ટિંડોળા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)

Sangita Vyas @Sangit
કોરું શાક બનાવ્યું છે, રોટલી ભાખરી સાથે ખાવાની મજા આવશે..
ટિંડોળા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
કોરું શાક બનાવ્યું છે, રોટલી ભાખરી સાથે ખાવાની મજા આવશે..
રાંધવાની સૂચનાઓ
- 1
ટિંડોળા અને બટાકા ને સારી રીતે ધોઈ ઊભા કટ કરી લો.પાણી માં રાખો.
- 2
નોનસ્ટિક પેન માં તેલ લઇ વઘાર ની સામગ્રી તતડાવી લો.ત્યારબાદ તેમાં ટિંડોળા નાખી વઘાર સાથે મિક્સ કરી ધીમાં તાપ પર ચડવા દો, વચ્ચે વચ્ચે હલાવતા રહો.
- 3
જ્યારે ટિંડોળા ૭૦% ચડી જાય ત્યારે તેમાં બટાકા અને બધા સૂકા મસાલા અને ટોમેટો પ્યુરી નાખી મિક્સ કરી લો,અને ઢાંકીને ચડવા દો.
- 4
હવે શાક તૈયાર થઈ ગયું હોય તો બાઉલ માં કાઢી ધાણા સ્પ્રિંકલ કરી સર્વ કરો..
Similar Recipes
-
ટિંડોળા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
આ કોરું શાક અને તુવેર ની દાળ સાથે રોટલી ખાવાની બહુ મજા આવે..હું તો atleast એમ જ ખાઉં છું.. Sangita Vyas -
કોલીફલાવર બટાકા નું શાક (Cauliflower Bataka Shak Recipe In Gujarati)
આજે લંચ માં ફૂલ થાળી બનાવી હતી..દાળ,ભાત શાક,રોટલી અને સ્વીટ માંચણા ના લોટ નો શિરો..તો એમાંની એક, શાક ની recipe શેર કરું છું.. Sangita Vyas -
વાલોર રીંગણ નું શાક (Valor Ringan Shak Recipe In Gujarati)
આજે મેં આ શાક કોરું બનાવ્યું છે .એટલે કે રસો નથી..તો પણ ખાવા માં એટલું જ યમ્મી છે..જમવામાં દાળ હોય તો શાક કોરું હોય તો સારું લાગે.. Sangita Vyas -
વટાણા બટાકા ગાજર નું શાક (Vatana Bataka Gajar Shak Recipe In Gujarati)
ઘણી વાર ઘર માં થોડું થોડું શાક બચી જતું હોય છે તો એ વખતે વિચાર આવે કે આટલા નું શું કરવું?પાઉંભાજી નો વિચાર આવે કે સાંજે બનાવી દઈશું..પણ દિવસ નું શું?બપોરે શાક તો જોઈશે ને?તો આ બધું થોડું થોડું શાક ભેગુ કરીને મિક્સ ટેસ્ટી શાક બનાવી દઈએ તો રોટલી ભાત સાથે મજા આવી જાય..આજે મે એવુજ ચટાકેદાર મિક્સ શાક બનાવ્યું છે Sangita Vyas -
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
રસા વાળુ કે કોરું બનાવી શકાય..મે શાક ને રોટલી સાથે સર્વ કર્યું છે. Sangita Vyas -
મટર બટાકા નું શાક (Matar Bataka Shak Recipe In Gujarati)
આજે લંચ ટાઈમે બનાવ્યું.સાથે સેવ નો દૂધપાક અને રોટલી..👌 Sangita Vyas -
ટિંડોળા નું શાક (Tindora Shak Recipe In Gujarati)
#RC4સિઝનલ શાક છે ..પણ હવે તો માર્કેટ માં ઘણી સિઝનલ વસ્તુ ફ્રોઝન મળી રહે છે..આ શાક ને પાણી રેડ્યા વગર ફક્ત વધારે તેલ માં જ બનાવાય છે..એની સાથે મેળવણ માં બટાકા નાખી શકાય પણ આજે હું એકલા ટિંડોળા નું જ શાક બનાવીશ.. Sangita Vyas -
બટાકા ટામેટા ડુંગળી નું શાક (Bataka Tomato Dungri Shak Recipe In Gujarati)
આ રસાવાળુ શાક ખાવાની બહુ મજા આવે.. Sangita Vyas -
મગ નું કોરુ શાક (Moong Dry Shak Recipe In Gujarati)
કચ્છી કઢી અને મગ નું કોરું શાક સાથે રોટલો ખાવાની બહુ મજા આવે.. Sangita Vyas -
બટાકા રીંગણ નું શાક (Bataka Ringan Shak Recipe In Gujarati)
આજે ભરેલા મસાલા જેવું રીંગણ બટાકા નું શાક બનાવ્યુંલાઈટ લંચ.. Sangita Vyas -
આખા રીંગણ બટાકા નું ગ્રેવીવાળુ શાક (Akha Ringan Bataka Gravyvalu Shak Recipe In Gujarati)
રવૈયા જેવા નાના રીંગણ અને નાની બટેટી મળી તો ગ્રેવી વાળુ આખું શાક બનાવ્યું..ભાત,રોટલી કે ખીચડી સાથે ખાવાની બહુ મજા આવે Sangita Vyas -
દૂધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#cooksnepthemeoftheweek#સમરવેજીટેબલસસમર માં શાકભાજી માં choice નથી મળતી,આજેમને કુણી દૂધી મળી તો બટાકા મેળવી ને શાક બનાવ્યું છે. Sangita Vyas -
ટિંડોળા નું કોરું શાક
#SSMઉનાળો એટલે શાક ની અછત..જે મળે એ ખાઈ લેવું પડે..મને આજે ટિંડોળા મળી ગયા તો એનું મસાલેદારકોરું શાક બનાવી દીધું અને રોટલી સાથે ખાવા ની મજ્જા આવી ગઈ.. Sangita Vyas -
વરા નું બટાકા નું શાક (Vara Bataka Shak Recipe In Gujarati)
આજે દિવાળી છે..ઘર માં ખુશી નો માહોલ છે .મહેમાન આવ્યા હોય ત્યારે આવું શાક સાથે ફરસાણ અને મીઠાઈ બનાવતા હોઈએ છીએ.. Sangita Vyas -
ફુલાવર નું શાક (Flower Shak Recipe In Gujarati)
આજે કોઈ પણ મેળવણ વગર એકલું ફુલાવર નું શાકબનાવ્યું .રોટલી સાથે મજ્જા આવી ગઈ . Sangita Vyas -
-
બટાકા રીંગણ નું શાક (Bataka Ringan Shak Recipe In Gujarati)
આ શાક થીક રસા વાળુ અને થોડું spicy બનાવ્યું છે.રોટલી ભાત સાથે ખાવાની બહુ મજા આવે..આમા મેં રીંગણ અને બટાકા ને મોટા પીસ માં કાપ્યા છે અને કુકર મા બનાવ્યું છે જેથી શાક લોચો નથી થયું અને પીસ આખા રહ્યા છે.. Sangita Vyas -
મઠ નું શાક (Moth Beans Shak Recipe In Gujarati)
લીલોતરી ના હોય તો કઠોળ પણ શાક ની ગરજ સારે છે,જેમ કે મગ, મઠ,ચણા, વાલ વિગેરે..આજે મે મઠ નું કોરું શાક બનાવ્યું છે.. હોપ તમને મારી રેસિપી ગમશે.. Sangita Vyas -
તળેલા ટિંડોળા અને બટાકા નું શાક
#સુપર સમર મિલ્સ#SSMઉનાળા માં ટિંડોળા, ભીંડા, ગવાર, ચોળી એવા 3-4 શાક વધારે મળે તો આજે મેં ટિંડોળા બટાકા નું શાક બનાવ્યું છે તો ચાલો... Arpita Shah -
-
-
-
-
બટાકા નું શાક (Bataka Shak Recipe In Gujarati)
બટાકા નું ચિપ્સ વાળુ કોરું શાક..બહુ મજા આવે.. Sangita Vyas -
સરગવાની શીંગ અને બટાકા નું શાક
આજે લંચ માં આ શાક રસા વાળુ બનાવ્યું.પહેલા એકલું શીંગ નું લોટ વાળુ શાક બનાવવું હતું.પછી ફરમાઈશ આવી કે કોરું શાક નથી ખાઉં રસાવાળા શાક સાથે ભાત ખાવા છે.એટલે મેનુ change કરી ને રોટલી માંડી વાળી અને ભાત શાકથી કામ ચાલી ગયું 👍🏻😋😀 Sangita Vyas -
ટીંડોળા બટાકા નું શાક
નોનસ્ટિક પેનમાં બનાવેલું આ કોરું શાક રોટલી સાથેખાવાની બહુ મજા આવે.સાથે દાળ ભાત હોય તો જલસો પડી જાય.. Sangita Vyas -
બટાકા નું શાક (Bataka Shak Recipe In Gujarati)
Sunday brunch..બટાકા નું કોરું ઝીણું શાક સાથે તીખી પૂરી અને મસાલા ચા હોય તો દિવસ સુધરી જાય.. Sangita Vyas -
વાલોર રીંગણ નું શાક (Valor Ringan Shak Recipe In Gujarati)
આજે લંચ માં આ શાક અને રોટલી ભાત બનાવ્યા.. Sangita Vyas -
ચોળા નું શાક (Chora Shak Recipe In Gujarati)
લચકા પડતું ચોળા નું શાક બનાવ્યું છે સાથે રોટલી અને સલાડ. Sangita Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16206419
ટિપ્પણીઓ (7)