દૂધી નું શાક (Dudhi Shak Recipe In Gujarati)

Rita Gajjar
Rita Gajjar @cook_27548052

કુકપેડ કીચનસ્ટારચેલેન્જ ૬
#KS6

દૂધી નું શાક (Dudhi Shak Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

કુકપેડ કીચનસ્ટારચેલેન્જ ૬
#KS6

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
બે લોકો માટે
  1. 250 ગ્રામદુધી
  2. 1મોટું ટામેટુ
  3. 1મોટો ટુકડો ગોળ
  4. 2 થી 3 ચમચી તેલ
  5. 1 ચમચીજીરૂ
  6. ચપટીહિંગ
  7. 2 ચમચીલાલ મરચું પાઉડર
  8. 2 ચમચીધાણાજીરૂ
  9. 1 ચમચીહળદર
  10. મીઠા લીમડાના પાન
  11. 2સુકા લાલ મરચા
  12. 2 નંગતમાલપત્ર
  13. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    સૌપ્રથમ દૂધીને ધોઈને સમારી લેવી

  2. 2

    હવે કુકરમાં તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં જીરું હિંગ સૂકા લાલ મરચાં લીમડો અને તમાલપત્ર નાંખી મિક્સ કરી લેવું

  3. 3

    પછી તેમાં સમારેલી દુધી નાખી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું લાલ મરચું પાઉડર ધાણાજીરું પાઉડર હળદર નાખી મિક્સ કરી લેવું

  4. 4

    હવે તમે ટામેટાં અને ગોળ નાખી જરૂર પ્રમાણે પાણી નાખી હલાવી કુકર બંધ કરી બે સીટી વગાડવી

  5. 5

    તૈયાર છે દૂધીનું શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rita Gajjar
Rita Gajjar @cook_27548052
પર

Similar Recipes