દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)

#CB2
Week2
મુઠીયા અલગ અલગ રીતે બનતા હોય છે બધાને બનાવવાની રીત અલગ અલગ હોય છે મેં અહીંયા મિક્સ લોટ અને શાકભાજી ઉમેરી બનાવ્યા છે ટેસ્ટી લાગે છે અને સોફ્ટ બને છે
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#CB2
Week2
મુઠીયા અલગ અલગ રીતે બનતા હોય છે બધાને બનાવવાની રીત અલગ અલગ હોય છે મેં અહીંયા મિક્સ લોટ અને શાકભાજી ઉમેરી બનાવ્યા છે ટેસ્ટી લાગે છે અને સોફ્ટ બને છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કાથરોટ માં દુધી,ડુંગળી,મરચા, બટેકુ,આદુ-મરચા-લસણની પેસ્ટ ઉમેરો.ત્યારબાદ તેમાં બંને લોટ ઉમેરો.ત્યારબાદ તેમાં લાલ મરચું પાઉડર, ધાણાજીરું પાઉડર, ખાંડ,સ્વાદ અનુસાર મીઠું ઉમેરો.ત્યારબાદ સોડા ઉમેરી તેની ઉપર લીંબુનો રસ ઉમેરો જેથી સોડા એક્ટિવ થાય.હવે બધું બરાબર મિક્સ કરી લો.જરૂર જણાય તો લોટ ઉમેરી શકો છો.
- 2
હવે ગેસ ચાલુ કરી તેના પર ઢોકળીયુ મૂકો.હવે લોટમાંથી મુઠીયા વાળી તેને વરાળે બાફી લો.
- 3
મુઠીયા બરાબર ચડી જાય પછી તેના નાના-નાના ટુકડા કરી લો.હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો.તેલ ગરમ થઇ જાય એટલે તેમાં રાઈ, જીરૂ, હિંગ, મીઠા લીમડાના પાન, તલ,ટામેટા ઉમેરો.ત્યારબાદ તેમાં લાલ મરચું પાઉડર, ધાણાજીરું પાઉડર જરૂર જણાય તો મીઠું ઉમેરો.ત્યારબાદ બે મિનિટ રહેવા દો.હવે તેમાં મુઠીયા ના કટકા નાખી દો અને બધું બરાબર મિક્ષ કરી લો.
- 4
હવે તેને સર્વિંગ બાઉલમાં કાઢી કોથમીરથી ગાર્નિશ કરી ગરમાગરમ સર્વ કરો.
- 5
તૈયાર છે દુધી ના મુઠીયા આ ટેસ્ટ માં સારા લાગે છે અને સોફ્ટ બને છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#CB2મુઠીયા અલગ અલગ રીતે બનાવતા હોય છે મે અહીંયા દુધી ના મુઠીયા બનાવ્યા છે Dipti Patel -
-
-
દુધી અને ભાત ના મુઠીયા (Dudhi Bhat Muthia Recipe In Gujarati)
#CB2દુધી ના મુઠીયા લગભગ બધાના ઘરે બનતા હોય છે અને દરેકનું ટેસ્ટ અલગ હોય છે આજે મેં તેમાં ભાત મિક્સ કરીને બનાવ્યા છે Kalpana Mavani -
-
-
દુધીના મુઠીયા (Bottle gard muthiya recipe in Gujarati)
#CB2મુઠીયા અલગ અલગ રીતે બને છે. બાફીને, તળીને, મેથીના, પાલકના, દુધી ના મુઠીયા.. બધા ની રીત બનાવવાની અલગ અલગ છે.મે આજે multigrain atta મિક્સ દુધી ના મુઠીયા બનાવ્યા છે. Hetal Vithlani -
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#CB2#Week2દૂધીના પોચા રુ જેવા ટેસ્ટી મુઠીયાછપ્પનભોગ રેસીપી ચેલેન્જ Ramaben Joshi -
-
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ#દુધી નાં મુઠીયા# CB2#Week2દુધી હ્દય માટે ખૂબ જ ગુણકારી હોય છે..અને શરીર માં ઠંડક આપે છે.. એટલે દુધી ના મુઠીયા, હાંડવો ,અને હલવો, ઢેબરા આ બધું દરેક ગૃહિણીની પસંદ હોય છે..મેં આજે ખીરુ બનાવી ને ખમણ ની જેમ .. મુઠીયા બનાવેલ છે.. Sunita Vaghela -
-
-
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
છપ્પન ભોગ ચેલેન્જ#CB2 દૂધી ના મુઠીયા#week2દૂધી ના મુઠીયા એકદમ સોફ્ટ અને ટેસ્ટ માં પણ સરસ લાગે છે અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે . Sonal Modha -
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#CB2#week2#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
દુધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe in Gujarati)
#GA4#Week21#bottle gourd મેં મલ્ટીગ્રેઇન દુધી ના મુઠીયા બનાવ્યા છે મારા ઘરમાં આ મુઠીયા ચા સાથે બધાને બહુ ભાવે છે.. મેથી ની જગ્યાએ પાલક નાખીને બનાવ્યા છે મારા ઘરમાં છોકરાઓને મેથી ઓછી ભાવે છે Payal Desai -
-
મૂળાના મુઠીયા (Mooli Muthia Recipe In Gujarati)
#AT#MBR4Week4શિયાળામાં અલગ અલગ પ્રકારના મુઠીયા દરેક ઘરોમાં બનતા જ હોય છે તો મેં આજે મૂળાના મુઠીયા બધા જ લોટ મિક્સ કરીને બનાવ્યા છે જે ખૂબ જ હેલ્થ ફુલ છે. મૂળાના મુઠીયા (ઘઉં,જુવાર,બાજરી અને બેસન ના લોટ ના Amita Parmar -
-
-
-
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#MVF#cookpadgujaratiદૂધી ચોમાસાની ઋતુમાં વેલા ઉપર થતું રસાળ શાકભાજી છે.કહેવાય છે કે દૂધી દૂધ જેવા ગુણ વાળી છે.દૂધી એ વનસ્પતિજન્ય દૂધ છે.દૂધીની તાસીર ઠંડી હોય છે. તેના ઘણા ફાયદા છે માટે કોઈપણ પ્રકારે દૂધીનુ સેવન કરવું જોઈએ.તેથી મેં દૂધીના મુઠીયા બનાવ્યા છે.ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Ankita Tank Parmar -
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
સોફ્ટ અને ટેસ્ટી દૂધીના મુઠીયા ડીનર અને બ્રેકફાસ્ટ માં ખાઈ શકાય છે . Sangita Vyas -
-
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#CB2#week2#છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ#દૂધી ના મુઠીયામારા મિસ્ટર સૌથી બેસ્ટ કોઈ શાક હોય તો એ છે દૂધી 🤗😃જેમ કે દુધી નું શાક, દૂધી કોફતા, દૂધી ઓળો, દૂધી નો હલવો... ને આજે મેં બનાવ્યા છે દૂધી ના મુઠીયા 😊🤗😃 તો ચાલો એની recipe શેર કરું છું..... Pina Mandaliya -
-
દુધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
મુઠીયા તો દરેક ઘરમાં બનતા જ હોય છેસાંજે ક્યારેક આપણને એવું થાય કે આજે શું બનાવવું ત્યારે દુધી તો બધાના ઘરમાં હોય જ છે અને વળી ખૂબ જ ઝડપથી બની જતી વાનગી છે ચા સાથે તો ખૂબ જ મજા આવે છે Rita Gajjar -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (3)