કાંદા પૌવા (Kanda Pauva Recipe In Gujarati)

Tila Sachde
Tila Sachde @Tila_3101

કાંદા પૌવા (Kanda Pauva Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપપૌવા
  2. 2 Tbspતેલ
  3. 1/4 કપશીંગદાણા
  4. 1 Tspરાઈ
  5. 1 Tspજીરા
  6. 1/2 Tspહીંગ
  7. 1 Tbspસમારેલા લીલા મરચા
  8. 1/2 કપસમારેલા કાંદા
  9. 1 Tbspલાલ મરચું પાઉડર
  10. 1 Tspધાણાજીરૂ
  11. 1 Tspખાંડ
  12. સ્વાદ અનુસારમીઠું
  13. 1 Tbspલીંબુનો રસ
  14. સમારેલા લીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પૌવાને પાણીથી બરાબર રીતે ધોઈ જાડીવાળા બાસ્કેટમાં પાણી નીતારવા માટે રાખી દેવાના છે. જેથી પૌવા એક બીજા ને ચોટશે નહીં અને એકદમ સરસ છુટા થઈ જશે.

  2. 2

    એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં શીંગદાણા ઉમેરી તેને શેકી લેવાના છે

  3. 3

    હવે શીંગદાણા કાઢી તે જ તેલમાં રાઈ, જીરુ અને હીંગ ઉમેરવાના છે

  4. 4

    સમારેલા લીલા મરચા અને કરી પત્તા ઉમેરી બરાબર રીતે સાંતળવાના છે.

  5. 5

    સમારેલા કાંદા ઉમેરી 1 થી 2 મિનીટ માટે સાંતળી તેમાં લાલ મરચું પાઉડર, ધાણાજીરું અને હળદર ઉમેરી બધુ બરાબર રીતે મિક્સ કરવાનું છે.

  6. 6

    હવે તેમાં ખાંડ, કસૂરી મેથી અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે.

  7. 7

    ધોઈને તૈયાર કરેલા પૌવા, રોસ્ટ કરીને તૈયાર કરેલા શીંગદાણા અને લીંબુનો રસ ઉમેરવાના છે.

  8. 8

    બધું બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે જેથી કાંદા પૌવા તૈયાર થઈ જશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Tila Sachde
Tila Sachde @Tila_3101
પર

ટિપ્પણીઓ

Similar Recipes