પનીર ચીલી (Paneer Chilli Recipe In Gujarati)

Kinnari Joshi
Kinnari Joshi @kinnnari

પનીર ચીલી (Paneer Chilli Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામપનીર
  2. 1સીમલા મરચા
  3. 1કાંદા
  4. 1ટમેટૂ
  5. 1 મોટી ચમચી મરચા લસણની પેસ્ટ
  6. 1 મોટી ચમચી ટોમેટો સોસ
  7. 1 મોટી ચમચી સોયા સોસ
  8. 1 મોટી ચમચી ચીલી વીનેગર
  9. 1 મોટી ચમચી ચીલી સોસ
  10. 1 મોટી ચમચી ટોમેટો કેચઅપ
  11. સ્વાદાનુસાર મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પનીર ના પીસ કરી લો

  2. 2

    કાંદા ટામેટા સીમલા મરચા કટીગ કરી લો

  3. 3

    પેન માં તેલ 2 ટેબલ ચમચી તેલ લો એમા આદૂ લસણ ની પેસ્ટ નાખી ને સતળવા દો

  4. 4

    કાંદા સાતળો...2 મીનીટ પછી સીમલા મરચા ને ટામેટાં સાતળો એમા વીનેગર સોયા સોસ..ચીલી સોસ.. ટોમેટો કેચઅપ નાખી મીકસ કરી લો

  5. 5

    5/6 ટેબલ ચમચી જેટલું પાણી ઉમેરો 2 મીનીટ સાંતળો...પછી પનીર મીકસ કરી લો ને 3/4 મીનીટ સતળવા દો

  6. 6

    રેડી છે સઁવ કરવા માટે પનીર ચીલી...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kinnari Joshi
Kinnari Joshi @kinnnari
પર

ટિપ્પણીઓ

Similar Recipes