રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દુધી ને ધોઈ એક વાટકી સમારી લો અને દાળને 1/2કલાક સુધી પલાળી રાખો
- 2
હવે કુકરમાં તેલ લઈ તેને ગેસ ઉપર ગરમ કરવા મુકો તેલ ગરમ થાય પછી તેમાં રાઈ જીરું હિંગ ઉમેરી
- 3
લસણની પેસ્ટ ઉમેરી ટામેટાં ઉમેરી દો પછી તેને બે મિનિટ સુધી તેલમાં સાંતળો
- 4
હવે તેમાં સમારેલી દૂધી ઉમેરી દો પછી તેમાં હળદર લાલ મરચું પાઉડર ગરમ મસાલો મીઠું ઉમેરી સરસ મિક્સ કરી લો અને સહેજ પકાવો
- 5
પછી તેમાં પલાળેલી દાળ ઉમેરી દો અને ફરીથી બધું સરસ મિક્સ કરી બે મિનિટ સુધી સાતડો
- 6
પછી તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી ચાર થી પાંચ સીટી વગાડી લો પાકી જાય એટલે ગેસ બંધ કરી પછી કુકર ખોલી તેને રોટલી અથવા તો રાઈસ સાથે સર્વ કરો તૈયાર છે ગરમાગરમ દુધી ચણાની દાળનું શાક
Similar Recipes
-
-
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
# SVCદૂધીનું શાક તો ભાગ્યે જ કોઇકને ભાવતું હશે☺️....પણ છતાં ,તેનું સેવન સ્વાસ્થ્ય માટે સૌથી વધુ ફાયદાકારક મનાય છે. કારણ તેમાં રહેલા સોડિયમ પોટેશિયમ અને મિનરલ ઉનાળામાં શરીરનું તાપમાન કંટ્રોલમાં રાખે છે સાથે સાથે ચણાની દાળમાં પણ આયર્ન પ્રોટીન અને એનર્જી ભરપૂર માત્રામાં હોય છે. ઉનાળામાં ચણાની દાળનું સેવન પણ ખૂબ જ ફાયદાકારક છે તેથી તમે દૂધી ચણાનીદાળનું શાક ,દુધી મગનીદાળનું શાક અને દુધી કળી નું શાક પણ બનાવી શકો છો તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે તેનાથી શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધે છે અને સાથે દુધી વજન ઘટાડવા માટે પણ ઉપયોગી છે.તો ચાલો જાણીએ દૂધી ચણાની દાળનું શાક બનાવવાની રીત. Riddhi Dholakia -
-
-
-
-
-
ગ્રેવીવાળું દુધી અને ચણાની દાળનું શાક (Gravyvalu Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#SVC#Cookpad#Cookpadgujarati#Cookpadindia# સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જઆજે મેં તદ્દન નવી સ્ટાઈલથી દુધી અને ચણાની દાળનું ગ્રેવીવાળું ચટપટુ ખાટું મીઠું શાક બનાવ્યું છે જે તદ્દન સામાન્ય પ્રકાર ના દૂધીના શાક કરતા રેસ્ટોરન્ટ સ્ટાઇલ અલગ પ્રકારનું શાક બને છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Ramaben Joshi -
-
દૂધી દાળ નુ શાક (Dudhi Dal Shak Recipe In Gujarati)
દાળ રેસીપી#DR દૂધી દાળ નુ શાકદાળ મા ભરપૂર માત્રામા પ્રોટીન હોય છે એટલે દરરોજ ના જમવાના મા દાળ નો ઉપયોગ કરવો જોઈએ . તો આજે મે દૂધી દાળ નુ શાક બનાવ્યુ. Sonal Modha -
-
-
દૂધી-ચણાની દાળનું શાક(Dudhi Chanani Dal Shak Recipe in Gujarati)
#વિકમીલ૧#માઇઇબુક#પોસ્ટ_૪લગ્ન પ્રસંગે બનતું આ શાક મારું પ્રિય છે. એ પણ દાળ-ભાત સાથે તો એને માણવાની મજા જ આવી જાય છે Urmi Desai -
-
-
દુધી ચણાદાળ નુ શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
દુધી ચણા શાકમારું favourite શાક જે ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે.આ રીતે બનાવો કે ના ખાવા વાડા લોકો પણ ખાવા માંડશે.ચાલો બનાવીએ આ મસ્ત શાક Deepa Patel -
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#GA4 #Week21આ શાક બાળકો પણ ભાવશેpala manisha
-
-
દુધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#SVC#Samar vegetable recipe challenge Jayshree Doshi -
-
-
-
દુધી નો હાંડવો (Dudhi Handvo Recipe In Gujarati)
ગુજરાતમાં રહીએ એટલે હાંડવો તો બનાવો જ પડે, ઘણા લોકો નાસ્તામાં બનાવે ઘણા લોકો જમવામાં બનાવે, તો ચાલો આપણે પણ હાંડવાની રેસીપી જોઈ લઈએ. Bhavana Radheshyam sharma -
-
દૂધી ચણાની દાળનું શાક(dudhi chana dal saak recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીશ Khyati Joshi Trivedi -
-
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#GA4#Week21દાળ એ લગભગ દરેક નાં ઘરમાં બનતી વાનગી છે.એમાં પણ આપને ઘણી દાળ નો ઉપયોગ કરીએ છીએ જેમ કે તુવર, મગ,અડદ,ચણા વગેરે.આજે મે પણ ચણા ની દાળ નો ઉપયોગ કર્યો છે પણ સાથે તેમાંદૂધી નો ઉપયોગ કરી દૂધી ચણા ની દાળ બનાવી છે.જે સ્વાદ માં પણ ખુબજ સારી લાગે છે. khyati rughani -
-
-
મેથીની ભાજી - ચણાની દાળનું શાક
મેથીની ભાજી આમ તો દરેક સિઝનમાં મળતી હોય છે પણ શિયાળામાં મેથીની ભાજી ખૂબ સરસ મળતી હોય છે.ચણાની દાળ સાથે પણ એનું શાક ટેસ્ટી લાગે છે.#RB2 Vibha Mahendra Champaneri
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16525579
ટિપ્પણીઓ (2)