતે બનાવી શકાય છે.મે ફરાળી કટલેસ બનાવી છે.જે સ્વાદ માં ખુબ સરસ બને છે સાથે સેલો ફ્રાય કરેલી હોવાથી સ્વાસ્થ્ય માટે પણ સારી છે. Varsha Dave -
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
#EB#week8મુંબઈ નું સ્ટ્રીટ ફૂડ મસાલા પાઉ ...મને પણ ખૂબ પ્રિય છે ... મસાલા પાઉ ઘણી અલગ અલગ રીતે બનતા હોય છે. Hetal Chirag Buch -
મિક્સ વેજ પરાઠા (Mix Veg Paratha Recipe In Gujarati)
#GA4#week1સામાન્ય રીતે આપણે આલુ પરાઠા તો બનાવતા હોઈએ છીએ પણ મિક્સ વેજ પરાઠા પણ તેના જેવા ટેસ્ટી અને હેલધી હોય છે.જેમાં આપણે પોતાની પસંદ કે બાળકો ને ના પસંદ હોય એવા વેજ ઉમેરી ને ખવડાવી શકાય છે. Anjana Sheladiya -
-
સોજી વેજ કટલેટ (Sooji Veg Cutlet Recipe In Gujarati)
#KK#Cutlet#Cookpadgujarati કોઈપણ પાર્ટી કે સેલિબ્રેશન માટે પરફેક્ટ સ્ટાર્ટર્સ - સોજી વેજ કટલેટ છે. તે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ હોય છે. તમારા મહેમાનોને તમે તેને ખવડાવશો કે તરત જ તેની પ્રશંસા કરશે. આ કટલેટ ને બાળકો ના સ્કૂલ લંચ બોક્સ માં આપી સકાય છે. Daxa Parmar -
લેફ્ટઓવર ખીચડી કટલેટ (Khichdi cutlet recipe in Gujarati)
લેફ્ટઓવર ખીચડી નો ઉપયોગ કરીને કટલેટ બનાવવી ખુબ જ સરળ છે. આ રેસિપીમાં ખૂબ જ ઓછી વસ્તુઓની જરૂર પડે છે અને ખૂબ જ ઝડપ થી બની જાય છે. ખીચડી માંથી બનતી કટલેટ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ કટલેટ ને નાસ્તામાં ચા કે કોફી સાથે પીરસી શકાય. કટલેટ સાથે ટોમેટો સોસ અને ગ્રીન ચટણી સર્વ કરવી.#FFC8#cookpadindia#cookpad_gu spicequeen -
સફેદ પુલાવ કઢી (White Pulao Kadhi Recipe In Gujarati)
સફેદ પુલાવ - કઢી#SD#SummerSpecialDinnerReceipes#Cookpad#CookpadIndia#Cookpadgujarati#Cooksnapchallengeસફેદ પુલાવ - કઢી -- ગરમી માં ઓછા મસાલા માં , મીક્સ વેજ નાખી ને , સફેદ પુલાવ સાથે ખાટી મીઠી કઢી જરૂર થી એકવાર ખાશો, તો બધાં ને પસંદ પડશે . અમારા ઘરે તો બધાંને ખૂબ જ પ્રિય છે . Manisha Sampat -
પૌવા કટલેટ (Pauva Cutlet Recipe in Gujarati)
#AsahikaseiIndia# તેલ ના ઉપયોગ વગર પૌષ્ટિક હેલ્ધી કટલેટ Ramaben Joshi
More Recipes
ટિપ્પણીઓ (10)
Fantabulous