બનાના ચેરી પેનકેક(Banana cherry pancake recipe in Gujarati)

Radhika Shaparia
Radhika Shaparia @cook_26477467
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
  1. 1કેળું
  2. 4-5ફ્રેશ ચેરી
  3. 1/2 વાટકો મેંદો
  4. 1 ચમચીબેકિંગ પાઉડર
  5. 1/2 ચમચીખાવાનો સોડા
  6. 1 ચમચીમેલ્ટેડ બટર
  7. મધ
  8. 1/4 વાટકીદળેલી ખાંડ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    કેળા ની છાલ કાઢીને તેને મેશ કરી લો.

  2. 2

    ત્યારબાદ તેમાં મેંદો, ખાંડ, ચોપ કરેલી ચેરી,બટર,સોડા, બેકિંગ પાઉડર નાખી મિકસ કરો જરૂર પડે તેટલુ પાણી નાખીને મિક્સ કરો

  3. 3

    પેન મા બટર લગાવી 2 ચમચી જેટલું બેટર સ્પ્રેડ કરી ઉપર ચેરી રાખી શકો

  4. 4

    થોડી વારમાં તેને ઉલટાવી ને બન્ને બાજુ સેકી લો.

  5. 5

    ત્યાર પેનકેક ની ઉપર બનાના સ્લાઈસ,ચેરી અને મધ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Radhika Shaparia
Radhika Shaparia @cook_26477467
પર

Similar Recipes