કટલેટ(Cutlet Recipe in Gujarati)

dhruti bateriwala @cook_26245254
કટલેટ(Cutlet Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં બાફેલા બટાકા અને અધકચરા બાફેલા વેજિટેબલ લો. અને એમાં લાલ મરચું, હળદર, ગરમ મસાલો, આમચૂર, ચાટ મસાલો, આદુ લસણ ની પેસ્ટ અને ૧/૨ કપ પલાળેલા પોહા મિક્સ કરો. ૦૧ ચમચી કોર્ન ફ્લોર, કોથમીર અને મીઠું સ્વાદ પ્રમાણે નાખીને હલાવો અને કટ્લેટ નો આકાર આપો
- 2
એક વાસણમાં મેંદો, કોર્ન ફ્લોર, મીઠું, મરી પાઉડર, જરૂજ મુજબ પણી મિક્સ કરીને પાતળું બેટઅર બનાવો.હવે બનાવેલી ક્ટલેટ આ બેતર માં પલાળી ને પોહા ના ભૂકા માં રગદોળીને રાખો.
- 3
હવે એક પાનમાં થોડું તેલ લઈને હળવું તરો. અને સોનેરી થવા દો. અને ગરમ ગરમ કટ્લેટ ફુદીના ની ચટણી સાથે મજા લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજીટેબલ કટલેટ (Vegetable Cutlet Recipe In Gujarati)
#US વેજીટેબલ કટલેટ બાળકો ની મનપસંદ રેસીપી મા આવે....આ કટલેટ મા ઓલ વેજીટેબલ યુઝ કરી ને બાળકો ને આપ સકે Harsha Gohil -
સોજી વેજ કટલેટ (Sooji Veg Cutlet Recipe In Gujarati)
#KK#Cutlet#Cookpadgujarati કોઈપણ પાર્ટી કે સેલિબ્રેશન માટે પરફેક્ટ સ્ટાર્ટર્સ - સોજી વેજ કટલેટ છે. તે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ હોય છે. તમારા મહેમાનોને તમે તેને ખવડાવશો કે તરત જ તેની પ્રશંસા કરશે. આ કટલેટ ને બાળકો ના સ્કૂલ લંચ બોક્સ માં આપી સકાય છે. Daxa Parmar -
વેજીટેબલ કટલેટ (Vegetable Cutlet Recipe In Gujarati)
કબાબ એન્ડ કટલેટ#KK : વેજીટેબલ કટલેટલગ્ન પ્રસંગના જમણવાર મા કટલેટ તો હોય જ છે . ક ઘરે પણ આસાનીથી કટલેટ બનાવી શકાય છે . મે આજે first timeબનાવી પણ સક્સેસ થઈ . સ્વાદમા એકદમ સરસ yummy બની . Sonal Modha -
ફ્રેન્ચ ફ્રાય
#માઇઇબુક#પોસ્ટ27ચિપ્સ બધાં ને પ્રિય છે જેમાં બાળકો ને ખુબ જ...બધા ને ક્રિસ્પી પણ જોઈએ છે તો ચાલો ક્રિસ્પી બનાવવા માટે સુ કરવું તે આ રેસિપી મા છે... Must read Badal Patel -
વેજીટેબલ કટલેટ (Vegetable Cutlet Recipe In Gujarati)
#KKકબાબ & કટલેટ રેસીપી ચેલેન્જવેલેન્ટાઈન ડે સ્પેશિયલ હાર્ટ શેપ વેજીટેબલ કટલેટ♥️♥️♥️ Falguni Shah -
વેજીટેબલ કટલેટ(Vegetable cutlet Recipe in Gujarati)
મારી નાસ્તા માટેની પ્રિય વાનગી છે વેજીટેબલ કટલેટ.ખુબજ સરળ ને પોષક તત્વોથી ભરપૂર.આ બાળકો માટે પણ એક ખુબજ સારો ને હળવો નાસ્તો છે. અહીં તમે તમને ભાવતા તમામ શાકભાજી નો વપરાશ કરી શકો છો.ને જે ખુબજ ઓછા તેલમાં બની જાય છે.#GA4#week1 Sneha Shah -
-
બીટરૂટ કટલેટ (Beetroot Cutlet Recipe In Gujarati)
#કબાબ & કટલેટ રેસીપી ચેલેન્જ#KKઆજે વેલેન્ટાઇન ડે ના ઉપક્રમે રેડ બીટરૂટ નો ઉપયોગ કરી હાર્ટ શેપ ની કટલેટ બનાવી.. બધા ને ખરેખર બહું જ ભાવી. Dr. Pushpa Dixit -
મુંબઈ સ્પેશિયલ મીક્સ વેજ બીટ કટલેટ (Mumbai Special Mix Veg Beetroot Cutlet Recipe In Gujarati)
મુંબઈ સ્પેશિયલ મીક્સ વેજ બીટ કટલેટ#ATW1#TheChefStory#Around_The_World #Week1#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeમુંબઈ સ્પેશિયલ મીક્સ વેજ બીટ કટલેટ -- મુંબઈ માં સ્ટ્રીટ ફૂડ તરીકે કટલેટ નો સમાવેશ થઈ ગયો છે. હેલ્થ કોન્શીયસ લોકો સ્ટ્રીટ ફૂડ પણ હેલ્ધી ખાવાનું પસંદ કરતા થઈ ગયાં છે. ઓછા તેલ માં બનતું હેલ્ધી સ્ટ્રીટ ફૂડ પણ બનાવી શકાય,છે. સ્નેક્સ અને સ્ટાર્ટર , બંને માં સર્વ કરી શકાય એવી સ્વાદિષ્ટ સાથે પૌષ્ટિક કટલેટ બનાવવા માં ખૂબ જ સરસ છે. મારા ઘરમાં બધાં ને ખૂબ જ પસંદ છે. Manisha Sampat -
પનીરી દલિયા કટલેટ (Paneer Daliya Cutlet Recipe In Gujarati)
#Week1#SN1#Vasantmasala#aaynacookeryclub#cookpad#cookpadindia#cookpadgujaratiદલિયા એટલે ઘઉંના ટુકડા કરી ફાડા ઘઉં બનાવવામાં આવે છે.દલિયા કટલેસ એ ખૂબ જ પૌષ્ટિક નાસ્તો છે. ઘઉં ના ફાડામાં ફાઇબર પ્રચુર માત્રામાં હોય છે. જે ખાધા પછી લાંબા સમય સુધી તમને ભૂખ લાગતી નથી. તેમજ કેલેરી ઓછી હોવાથી બોડીમાં કાર્બ જમા થવાની શક્યતા ઘટી જાય છે. બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બને છે. બાળકો માટે આ એક ઉત્તમ પૌષ્ટિક આહાર છે. વડી તેમાં ઘણા બધા વેજીટેબલ્સ નાખવાથી તેના સ્વાદમાં ચાર ચાંદ લાગી જાય છે. Neeru Thakkar -
કટલેટ
#સુપરશેફ3 બટાકા ની આ કટલેટ જલ્દી બનતી ઉપર ક્રન્ચી અને અંદર સોફ્ટ એવો ટેસ્ટી સ્નેક છે. મારી ફેવરિટ છે આ સિમ્પલ કટલેટ Tejal Vijay Thakkar -
-
વેજ આલુ ચીઝ ટીક્કી(Veg Aloo Cheese Tikki Recipe in Gujarati)
આ રેસિપીમાં મિક્સ વેજીટેબલ, આલુ અને ચીઝનો ઉપયોગ કર્યો છે. તેમ છતાં ટીક્કી બે કલાક સુધી ક્રિસ્પી રહે છે. એમાં ચોખા ના પૌવા અને મકાઇ પૌવા નો ઉપયોગ પણ કર્યો છે જેના લીધે ટેસ્ટી અને હેલ્ધી પણ બને છે.#GA4#Week1 Ruta Majithiya -
સોયા વડી કટલેટ (Soya Chunk Cutlet Recipe In Gujarati)
પ્રોટીનથી ભરપૂર અને ખાવામાં ટેસ્ટી સોયા વડી કટલેટ. Dr. Pushpa Dixit -
બાસ્કેટ સ્પીનચ કટલેટ (Banana Spinach Cutlet Recipe In Gujarati)
#GA4 #Week2#spinach#pancakeકટલેટ એ નાસ્તા માટે એકદમ બેસ્ટ ડીશ છે. એમાં પણ આજે મેં પાલક ની ફ્લેવર વાડી કટલેટ બનાવી છે. પાછું બાસ્કેટ માં કવર કરી છે. એટલે 2-3 વસ્તુ જોડે કરીને એક ડિશ બનાવી છે. બાસ્કેટ એ એક ટાઈપ ના પુડલા જ છે પણ બાસ્કેટ જેવા શેપ માં કર્યા. Henal Kothadiya _ #HENALs_Kitchen -
બીટરુટ હાર્ટ શેેપ કટલેટ
#લવઆજે મેં લવ ચેલેન્જ માટે મારી ફેવરીટ ડિશ બીટ ની કટલેટ બનાવી છે જે વેલેન્ટાઈન ડે માટે પરફેક્ટ છે.સાથે શેપ પણ હાર્ટ નો આપ્યો છે.જે ખૂબ જ સરસ લાગે છે.્ Bhumika Parmar -
બીટરૂટ કટલેટ (Beetroot Cutlet Recipe In Gujarati)
કાલે જુમ લાઈવ Mirvan Nayak સાથે 5'બર્થ ડે સેલિબ્રેટ beetroot કટલેટ બનાવી હતી બહુ મસ્ત બની હતી.🎂🥳🎉🎉 Falguni Shah -
વેજીટેબલ કટલેટ (vegetable cutlet Recipe in gujarati)
#મોમ આજે હું મારા બાળકો ની ફેવરેટ રેસીપી બનાવું છું. કેમ કે અત્યાર ના બાળકોને શાકભાજી ખાવાનું ખૂબ જોર આવે છે. એટલે હું બધા શાકભાજી મિક્સ કરીને વેજ કટલેટ બનાવું છું. હવે આ રેસિપી મારા બાળકોની એટલી ફેવરેટ બની ગઈ છે કે બીજી કોઈ રીતે બનાવેલી કટલેટ તેમને ભાવથી જ નથી. જ્યારે લગ્ન પ્રસંગમાં જઈએ તો પણ એ લોકો મારી જ રેસિપીની કટલેટ જ ભાવે છે એમ કરી ને અડતા પણ નથી.... Neha Suthar -
સાબુદાણા કટલેટ
#ફરાળી #જૈન આં સાબુ દાણા ની કટલેટ ખરેખર સ્વાદિષ્ટ અને પૌષ્ટિક તથા ક્રિસ્પી બને છે .ફરાળ ના ખાય શકાય અને જૈન લોકો પણ ખાય સકે છે. Varsha Karia I M Crazy About Cooking -
-
રાઈસ કોનઁ કટલેટ(rice corn cutlet recipe in gujarati)
#સુપરશેફ૪ #રાઈસચોમાસા માં મકાઈ ભરપુર મળે, અને તેમાંથી વાનગી ઓ પણ અવનવી બંને, તો આજે મે બપોર ના વધેલા ભાત અને મકાઈ ની કટલેટ બનાવી છે, જે ખુબ જ ટેસ્ટી બંને છે, મે તળવા ને બદલે ઓછા તેલ માં એને શેકી છે તો હેલ્ધી પણ બની તો ચોક્કસ ટા્ય કરો. Bhavisha Hirapara -
રાઈસ વેજીટેબલ કટલેટ્સ (rice vegetable cutlet in Gujarati)
ઘણી વખત ભાત વધતા હોય છે ઘરે, તો એમા શાકભાજી ઉમેરી ને ખુબ જ હેલ્ધી કટલેટ્સ બનાવી શકાય, જે બાળકો ને ખુબ જ પસંદ પડશે. અને એ બહાને શાકભાજી પણ ખવાશે.#વિકમીલ૩ #ફા્ઈડ #હેલ્ધી #માઈઈબુક #પોસ્ટ૩ Bhavisha Hirapara -
વેજીટેબલ કટલેટ (Vegetable Cutlet Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#KK ચટાકેદાર વેજીટેબલ કટલેટ Sneha Patel -
લેફ્ટઓવર રાઈસ કટલેટ (Leftover Rice Cutlet Recipe In Gujarati)
#LOમિત્રો આપણા ઘરમાં ઘણી વખત ભાત બચી જતા હોય છે તો આપણે ભાતને વઘારતા હોઈએ છીએ અથવા તો તેના થેપલા બનાવતા હોઈએ છીએ આજે મારા ઘરે ભાત પણ વધ્યા હતા અને આલુ પરોઠા બનાવ્યા હતા તો તેનો મસાલો પણ વધ્યો હતો તો એમાંથી આજે મેં કટલેસ બનાવવી છે ખૂબ જ ટેસ્ટી બની હતી Rita Gajjar -
લેફ્ટઓવર ખીચડી કટલેટ (Khichdi cutlet recipe in Gujarati)
લેફ્ટઓવર ખીચડી નો ઉપયોગ કરીને કટલેટ બનાવવી ખુબ જ સરળ છે. આ રેસિપીમાં ખૂબ જ ઓછી વસ્તુઓની જરૂર પડે છે અને ખૂબ જ ઝડપ થી બની જાય છે. ખીચડી માંથી બનતી કટલેટ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ કટલેટ ને નાસ્તામાં ચા કે કોફી સાથે પીરસી શકાય. કટલેટ સાથે ટોમેટો સોસ અને ગ્રીન ચટણી સર્વ કરવી.#FFC8#cookpadindia#cookpad_gu spicequeen -
રવા પનીર વેજ કટલેટ (Rava Paneer Veg Cutlet Recipe In Gujarati)
#MRC આમ તો સામાન્ય રીતે કટલેટ ને તળીયે છીએ પણ મે અહીંયા સેલો ફ્રાય કરી ને બનાવી છે જે ટેસ્ટી લાગે છે.અને તેલ પણ લાગતું નથી . Bindiya Prajapati -
ચીઝ બ્લાસ્ટ રોલ્સ
#ફ્રાયએડ#ટિફિનચીઝ, બ્રેડ અને ખાખરા થી આ રોલ્સ બનાવ્યા છે. બાળકો ને ખુબ જ પસંદ આવે છે. ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે. Disha Prashant Chavda -
મકાઈ ની કટલેટ(makai ni cutlet in Gujarati)
આજે આપણે મકાઈ ની કટલેટ બનાવીશુ. આ કટલેટ ને તમે પાર્ટી મા સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકો છો મકાઈ થી બનતો આ નાસ્તો ખુબજ ટેસ્ટી લાગે છે Tangy Kitchen -
મેગી નૂડલ્સ કટલેટ
#સ્નેક્સ# મેગી તો બધાએ બહુ ખાધી હશે,પણ આજે મેગી માંથી નવી વાનગી બનાવીશું. જે બાળકોને મોટા સૌને પ્રિય અને પાર્ટી સ્નેક માટે પણ શ્રેષ્ઠ છે. Zalak Desai -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13676983
ટિપ્પણીઓ (2)