મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)

Dipti Patel
Dipti Patel @dipti_813

મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મીનીટ
  1. ૨ નંગમેંગો
  2. ૧ કપદહીં
  3. ખાંડ ‌ / મધ સ્વાદ મુજબ
  4. ૨/૩આઈસ ક્યૂબ
  5. પીસ્તા ની કતરણ ઉપર થી સજાવટ માટે

રાંધવાની સૂચનાઓ

૧૦ મીનીટ
  1. 1

    સૌથી પહેલાં મેંગો ને ધોઈ લો હવે તેની છાલ ઉતારી ટુકડા કરી લો

  2. 2

    હવે મિક્સર માં દહીં મેંગો ના‌ ટુકડા બરફના ટુકડા ખાંડ/મધ ઉમેરી બરાબર મિક્સ કરી પીસી લો

  3. 3

    હવે ઉપર થી પીસ્તા ની કતરણ ઉમેરો અને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipti Patel
Dipti Patel @dipti_813
પર

Similar Recipes