બનાના શેક (Banana Shake Recipe In Gujarati)

Sonal Modha
Sonal Modha @sonalmodha

# mr બનાના શેક Desert બનાવ્યું છે .

બનાના શેક (Banana Shake Recipe In Gujarati)

# mr બનાના શેક Desert બનાવ્યું છે .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫/૭ મીનીટ
૨ નંગ બનાના
  1. બનાના
  2. ૧ ગ્લાસઠંડુ દૂધ
  3. 1 ચમચીખાંડ
  4. બનાના ની સ્લાઈસ
  5. સર્વ કરવા માટે વેનીલા આઈસ્ક્રીમ
  6. અને કાજુ બદામ પિસ્તા ની કતરણ
  7. ચોકલેટ 🍫 સોસ

રાંધવાની સૂચનાઓ

૫/૭ મીનીટ
  1. 1

    મિક્સર જારમાં બનાના ઠંડું દૂધ ને એક ચમચી ખાંડ નાખી અને બ્લેન્ડ કરી લેવું.

  2. 2

    પછી ગ્લાસ માં બનાના શેક નાખી અને ઉપર વેનીલા આઈસ્ક્રીમ અને કાજુ બદામ પિસ્તા ની કતરણ નાખી અને ગાર્નિશ કરવું

  3. 3

    અને એક પ્લેટમાં બનાના 🍌 ની સ્લાઈસ રાખી અને ઉપર ચોકલેટ 🍫 સોસ નાખી ને ગાર્નિશ કરી ચિલ્ડ સર્વ કરવું.

  4. 4

    તો તૈયાર છે બનાના શેક.
    #mr બનાના શેક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Modha
Sonal Modha @sonalmodha
પર
મને રસોઈ બનાવવાનો બહુ શોખ છે . કોઈ પણ ડીશ હોય એ હું બનાવવાની જરૂર try કરું છું અને સરસ બને છે. ઘરમાં બધાને નવી નવી રેસિપી બનાવી ને ખવડાવવનો શોખ છે. I love cooking .
વધુ વાંચો

Similar Recipes