દૂધ કેરી (મિલ્ક Mango Recipe in Gujarati)

#AshahikaseiIndia
ઉનાળામાં કેરી ની મજા માણો જુદી રીતે. આ ઓઈલ ફીૃ માં મોકો મળ્યો છે તો તમારી સાથે શેર કરી.
દૂધ કેરી (મિલ્ક Mango Recipe in Gujarati)
#AshahikaseiIndia
ઉનાળામાં કેરી ની મજા માણો જુદી રીતે. આ ઓઈલ ફીૃ માં મોકો મળ્યો છે તો તમારી સાથે શેર કરી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલીમાં દૂધ લઈને તેને ઉકળવા માટે મૂકો.
- 2
દૂધ સરખુ ઉકળી જાય એટલે તેમાં ખાંડ ઉમેરી ને ખાંડ નું પાણી બળે ત્યાં સુધી થવા દેવુ.
- 3
ત્યારબાદ જે થોડું ઠંડુ દૂધ છે તેમાં કસ્ટડૅ ઉમેરી હલાવી ને રાખો. પછી જે ઉકળવા દૂધ મુકયું છે તેમા ઉમેરી હલાવો ને એક ઉભરો લઈ ગેસ બંધ કરી દેવો
- 4
પછી દૂધ ઠંડુ પડે પછી તેને ફીૃઝ માં મૂકી દો. ને હાફુસ કેરી નો થોડોરસ કરી લોને કેરીનાં નાના ટુકડા કરી ને ઠંડા દૂધ માં ઉમેરો. થોડો કેરી નો રસ નાખવા થી ખુબ સારો સ્વાદ ને થીકનેસ સારી લાગે છે.
- 5
અમારે ત્યાં ખારા થેપલા પૂરી સાથે સૅવ કરીએ છીએ. આપણ ટાૃય કરજો. આભાર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંગો શેક (Mango Shake Recipe In Gujarati)
ઉનાળામાં કેરી ખૂબ મળે છે. કેરી ની જુદી જુદી વાનગી બનાવી શકાય છે Pinky bhuptani -
દૂધ કેરી (Milk Mango Recipe In Gujarati)
#KR#cookpadindia#cookpadgujaratiદૂધ કેરી ને ફ્રૂટ સલાડ ની જેમ દૂધ અને પાકી કેરી થી બનાવાય છે,મારા સન ને કેરી ના રસ ની બદલે આ દૂધ કેરી પ્રિય છે ..ક્રીમી ટેક્સર વાળુ ઘટ્ટ દૂધ હોય તો સરસ લાગેછે . Keshma Raichura -
-
દૂધ કેરી (Milk Mango recipe in gujarati)
#કૈરીઉનાળા માં કેરી ની સીઝન ચાલતી હોય ત્યારે રોજ કેરી નો રસ આપડે બનાવતા હોય છીએ .ક્યારેક ફ્રુટ સલાડ ની જેમ આ દૂધ કેરી કરીયે તો નવીનતા લાગે છે .રોટલી કે પુરી ની સાથે ખાવા માં ખૂબ મજા આવે છે .તમે પણ ટ્રાય કરો . Keshma Raichura -
મેંગો મિલ્ક (Mango Milk Recipe In Gujarati)
કેરી ની શરૂઆત થઈ ગઈ છે તો આજે મેં અહીં દૂધ ખાંડ અને કેરી લઈ ને આ દૂધ બનાવ્યું છે#cookpadindia#cookpadgujarati#SM Amita Soni -
મેંગો મસ્તાની
#SRJ#RB11પુના, મહારાષ્ટ્ર નું બહુજ ફેમસ dessert .કેરી ની સીઝન માં લોકો ની લાઈન લાગે છે ,આ પીવા માટે. Bina Samir Telivala -
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
#SRJ ઉનાળા ની ગરમી માં કેરી ની વસ્તુઓ ખાવા ની મજા પડે તો આજ મેંગો મસ્તાની બનાવીયુ. Harsha Gohil -
કેરી નો રસ (Keri Ras Recipe In Gujarati)
કેરી ની સિઝન માં રસ ખાવા ની બહુજ આવે. આજ મેં હાફુસ કેરી નો રસ બનાવિયો. Harsha Gohil -
મેંગો ફ્રુટી (Mango Frooti recipe in Gujarati)
#RB12#SRJ#LB#cookpadgujarati#cookpadindia#cookpad નાના-મોટા સૌને પસંદ પડે તેવું મેંગો ફ્રુટી નામનું પીણું બજારમાં વર્ષોથી તૈયાર મળે છે. પાકી અને કાચી કેરી માંથી બનાવવામાં આવતુ મેંગો ફ્રુટી ઘરે બનાવવું પણ ખુબ જ સરળ છે. ઘરે બનાવેલું આ મેંગો ફ્રુટી ફ્રીઝમાં 10 થી 15 દિવસ સુધી સરસ રીતે જાળવી શકાય છે. મેંગો ફ્રુટી નાના બાળકોને પણ ખુબ જ પસંદ પડે છે તેથી બાળકોને સ્કુલે લંચબોક્સમાં પણ એક પીણા તરીકે સ્નેક્સની સાથેઆપી શકાય છે. Asmita Rupani -
મેંગો ફુટી (Mango Frooty Recipe In Gujarati)
#SM બજાર મા મળતું પીણું ઘેર બનાવવા નો મોકો કુકપેડ દ્રારા મળ્યો છે HEMA OZA -
કેરી નો રસ (Mango Ras Recipe In Gujarati)
કેરી ની સીઝનમાં કેરી ની નવી નવી ડીશ બનાવે છેરસ તો બધા નો ફેવરિટ છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#RC1#yellowrecipies#mangoras#week1 chef Nidhi Bole -
મેંગો મિલ્કશેક (Mango Milkshake Recipe In Gujarati)
કેરી ફળો નો રાજા છે.કેરી ની અલગ અલગ વાનગી બને છે.આજે મેંગો મિલ્કશેક બનવ્યો #KR Harsha Gohil -
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
#KRકસ્ટર્ડ છોકરાઓની ફેવરેટ સ્વીટ ડિશ છે. કસ્ટર્ડ બનવામાં બહુજ સહેલું છે અને એને કમ્ફર્ટ ફૂડ પણ કહેવાય છે. છોકરાઓ ની પાર્ટી માં કસ્ટર્ડ સ્યોર હિટ પુરવાર થાય છે. Bina Samir Telivala -
મેંગો મખાના ખીર(Mango Makhana kheer recipe in Gujarati)
#KR ખીર અલગ-અલગ પ્રકાર ની બધાં બનાવતાં હોય છે.અહીં દૂધ ની સાથે કેરી નાં પલ્પ, મખાના નો ઉપયોગ કરીને ખીર બનાવી છે.જે ઠંડુ અથવા ગરમ બંને રીતે સર્વ કરી શકાય. Bina Mithani -
મેંગો-વેનીલા ડિલાઈટ (Mango Vanilla Delight Recipe in Gujrati)
ડેઝર્ટ_સમરઉનાળાની ઋતુમાં કેરી અને વેનીલા આઈસ્ક્રીમનો સંગાથ મળે પછી પૂછવું જ શું? બંને મનપસંદ વસ્તુઓને ભેગી કરી અને બનાવી દીધું મેંગો-વેનીલા ડિલાઈટ. થોડી વસ્તુઓથી બની બાદશાહી વાનગી. Urmi Desai -
મેંગો બાઉન્સ(Mango Bounce)
#કેરીકેરી તો બહુ ખાઈએ પણ આ રીતે તેને ખાવાની મજા જ કઈક જુદી Kruti Ragesh Dave -
મેંગો સોરબે (Mango sorbet recipe in Gujarati)
સોરબે સામાન્ય રીતે ફળો નાં રસ કે પલ્પ માંથી બનાવવા માં આવે છે. એમાં ફક્ત ખાંડ કે મધ ઉમેરી ને બનાવવા માં આવે છે. સોરબે માં કોઈ પણ પ્રકાર ની ડેરી પ્રોડક્ટ નો ઉપયોગ સામાન્ય રીતે કરવા માં આવતો નથી. સોરબે ભોજન નાં બે કોર્સ ની વચ્ચે પેલેટ ક્લિનઝર તરીકે અથવા તો ડીઝર્ટ તરીકે પીરસવામાં આવે છે. આ એક ખૂબ જ રિફ્રેશિંગ અને લાઈટ ડીઝર્ટ છે જે ગરમી ની ઋતુ માં અલગ જ મજા આપે છે.#APR#RB7#cookpadindia#cookpad_gu spicequeen -
અલ્ફેન્ઝો મેંગો જામ🥭 (Alphonso Mango Jam Recipe In Gujarati)
#કેરીહાફૂસ કેરી માં થી બનતા જામ ની ફ્લેવર્સ ખૂબ સ્વીટ હોય છે.આ જામ થી તમે આખું વર્ષ મેંગો આઈસક્રીમ, મેંગો મીલ્ક શેક ની મજા માણી શકો છો. બાળકો રોટલી થેપલા કે બ્રેડ પર બટર સાથે લગાવી મજે થી ખાઈ શકે છે.એમાં કોઈ પ્રિઝર્વટિવ કે એસ્સેન્સ , કલર એડ નથી કર્યો.. છતાં પણ એની ફ્લેવેર એકદમ નેચરલ ફ્રેશ લાગે છે..અમે જ્યારે કેસર કે હાફૂસ કેરી એકસાથે પાકી જાઈ છે ત્યારે મોટા પ્રમાણ માં જામ બનાવી સ્ટોર કરી આખું વર્ષ એની મજા માણી એ છીએ. ઉપવાસમાં પણ એનો ઉપયોગ કરી શકો છો. Kunti Naik -
મેંગો ફૃટી.(Mango Frooti Recipe in Gujarati)
#RB11 ઉનાળામાં કેરી ની સિઝન માં મારા બાળકો ની મનપસંદ મેંગો ફૃટી બનાવું છું. રાજાપુરી કેરી નો ઉપયોગ કરી બનાવી છે. Bhavna Desai -
મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati)
ઉનાળાની ગરમી માં કેસર કેરી ની મીઠી લહેજત સાથે મેંગો શેક. Kirtana Pathak -
-
દૂધ કેરી (Doodh Keri Recipe In Gujarati)
#KRગુજરતી ટ્રેડિશનલ ઉપવાસ સ્પેશ્યલ વાનગી,જેના થી આખો દિવસ પેટ ભરેલુ લાગે અને મન સંતોષ થી. દૂધ કેરી (વ્રત સ્પેશ્યલ) Bina Samir Telivala -
મેંગો આઈસ્ક્રીમ(Mango Ice Cream Recipe In Gujarati)
કેરી ની જુદી જુદી વાનગીઓ બને છે અને તે ખાવા થી મજા પણ આવે છે. આજે મે તેમાંથી આઈસ્ક્રિમ બનાવ્યો છે. Hetal Shah -
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
#કૈરી કેરીની સીઝન બધાની ફેવરિટ કેરી ...તેમાં આપણો કોન્ટેસ્ટ કેરી ...તેમાં મારી રેસીપી મેંગો મસ્તાની...... Badal Patel -
મેંગો સંદેશ (Mango sandesh Recipe In GujaratI)
મેંગો ની સીઝન છે તો આપણે બનાવી એ બંગાળી સ્વીટ સંદેશ એ પણ મેંગો ફ્લેવર માં...જોઈને ગમી જાય દ્વિ મેંગો ફ્લેવર ના પનીર સંદેશ ની રેસિપી જોઈએ.. Naina Bhojak -
-
મેંગો ટ્રાઇફલ ડીલાઈટ (Mango Trifle delight recipe in Gujarati)
# Mango Mania# તયરે કેરી ની સીઝન છે અને તે અલગ અલગ રીતે ખવાય છે મેં ડેઝર્ટ માં આ બનાવ્યું.બહુજ સરસ બન્યું. Alpa Pandya -
મેંગો પેંડા (Mango Peda Recipe In Gujarati)
#RC1Yellow Colourકેરી ની સિઝન માં મારી ઘરે મેંગો પેડાં બને છે. બહુ ફટાફટ બની જાય છે અને બહુ ઓછી સામગ્રી ની જરૂર પડે છે. Arpita Shah -
કેરી નું રાઇતું. (Mango Riata Recipe in Gujarati)
#કૈરી # પોસ્ટ ૨ કેરી ની સીઝન માં ઠંડુ ઠંડુ રાઇતું બનાવી મઝા માણો. Bhavna Desai -
મેંગો કલાકંદ (mango kalakand recipe in gunrati)
#કૈરીકેરી ફળોનો રાજા છે. કેરીમાં કેલેરી બહુ ઓછી હોય છે તેમાં ફાઇબર અને વિટામિન્સ બહુ હોય છે. કેરી સારા પાચન માટે અને સ્વાસ્થ્ય માટે બહુ સારી કહેવાય છે. ઉનાળામાં કેરી ખાવાની મજા જ કંઈક ઔર હોય છે. એટલે આજે મેં મેંગો કલાકંદ બનાવ્યું છે. Kiran Solanki
More Recipes
ટિપ્પણીઓ