ઓરેન્જ ટેંગ લસ્સી (Orange Tang Lassi Recipe In Gujarati)

Parul Patel
Parul Patel @Parul_25

#AsahiKaseiIndia
#NoOil
ઉનાળાની ગરમીના દિવસોમાં ઠંડુ ઠંડુ પીણું પીવાનું મન થાય છે. અહીં મેં ઓરેન્જ ટેંગ પાઉડર નો ઉપયોગ કરીને લસ્સી બનાવી છે. તે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને યમ્મી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 વ્યક્તિ
  1. 2 કપદહીં (મોળું)
  2. 1/2 કપદૂધ
  3. 2 ચમચીફ્રેશ મલાઈ
  4. 2 ચમચીખાંડ
  5. ઓરેન્જ ટેંગ પાઉડર
  6. આઈસ કયૂબસ
  7. ગાર્નિશ માટે :
  8. પીસ્તા ની કતરણ
  9. ઓરેન્જ ટેંગ પાઉડર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક તપેલી માં દહીં, દૂધ, મલાઈ, ખાંડ, ઓરેન્જ ટેંગ પાઉડર એડ કરીને મિક્સ કરી લો. પછી બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લો.

  2. 2

    મિશ્રણ મલાઈ જેવું સ્મૂધ થાય ત્યાં સુધી બ્લેન્ડ કરો.ઓરેન્જ ટેંગ લસ્સી સર્વ કરવા માટે રેડી છે.

  3. 3

    એક ગ્લાસમાં નીચે આઈસ ક્યૂબ પછી ઉપરથી લસ્સી એડ કરો. પછી તેના પર ઓરેન્જ પાઉડર અને પિસ્તા ની કતરણથી ગાર્નિશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Parul Patel
Parul Patel @Parul_25
પર

Similar Recipes