રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણમાં મેંદો, રવો, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા, મીઠું, દહીં, ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી લેવું.
- 2
ત્યારબાદ થોડું થોડું પાણી ઉમેરી લોટ બાંધવો. લોટ ને ખુબ મસળી ને ઢીલો બાંધવો જેથી ભટુરા એકદમ નરમ બનશે.
- 3
લોટ બાંધી ને 2 કલાક તેલ લગાવી ને ઢાંકીને રાખી દેવો.
- 4
2 કલાક પછી લોટ ને ફરી મસળી લેવો. હવે તેના લુવા કરીને તેને અટામણ ને બદલે તેલ લગાવી ગોળ અથવા લંબગોળ ભટુરા વણી લેવા.
- 5
ભટુરા વણાઈ જાય પછી તેને ગરમ તેલ માં એક પછી એક તળી લેવા. ગરમાગરમ ભટુરાને સર્વ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ભટુરે (Bhature Recipe In Gujarati)
#EB#week7 ડીનર માં છોલે ચણા સાથે ગરમા ગરમ ભટુરે ની મજા કંઇક ઓર જ છે.આ ભૂટુરા એકદમ સોફ્ટ અને ટેસ્ટી બને છે. Varsha Dave -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ભટુરે (Bhature Recipe In Gujarati)
#EBWeek 7ભટુરે એ એક પંજાબી વાનગી છે. જેને આપડે છોલે સાથે સર્વ કરવા માં આવે છે. ભટુરે ઘણી અલગ અલગ રીતે બનાવા આવે છે. ભટુરે માં ઘણા એકલો મેંદો ,મેંદો અને ઘઉં નો લોટ વાપરે છે. મેં આજે એકલા મેંદા ના લોટ માં સોજી ,બેકિંગ પાઉડર, સોડા, ખાંડ, મીઠું, દહીં, માંથી સોફ્ટ ભટુરે બનાવીયા છે. Archana Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15190453
ટિપ્પણીઓ