ચીલી પનીર (Chilly Paneer Recipe in Gujarati)

Dr. Pushpa Dixit @pushpa_9410
દરેકને બહુ જ ભાવતું સ્ટાર્ટર અને સાંજની છોટી ભૂખમાં બહુ જ મજા પડે.
ચીલી પનીર (Chilly Paneer Recipe in Gujarati)
દરેકને બહુ જ ભાવતું સ્ટાર્ટર અને સાંજની છોટી ભૂખમાં બહુ જ મજા પડે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પનીર, કેપ્સીકમ અને ડુંગળીનાં ટુકડા કરી રાખો. ઉપરથી ડ્રાય મસાલા ભભરાવી મિક્સ કરો.
- 2
થોડી વાર પછી બટર કે તેલમાં પનીર, કેપ્સીકમ અને ડુંગળી સાંતળી લો.
- 3
બીજી કઢા઼ઈમાં બટરમાં ઝીણું સમારેલું લસણ, મરચું અને આદુ નાંખી હલાવો.
- 4
તેમાં બધા સોસ અને વિનેગર નાંખી મિક્સ કરો.
- 5
હવે સાંતળેલા પનીર, કેપ્સીકમ અને ડુંગળી ઉમેરી હલાવો.
- 6
થોડી વાર પછી કોર્ન ફલોરને પાણીમાં હલાવી ઉમેરો. સ્વાદાનુસાર મીઠું ને પાણી ઉમેરી બરાબર હલાવો ને ગરમાગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર ચીલી ડ્રાય(Paneer Chili Dry Recipe In Gujarati)
સાંજે ડિનર પેલાની છોટી ભૂખમાં આવી જ ફરમાઈશ હોય.. આજે તો સ્પર્ધામાં ભાગ લેવા માટે વગર ડિમાન્ડે બનાવી દીધા.. આનંદો💃 Dr. Pushpa Dixit -
-
પનીર ચીલી (Paneer Chilli Recipe In Gujarati)
આ વાનગી મેં તમારા બધા માટે પસંદ કરી છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે Falguni Shah -
પનીર ચીલી ડ્રાય (Paneer chilly Dry Recipe in Gujarati)
#GA4#Week6# પઝલ-વર્ડ-પનીર પનીર અને ચીઝ એ આજકાલ ના બાળકો ની પહેલી પસંદ હોય છે. પનીર ની કોઈ પણ વાનગી બનાવવામાં આવે તો ખાઈ લે છે. પનીર ની પંજાબી સબ્જી હોઈ કે ચાઈનીઝ હોઈ કે પનીર સ્ટાર્ટર હોઈ બધા ને ભાવે જ .. અને પ્રોટીન માટે મુખ્ય છે . માટે કેલ્શિયમ અને પ્રોટીન થી ભરપૂર પનીર ખાવું જોઈએ. તો આજે મેં પનીર ચીલી ડ્રાય બનાવ્યું છે.. Krishna Kholiya -
પનીર ચીલી(Paneer Chilly Recipe in Gujarati)
#GA4#week6# paneer પનીર એ બાળકો ને અને બધા ને પસંદ હોય છે પનીર ચીલી મારી દીકરી ને બહુ ગમે છે પનીર ચીલી ટેસ્ટ મા પણ સરસ લાગે છે Bhagat Urvashi -
-
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
વરસાદમાં ગરમાગરમ અને સ્પાઈસી ખાવાનું મન થાય ત્યારે મજા પડી જાય એવી રેસિપી.. #TT3 Dr. Pushpa Dixit -
-
પનીર ચીલી (Paneer Chilly Recipe In Gujarati)
#GA4#Week6કીવર્ડ્: Paneer/પનીરપનીર ચીલી ખૂબ જ ફેમસ ઇંડો ચાઇનીઝ રેસિપી છે, જે પનીર નાં ક્યૂબ, કેપ્સીકમ, ચિલી વગેરે થી બનવા માં આવે છે. આ એક સરસ પાર્ટી સ્ટાર્ટર અથવા સાઈડ ડિશ તરીકે ખવાય છે. Kunti Naik -
-
પનીર ચીલી ડ્રાય (Paneer chilly recipe in Gujarati)
#GA4#Week3#Chinese# paneer chili dry બાળકોને પનીર વાનગી ખુબ પસંદ હોય છે તો હુ પનીર ચીલી ડ્રાય ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#KS7 આ સ્ટાર્ટર બનાવવા મા એકદમ સહેલું છે અને ઝડપ થી બની પણ જાય છે.મારા ઘરે બધા ને ખુબ જ ભાવે છે.આજે આ રેસિપી મારી દીકરી એ પહેલી વાર બનાવી છે .ખરે ખૂબ જ સરસ બની છે. ટેસ્ટ પણ રેસ્ટોરન્ટ જેવો જ આવ્યો છે. Vaishali Vora -
ચીલી પનીર (Chilli Paneer Recipe In Gujarati)
#MVF#monsoon vegetables & fruits recipesચોમાસામાં આવી ચટાકેદાર વાનગી ખાવાની મજા પડી જાય. Dr. Pushpa Dixit -
હોટપોટ પનીર રાઇસ (Hotpot Paneer Rice Recipe In Gujarati)
#AM2આ એક ઇન્ડો ચાઈનીઝ ક્યુઝિન ની રેસીપી છે. જેમાં મેં રેગ્યુલર ચાઇનીઝ વેજ ફ્રાઇડ રાઇસનો બાઉલ અને સાથે હોટ પનીર ચીલી સોસ બનાવ્યો છે. અને તેને રાઇસ બાઉલમાં સાથે જ સર્વ કર્યો છે. એકદમ સ્પાઇસી ને ટેમ્પ્ટીંગ ડીશ છે.જેને ચાઇનીઝ કે રાઇસ બહુ જ પસંદ હોય તે બધાને ખૂબ જ ગમે તેવી છે. અને વેજિટેબલ્સ ચોપ કરીને રેડી હોય તો મિનિટોમાં બની જાય તેવી આસાન પણ છે. Palak Sheth -
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#TT3 પનીર ચીલી એ એક સ્વાદિષ્ટ ભારતીય - ચાઇનીઝ વાનગી છે જેને સ્ટાર્ટર તરીકે serve કરવામાં આવે છે. આ વાનગી જો ફ્રાઈડ રાઈસ કે શેઝવાન રાઈસ સાથે સર્વ કરવામાં આવે તો તેની મજા જ કંઈ ઓર હોય છે. આજે મે આ સ્વાદિષ્ટ પનીર ચીલી બનાવવનો પ્રયત્ન કર્યો છે તો આશા છે કે તમને પણ ગમશે. Vaishakhi Vyas -
-
-
ડ્રાય પનીર ચીલી (Dry Paneer Chili Recipe In Gujarati)
#WCR#ચાઇનીઝ રેસીપી ચેલેન્જ. પનીર ચીલી ડ્રાય એ એક ચાઇનીઝ સ્ટાર્ટર છે.જે ઘરે પણ ખુબ જ સ્વાદિષ્ટ બનાવી શકાય છે. Varsha Dave -
-
ડ્રાય પનીર ચીલી (Dry Paneer Chilli Recipe In Gujarati)
#TT3 Post 2 આજે મે રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર ચીલી બનાવ્યું છે. આ ડ્રાય પનીર ચીલી નરમ, સ્પાઈસી અને ટેસ્ટી બને છે. આને સ્ટાર્ટર માં સર્વ કરી શકાય. Dipika Bhalla -
પનીર ચીલી (Paneer Chilli Recipe in Gujarati)
#GA4#Week6#Paneerપનીર જો ધરમાં હોય તો ઝડપથી બની જાય એવી આ વાનગી છે. પનીર દરેકને પ્રિય હોય છે. Urmi Desai -
-
-
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#KS7#પનીર ચીલી ડ્રાય#paneer chilly dry Vaishali Thaker -
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#TT3Post 1 પનીર ચીલી ડ્રાય એ એક ચાઇનીઝ સ્ટાર્ટર છે.જે ઘરે પણ ખુબ જ સ્વાદિષ્ટ બનાવી શકાય છે. Varsha Dave -
બેબી કોર્ન ડ્રાય પનીર ચીલી (Baby Corn Dry Paneer Chili Recipe In Gujarati)
#30mins#cookpadindia#cookpadgujarati Amita Soni -
પનીર ચીલી ડ્રાય સ્ટાર્ટર(paneer chilli dry recipe in Gujarati)
#goldenapron3#week18#chilli Nita Mavani -
-
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclubWeek 1 Hetal Siddhpura -
પનીર ચીલી ડ્રાય(paneer chilli dry recipe in gujarati)
યમ્મી પનીર ચીલી ડ્રાય બનાવું ઇઝી અને ટાઈમ પણ ઓછો અને સૌની ફેવરેટ ડીસ Krishna Vaghela
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15189689
ટિપ્પણીઓ