આચાર મસાલો (Aachar Masala Recipe In Gujarati)

Madhvi Kotecha
Madhvi Kotecha @cook_26475314

આચાર મસાલો (Aachar Masala Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

બે દિવસ
  1. 500 ગ્રામરાઈના કુરિયા
  2. 250 ગ્રામમેથીના
  3. ૩ ચમચીધાણા ના કુરિયા
  4. 2 ચમચીઆખા તીખા
  5. 1 ચમચીહળદર
  6. 1 ચમચીહિંગ
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. કાશ્મીરી લાલ મરચું પાઉડર
  9. ૨૦૦ ગ્રામ જેટલું સીંગતેલ (જરૂર મુજબ એડ કરવું)

રાંધવાની સૂચનાઓ

બે દિવસ
  1. 1

    સૌપ્રથમ પહેલા એક મોટું વાસણ લેવું ત્યારબાદ તેમાં રાઈના કુરિયા અને મેથીના કુરિયા ૩ ચમચી ધાણા ના કુરિયા એડ કરવા અને તેની ઉપર બે ચમચી આખા મરી નાખવા એક ચમચી જેટલી હળદર એડ કરો

  2. 2

    ત્યારબાદ વચ્ચે ફરતું ગોળ કુંડાળુ કરો અને પછી તેમાં એક ચમચી જેટલી હિંગ નાખો અને ત્યારબાદ એક વાસણમાં તેલ ગરમ મૂકો તેલ ગરમ થઈ ગયા બાદ મસાલાની ઉપર નાખીને તરત જ માથે ઢાંકી દેવું

  3. 3

    ત્યારબાદ આપણે જે મીઠું લીધેલું છે તેને શેકી લેવું શેકાઈ ગયા બાદ થોડું ઠંડું થઈ જાય એટલે તેને મસાલામાં એડ કરી દેવું અને આ મસાલો ઠંડો થઈ જાય ત્યારબાદ તેમાં જરૂર મુજબ કાશ્મીરી લાલ મરચું એડ કરવાનું

  4. 4

    પછી તેને એક દિવસ માટે એ જ વાસણમાં રહેવા દેવાનું જેથી બધો મસાલો સરખો મિક્સ થઈ જાય ત્યારબાદ તેને એર ટાઇટ બરણીમાં ભરી દેવો જેથી તમે આખા વર્ષ માટે યુઝ કરી શકો છો અને આ મસાલાનો તમે બધા માં ઉપયોગ પણ કરી શકો છો તો આ રીતે તમારો આચાર મસાલો તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Madhvi Kotecha
Madhvi Kotecha @cook_26475314
પર

Similar Recipes