ટિંડોળા બટાકા નું શાક (Tindoda Bataka Shak Recipe In Gujarati)

Shree Lakhani @shree_lakhani
ટિંડોળા બટાકા નું શાક (Tindoda Bataka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટીડોળા અને બટાકાને લાંબા ચિપ્સમાં સમારી લો. શાકને પાણીથી બરાબર ધોઈ લેવું.
- 2
એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું, તેલ ગરમ થાય એટલે રાઈ જીરુ અને હિંગનો વઘાર કરવો, હવે તેમાં બટાકા નો વઘાર કરો.
- 3
હવે બટેકા ને ચાર પાંચ મિનિટ માટે ઢાકણ ઢાંકીને થવા દો, પછી તેમાં ટીંડોળા ઉમેરો. તેમાં હળદર અને મીઠું નાખી હલાવીને ઢાંકણ ઢાંકી પાછું શાક ચડવા દો. વચ્ચે શાકને હલાવતા રહી પાંચ-સાત મિનિટ માટે થવા દો.
- 4
હવે ટીંડોળા અને બટાકા ચડી ગયા હશે, હવે તેમાં લાલ મરચું પાઉડર, ધાણાજીરું અને ઝીણું સમારેલું ટામેટું ઉમેરો. બધો મસાલો સરસ મિક્સ થઈ જાય એટલે બે મિનિટ જેટલું શાકને થવા દો.
- 5
તો હવે તૈયાર છે આપણું ટીંડોળા બટાકાનું શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ટિંડોળા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
કોરું શાક બનાવ્યું છે, રોટલી ભાખરી સાથે ખાવાની મજા આવશે.. Sangita Vyas -
ટિંડોળા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
આ કોરું શાક અને તુવેર ની દાળ સાથે રોટલી ખાવાની બહુ મજા આવે..હું તો atleast એમ જ ખાઉં છું.. Sangita Vyas -
ટિંડોળા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
#SVC#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
-
ટિંડોળા નું કોરું શાક
#SSMઉનાળો એટલે શાક ની અછત..જે મળે એ ખાઈ લેવું પડે..મને આજે ટિંડોળા મળી ગયા તો એનું મસાલેદારકોરું શાક બનાવી દીધું અને રોટલી સાથે ખાવા ની મજ્જા આવી ગઈ.. Sangita Vyas -
-
-
બટાકા નું શાક (Bataka Shak Recipe In Gujarati)
#RC3રેડ કલરબટાકા નું શાક બધાને ફેવરીટ હોય છે અને અમારા ઘરમાં આ શાક છાલ સાથે જ બને છે જે પરોઠા ભાખરી અથવા તો ખીચડી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે Kalpana Mavani -
કાંદા બટાકા નું શાક(Kanda Bataka Shak Recipe In Gujarati)
#KS7નાના મોટા, અમીર ગરીબ, સહુ ને ભાવતું એવુ કાંદા બટેકા નું શાક દરેક ના ઘેર બનતું હશે. Noopur Alok Vaishnav -
ટિંડોળા નું લોટ વાળુ શાક
સમર માં ટિંડોળા મળી રહે છે..તો આજે એનું શાક કઈક જૂદી રીતે બનાવ્યું.શાક માં ચણા નો લોટ એડ કરી ને થોડું લચકા પડતુંબનાવ્યું જેથી રોટલી કે ભાત સાથે દાળ ન હોય તો પણ ખાઈ શકાય..ટેસ્ટ માં પણ બહુ જ સરસ થયું.. Sangita Vyas -
-
-
ટિંડોળા નું શાક (Tindora Shak Recipe In Gujarati)
#RC4સિઝનલ શાક છે ..પણ હવે તો માર્કેટ માં ઘણી સિઝનલ વસ્તુ ફ્રોઝન મળી રહે છે..આ શાક ને પાણી રેડ્યા વગર ફક્ત વધારે તેલ માં જ બનાવાય છે..એની સાથે મેળવણ માં બટાકા નાખી શકાય પણ આજે હું એકલા ટિંડોળા નું જ શાક બનાવીશ.. Sangita Vyas -
-
તળેલા ટિંડોળા અને બટાકા નું શાક
#સુપર સમર મિલ્સ#SSMઉનાળા માં ટિંડોળા, ભીંડા, ગવાર, ચોળી એવા 3-4 શાક વધારે મળે તો આજે મેં ટિંડોળા બટાકા નું શાક બનાવ્યું છે તો ચાલો... Arpita Shah -
કોબી બટાકા નું શાક (Kobi Bataka Shak Recipe In Gujarati)
આ શાક ગરમ ગરમ ખાવાની મજા આવે. જમવા બેસવું હોય ત્યારે જ બનાવી તરત જ સર્વ કરવું. ગરમ ગરમ રોટલી સાથે સરસ લાગે. Sonal Modha -
-
ટિંડોળા નું શાક (Tindora Shak recipe in Gujarati)
#SSM સુપર સમર મીલ્સ ટિંડોળા નું શાક દરેક અને ખાસ કરીને બાળકો પસંદ નથી કરતા. તો આજે મે અલગ રીતે મસાલા વાળું શાક બનાવ્યું છે. તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો. મારા ઘરમાં બધાને ખૂબ ટેસ્ટી લાગ્યુ. Dipika Bhalla -
-
-
-
-
લીલી ડુંગળી બટાકા નું શાક (Lili Dungri Bataka Shak Recipe In Gujarati)
શિયાળા માં લીલી ડુંગળી ભરપુર મળે છે ..એટલે તેનો ભરપૂર સ્વાદ માણી લેવાનું મન થાય.લીલી ડુંગળી ને સલ્ફર નો સ્રોત કહેવાય છે .શરીર માં ઉત્પન્ન થતાં કેન્સર ના સેલ ને તે ખતમ કરે છે.તે બ્લડ પ્રેશર અને બ્લડ ખાંડ ને નિયંત્રિત રાખે છે .મે લીલી ડુંગળી સાથે બટાકા નું કોમ્બિનેશન લીધું છે.. Nidhi Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15206502
ટિપ્પણીઓ (4)