આચાર મસાલો (Aachar Masala Recipe In Gujarati)

Ankita Tank Parmar
Ankita Tank Parmar @cook_880
gujarat

આચાર મસાલો (Aachar Masala Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકીરાઈના કુરીયા
  2. ૧ વાટકીમેથીના કુરિયા
  3. ૩/૪ વાટકી મીઠું
  4. ૩/૪ વાટકી મરચું પાઉડર
  5. ૧/૪ વાટકીહીન્ગ
  6. ૩ ચમચીતેલ
  7. ૪-૫ લવિંગ
  8. ૮-૧૦ મરી
  9. ૧-૨ ટુકડા તજ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બાઉલમાં રાઈ-મેથી ના કુરિયા,મીઠું, મરચું, હીન્ગ બધી સામગ્રી ભેગી કરી લો.

  2. 2

    તેલ ગરમ કરો.ધૂમાડા નિકળે એટલે તજ,લવિંગ, મરી નાખીને ગેસ બંધ કરી દો.ઠંડું પડે એટલે મસાલા મા રેળી બરાબર મિક્ષ કરી દો.

  3. 3

    આચાર મસાલો બરણીમાં ભરી દો. બાર મહિના સુધી બગડતું નથી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ankita Tank Parmar
પર
gujarat
I love cooking for me and my family
વધુ વાંચો

Similar Recipes