બનાના સ્મુધી (Banana Smoothie Recipe In Gujarati)

Bhavisha Manvar @cook_23172166
બનાના સ્મુધી (Banana Smoothie Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધ લઇ તેમાં કેળાની છાલ ઉતારી કટ કરી લો
- 2
પછી તેમાં સાકરનો ભૂકો ઉમેરી દો અને આઈસ્ક્રીમ ઉમેરી તેને ક્રશ કરી લો સાકર નો ભુક્કો ઓપ્શનલ છે જો તમારે એડ ના કરવો હોય તો ચાલે
- 3
પછી તેને એક ગ્લાસ માં ભરી સર્વ કરો તૈયાર છે બનાના સુધી અને ઉપરથી બદામની કતરણ ભભરાવી દો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બનાના સ્મુધી (Banana Smoothie Recipe In Gujarati)
Smoothie કોઈ પણ ફ્રુટ માથી બનાવી શકાય છે તો આજે મે બનાના Smoothie બનાવી . Sonal Modha -
-
-
-
બનાના સ્મુધી (Banana Smoothie Recipe In Gujarati)
# જે લોકો જીમ કરતા હોય એને ડાયટ કરતા હોય તેમના માટે બનાના smoothie best ઓપ્શન છે. કેળા અને દૂધ હાડકાને મજબૂત બનાવે છે અને કેલ્શિયમ પૂરું પાડે છે. Meghana N. Shah -
-
-
બનાના સ્મુધી (Banana Smoothie Recipe In Gujarati)
#SSR#cookpadgujarati#cookpadindiaકેલ્શિયમથી ભરપૂર એવું હેલ્ધી અને પૌષ્ટિક બનાના સ્મુધી. Ankita Tank Parmar -
-
-
બનાના શેક
દરરોજ ફ્રુટ ખાવુ જોઈએ . એમાથી આપણને જરૂરી વિટામીન મળી રહે છે . અલગ અલગ ફ્રુટના વેરીએશન લઈ અને મિલ્ક શેક બનાવી શકાય છે . નાના મોટા બધાને મિલ્ક શેક તો ભાવતુ જ હોય છે . તો આજે મે બનાના શેક બનાવ્યુ . Sonal Modha -
બનાના આઈસ્ક્રીમ સ્મુધી (Banana Icecream Smoothie Recipe In Gujarati)
#સુપર સપ્ટેમ્બર રેસીપી#SSR#Smoothi recipe#Banana Smoodhi#Ice cream recipe#Milk recipe#Cininonum recipe Krishna Dholakia -
-
-
બનાના શેક (Banana Shake Recipe In Gujarati)
ગરમી ની સિઝન માં છોકરાઓ ને સવાર ના નાસ્તા સાથે ઠંડું ઠંડું મીલ્ક શેક બનાવી ને આપી શકાય. અથવા જયારે સ્કૂલે થી આવે ત્યારે બનાવી ને પીવડાવી શકાય. Sonal Modha -
-
-
-
-
બનાના સ્મુધી (Banana Smoothie Recipe In Gujarati)
#SSR#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
બનાના શેક અને ચોકલેટ બનાના શેક (Banana & Chocolate Shake Recipe In Gujarati)
#GA4#Week4#post3કેળા એ મેગ્નેશિયમ અને કેલ્શિયમ થી ભરપુર છે સવારે હું મારા kids ને બ્રેકફાસ્ટની સાથે આ શેક આપું છું જે ખૂબ જ હેલ્ધી છે અને તેમને ખૂબ જ ભાવે પણ છે Manisha Parmar -
-
બનાના સ્મુધી વિથ આઈસ્ક્રીમ (Banana Smoothie With Ice Cream Recipe In Gujarati)
#SSR ushma prakash mevada -
બનાના ડ્રાયફ્રુટ સ્મૂધી (Banana Dryfruit Smoothie Recipe In Gujarati)
સ્મૂધી નાના મોટા બધાને ભાવતી હોય છે . આજે મે સ્મૂધી મા આઈસ્ક્રીમ નાખ્યુ. ટેસ્ટ મા એકદમ સરસ બની છે. Sonal Modha -
-
બનાના મિલ્ક શેક (Banana Milk Shake Recipe In Gujarati)
#SM#શરબત & મિલ્ક શેક ચેલેન્જ@rekhavora inspired me Dr. Pushpa Dixit -
ડ્રેગન બનાના સ્મુધી(Dragon banana smoothie recipe in gujarati)
#સમરડ્રેગન અને બનાના બંને ફ્રૂટ આપણી હેલ્થ માટે ખુબજ ફાયદાકારક હોય છે. ગરમી માં ઠંડક આપતી આ સ્મૂધી ખુબજ સરસ લાગે છે તો જરૂર થી બનાવજો. Shraddha Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16534917
ટિપ્પણીઓ (2)