કોબી બટાકા નું શાક (Kobi Bataka Shak Recipe In Gujarati)

આ શાક ગરમ ગરમ ખાવાની મજા આવે. જમવા બેસવું હોય ત્યારે જ બનાવી તરત જ સર્વ કરવું. ગરમ ગરમ રોટલી સાથે સરસ લાગે.
કોબી બટાકા નું શાક (Kobi Bataka Shak Recipe In Gujarati)
આ શાક ગરમ ગરમ ખાવાની મજા આવે. જમવા બેસવું હોય ત્યારે જ બનાવી તરત જ સર્વ કરવું. ગરમ ગરમ રોટલી સાથે સરસ લાગે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કોબી બટાકા ને સમારી ધોઈ અને પાણી નીતારી લેવું. ટામેટાં ને ધોઈ અને જીણા સમારી લેવા
- 2
એક પેનમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ મેથી જીરું હિંગ સૂકા લાલ મરચાં નાખીને હળદર નાખી દેવી અને સમારેલા કોબી બટાકા વઘારી દેવા ૨ મીનીટ સુધી સાંતળી લેવા. પછી તેમાં મીઠું લાલ મરચું પાઉડર ધાણાજીરુ નાખી મિક્સ કરી લેવું. ઢાંકણ ઢાંકી ને ધીમા તાપે ચડવા દેવું.
- 3
પછી તેમાં જીણા સમારેલા ટામેટા નાખવા ૨ મીનીટ સાંતળવું ઢાંકણ ઢાંકી ને શાક ને ચડવા દેવું. ચડી જાય એટલે શાક ને ગરમ ગરમ પીરસવું.
- 4
Serving પ્લેટમાં કાઢી ઉપર કોથમીર નાખી ગાર્નિશ કરીને સર્વ કરવું.
તો તૈયાર છે
કોબી બટાકા નું શાક
શાક ને ગરમ ગરમ ફુલકા રોટલી સાથે સર્વ કરવું.
Similar Recipes
-
કોબી બટાકા નું શાક (Kobi Bataka Shak Recipe In Gujarati)
આ શાક ને તેલ મા જ બનાવવામાં આવે છે. ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે. Sonal Modha -
કોબી બટાકા ગાજર નું શાક (Kobi Poteto Carrot Shak Recipe in Gujarati)
આ શાક ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે એટલે હું બનાવું. ખીચડી સાથે ખાવાની મજા આવે. Sonal Modha -
વટાણા બટાકા અને ગાજર નું શાક (Vatana Bataka Gajar Shak Recipe In Gujarati)
આ શાક પરોઠા અને ગરમ ગરમ રોટલી સાથે ખાવાની મજા આવે છે. ભાત સાથે પણ ખાઈ શકાય છે.તો આજે મેં રસાવાળુ શાક બનાવ્યું. Sonal Modha -
ડુંગળી બટાકા નું શાક (Dungri Bataka Shak Recipe In Gujarati)
આ શાક ગરમ ગરમ ખીચડી સાથે ખાવાની મજા આવે છે.ડીનર મા ખાલી શાક ખીચડી પાપડ અને છાશ હોય તો પણ પેટ ભરાઈ જાય. Sonal Modha -
બટાકા અને શીંગદાણા નું ફરાળી શાક (Bataka Shingdana Farali Shak Recipe In Gujarati)
એકાદશી કે ઉપવાસ માં આ શાક સાથે ફરાળી ચેવડો દહીં અને તરેલા મરચાં સાથે ખાવાની મજા આવે છે.તો મેં આજે ફરાળી શાક બનાવ્યું. Sonal Modha -
દેશી ચણા નું શાક (Desi Chana Shak Recipe In Gujarati)
દર શુક્રવારે અમારા ઘરમાં ચણા નું શાક બને. ગરમ ગરમ ખાવાની મજા આવે. Sonal Modha -
કોબી કેપ્સીકમ બટાકા નું શાક (Kobi Capsicum Bataka Shak Recipe In Gujarati)
ઘરમાં બધા શાક થોડી quantity માં હોય ત્યારે આ શાક બનાવી શકાય. Dr. Pushpa Dixit -
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
અમારા ઘરમાં જયારે મગ બને ત્યારે સાથે ભીંડા નું શાક જ હોય.ભીંડા નું શાક બધા ને બહુ જ ભાવે. તો આજે મેં ભીંડા બટાકા નું શાક બનાવ્યું. Sonal Modha -
ચણા બટાકા નું શાક (Chana Bataka Shak Recipe In Gujarati)
#Jigna soniકઠોળ ખાવું હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. અમારા ઘરમાં અઠવાડિયામાં બે વખત બને. ચણા બટાકા નું શાક ખીર સાથે રાઈસ સાથે ખાવાની મજા આવે છે. Sonal Modha -
ફણસી બટાકા નુ શાક (Fansi Bataka Shak Recipe In Gujarati)
આજે લંચ માં ફણસી બટાકા નું શાક બનાવ્યું. લસણ અને થોડો ચડિયાતો મસાલો હોય તો જ ખાવા ની મજા આવે. Sonal Modha -
તુરિયા અને મગ ની દાળ નું શાક (Turiya Moong Dal Shak Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ : તુરિયા મગ ની દાળ નું શાકલીલા શાકભાજી ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે સાથે બધી ટાઈપ ની દાળ પણ એટલી જ ફાયદાકારક છે જેમાં થી આપણ ને પ્રોટીન મળે છે. તો આજે મેં તુરિયા અને મગની દાળ નું શાક બનાવ્યું. Sonal Modha -
દૂધી બટાકા નુ શીંગદાણા વાળુ શાક (Dudhi Bataka Shingdana Valu Shak Recipe In Gujarati)
દૂધી ચણા ની દાળ , દૂધી મગની દાળ, દૂધી બટાકા, એકલી દૂધી નું શાક પણ આજે મેં એમાં પણ વેરિએશન કરી ને દૂધી બટાકા નું શીંગ દાણા વાળું શાક બનાવ્યું. Sonal Modha -
ઝુકીની અને સેવ નું શાક (Zucchini Sev Shak Recipe In Gujarati)
આ શાક રોટલા પરોઠા સાથે સરસ લાગે છે. શાક ને જમવા ટાઈમે જ બનાવવાનું. એક જ સીટી મા બની જાય છે. Sonal Modha -
ચોળા બટાકા નું શાક (Chora Bataka Shak Recipe In Gujarati)
ચોળા બટાકા નું શાક ભાત સાથે સરસ લાગે છે.આજે મે fresh ચોળા બટાકા નું શાક બનાવ્યું છે. Sonal Modha -
રીંગણ બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)
ઘણી વખત રસોઈ કરવા ટાઈમે એવું થાય કે શું બનાવું શું બનાવવું પણ જ્યારે કાંઈ ન સૂજે ત્યારે લગભગ બધાના ઘરમાં રીંગણ બટેટાનું શાક જ બનતું હોય છે. હું તો એવું જ કરું સાદુ અને સીમ્પલ . જમવાની પણ મજા આવે . Sonal Modha -
બટાકા નું શાક (Bataka Shak Recipe In Gujarati)
#RC3રેડ કલરબટાકા નું શાક બધાને ફેવરીટ હોય છે અને અમારા ઘરમાં આ શાક છાલ સાથે જ બને છે જે પરોઠા ભાખરી અથવા તો ખીચડી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે Kalpana Mavani -
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#AM3ભરેલ બટાકા નું શાક ટેસ્ટી અને ચટપટું બને છે જે ગરમ ગરમ રોટલી કે રોટલા સાથે સરસ લાગે છે Kajal Rajpara -
-
ડુંગળી બટાકા નું શાક (Dungri Bataka Shak Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : ડુંગળી બટાકા નું શાકલગભગ બધા શાક સાથે બટાકા તો હોય જ એટલે છોકરાંઓ માટે અલખ થી શાક બનાવવું ન પડે. તો આજે મેં ડુંગળી બટાકા નું શાક બનાવ્યું. જે નાના મોટા બધા ને ભાવતું હોય છે. Sonal Modha -
ટિંડોળા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
કોરું શાક બનાવ્યું છે, રોટલી ભાખરી સાથે ખાવાની મજા આવશે.. Sangita Vyas -
ટીંડોળા બટાકા નું શાક
નોનસ્ટિક પેનમાં બનાવેલું આ કોરું શાક રોટલી સાથેખાવાની બહુ મજા આવે.સાથે દાળ ભાત હોય તો જલસો પડી જાય.. Sangita Vyas -
ફણસી બટાકા નું શાક (Fansi Bataka Shak Recipe In Gujarati)
લીલાં શાકભાજી ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. લીલોતરી નું શાક દરરોજ ખાવું જ જોઈએ. તો આજે મેં ફણસી બટાકા નું શાક બનાવ્યું. Sonal Modha -
લીલી ડુંગળી નું શાક (Lili Dungri Shak Recipe In Gujarati)
#FFC3 લીલી ડુંગળી નું શાકકાઠિયાવાડમાં શિયાળામાં બધા ના ઘરમાં આ શાક બનતું હોય છે. એ રોટલા અને ખીચડી સાથે સરસ લાગે છે. Sonal Modha -
કોબી નું શાક (Kobi Shak Recipe In Gujarati)
Ham To cabbage 🥬Aasique Hai Sadio Purane....Chahe Aap Mano Chahe Na Mano... ઝીણાં સમારેલા કોબી ના શાક ની મઝા કાંઇક અલગ હોય છે Ketki Dave -
દૂધી નું લસણિયું શાક (Dudhi Lasaniyu Shak Recipe In Gujarati)
સમર વેજીટેબલ ચેલેન્જ#SVC : દૂધી નું લસણિયું શાકસમર મા પાણી વાળા શાકભાજી બહુ મલતા હોય છે. દૂધી નું શાક ખૂબ જ ઓછા મસાલા માં બનતું શાક છે જે ખૂબ જ હેલ્ધી હોય છે અને ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. Sonal Modha -
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2 ભરેલા બટાકા નું શાકઆ શાક પરોઠા સાથે ખૂબ જ સરસ લાગે છે. અમારા ઘરમાં બધાને ભરેલું શાક ખૂબ જ ભાવે છે.ભરેલા રીગણા બટાકા ,મરચા ,કારેલા કોઈ પણ . Sonal Modha -
દૂધી દાળ નુ શાક (Dudhi Dal Shak Recipe In Gujarati)
દૂધી દાળ નું શાક રાઈસ સાથે સરસ લાગે છે. મેં આજે શાક ને સર્વ કર્યું છે. Sonal Modha -
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
ભીંડાનું શાક નાના મોટા બધાને આમ તો ફાવતું જ હોય છે અને તેમાં પણ થોડી બટેટાની ચિપ્સ નાખી અને શાક બનાવવામાં આવે તો નાના મોટા બધાને ભાવશે અમારા ઘરમાં બધાને ભીંડા બટેટાનું શાક બહુ જ ભાવે છે તો આજે મેં ભીંડા બટેટાનું શાક બનાવ્યું. Sonal Modha -
બટાકા ટામેટા ડુંગળી નું શાક (Bataka Tomato Dungri Shak Recipe In Gujarati)
આ રસાવાળુ શાક ખાવાની બહુ મજા આવે.. Sangita Vyas -
ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
સીઝન દરમિયાન લીલા શાકભાજી સરસ આવતા હોય છે તો જ્યારે જે મળે તેનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરી સીઝન દરમિયાન બધા શાકભાજી ખાઈ લેવા જોઈએ. જે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . તો આજે મેં તેમાંથી ગુવાર બટેટાનું શાક બનાવ્યું છે Sonal Modha
More Recipes
ટિપ્પણીઓ