પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)

Varsha Dave
Varsha Dave @cook_29963943

#TT3
Post 1
પનીર ચીલી ડ્રાય એ એક ચાઇનીઝ સ્ટાર્ટર છે.જે ઘરે પણ ખુબ જ સ્વાદિષ્ટ બનાવી શકાય છે.

પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)

#TT3
Post 1
પનીર ચીલી ડ્રાય એ એક ચાઇનીઝ સ્ટાર્ટર છે.જે ઘરે પણ ખુબ જ સ્વાદિષ્ટ બનાવી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 150 ગ્રામપનીર
  2. 2 નંગકાંદા
  3. 2 નંગકેપ્સીકમ
  4. 1 ટી સ્પૂનસોયા સોસ
  5. 1 ટી સ્પૂનવિનેગર
  6. 1 ટી સ્પૂનપનીર ચીલી ડ્રાય મસાલો
  7. મીઠુ સ્વાદ મુજબ
  8. 1 ટી સ્પૂનલાલ મરચું
  9. 3 ટી સ્પૂનકોર્ન ફ્લોર
  10. 1 ટી સ્પૂનઆદુ લસણ ની પેસ્ટ
  11. તેલ જરૂર મુજબ
  12. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    પનીર,કાંદા,કેપ્સીકમ નાં એક સરખા ટુકડા કરી લો.પનીર માં બે ટી સ્પૂન કોર્ન ફ્લોર,થોડું મીઠું,લાલ મરચું છાંટી અને દસ મિનીટ રેસ્ટ આપો

  2. 2

    એક પેન માં તેલ મૂકી પનીર ને સેલો ફ્રાય કરી લો.2 ટી સ્પૂન તેલ મૂકી આદુ મરચા ની પેસ્ટ મૂકી કાંદા અને કેપ્સીકમ વધારી દો.

  3. 3

    આ બન્ને એંસી ટકા જેટલા ફ્રાય થઈ જાય એટલે એમાં સોયા સોસ,વિનેગર,,પનીર ચીલી મસાલા,અને ટોમેટો સોસ ઉમેરી દો.

  4. 4

    ત્યાર બાદ પનીર ઉમેરી દો.હવે 2 ટી સ્પૂન કોર્ન ફ્લોર માં થોડું પાણી ઉમેરી સ્લરી બનાવી ઉમેરો.અને બરાબર મિક્સ કરી દો.

  5. 5

    તમારે વધારે રસ વાળું બનાવવું હોય તો સ્લરી વધારે ઉમેરવી.ડિશ માં કાઢી ગરમ ગરમ સર્વ કરવું.આ ડિશ સ્વાદ માં ખૂબ સરસ લાગે છે.અને રેસ્ટોરન્ટ જેવી જ ઘરે બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Varsha Dave
Varsha Dave @cook_29963943
પર
Hobby is to make different dishes innovative, delicious and to serve others.
વધુ વાંચો

Similar Recipes