મેથી ના મિક્સ લોટના મુઠીયા (Methi Mix Flour Muthia Recipe In Gujarati)

મેથી ના મિક્સ લોટના મુઠીયા (Methi Mix Flour Muthia Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઢોકળા નો, બાજરીનો, ચોખાનો લોટ મોટા વાસણમાં લઈ, ચાળી લો. ત્યારબાદ પીસેલા મરચા, છીણેલું આદુ, લસણની ચટણી, મીઠું,હળદર, ગરમ મસાલો,ધાણાજીરૂ, મોવન માટે ૩ ચમચી તેલ,દહીં, ખાંડ, ધોયેલી મેથીની ભાજી, હિંગ એડ કરી બધું મિક્સ કરો. પાણી રેડી મુઠીયા જેવો લોટ તૈયાર કરો. હવે તેમાં સોડા નાખી બરાબર હલાવી દો.
- 2
ઢોકળિયામાં પાણી ગરમ થઇ ગયું છે. અને તેની ડિશમાં તેલ લગાવી ઢોકળા મૂકતા હોય તે રીતે તેનું લીયર પતલુ મૂકી, ઢાંકી ને મુઠીયા ને ચડવા દો. 10 થી 15 મિનિટ થાય એટલે ખોલીને જોઈ લેવું. હવે મુઠીયા ચડી ગયા છે.ગેસ બંધ કરો.
- 3
મુઠીયા ની ડીશ બહાર કાઢી તેને 5 મીનિટ ઠંડુ થવા દો. તેના કાપા કરી દો. હવે એક કઢાઈમાં તે લઈ, તેમાં રાઈ,તલ નાખી વઘાર થાય એટલે તેમાં સમારેલા મુઠીયા એડ કરી ધીમા તાપે હલાવો. બે મિનિટ શેકાવા દો. હવે તૈયાર થઈ ગયા છે અલગ સ્ટાઈલમાં મુઠીયા.
- 4
મેથીના મિક્સ લોટ ના મુઠીયા ને સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
મિક્સ લોટ ના મુઠીયા (Mix Flour Muthia Recipe In Gujarati)
દરેક ગુજરાતી નુ ભાવતું , હેલ્ધી ફરસાણ એટલે મુઠીયા જે નાસ્તામાં કે ડીનર મા ખાઈ શકાય છે Pinal Patel -
-
-
-
-
-
પાલક મેથીના મુઠીયા (palak methi muthiya in gujarati)
#માઇઇબુક#post3#સ્નેક્સ#goldanapron3#weak22#cereal. Manisha Desai -
-
-
-
-
-
મેથી ના દુધી ના મુઠીયા (Methi Dudhi Muthia Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani -
-
-
પાલક મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
#CB5#week5પાલકની ભાજી હવે બારેમાસ મળે છે પણ શિયાળામાં તે વિશેષ પ્રમાણમાં જોવા મળે છે.પાલક શરીર ના દરેક કામમાં ખૂબજ મદદગાર છે. પાલકની ભાજી ખાવાથી પાચનતંત્ર માં રેસા ઉમેરાય છે. પાલકમાં પ્રોટીન પણ વધારે પ્રમાણમાં હોય છે. પાલકમાં શારીરિક વિકાસ માટેના લગભગ બધાજ પોષકતત્વો હોય છે. માટે આપણે પાલક નો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ. Kajal Sodha -
-
દૂધી ભાત ના મુઠીયા (Dudhi Bhaat Na muthiya Recipe in Gujarati)
#GA4#WEEK21#BOTTELGAURD Kala Ramoliya -
-
-
-
મિક્સ લોટના દૂધી ના મુઠીયા(mix lot dudhi muthiya recipe in Gujarati (
ફ્રોમ ફ્લોર ચેલેન્જ#સુપરશેફ ૧ વીક ૨પોસ્ટ ૨ Meena Lalit -
મેથીના તળેલા મુઠીયા (Methi Fried Muthiya Recipe In Gujarati)
#MAHappy Mother's Dayમધર્સ ડે કોન્ટેસ્ટમા શબ્દ એવો છે કે નાનું બાળક પહેલો શબ્દ માં બોલે છે કહેવાય છે કે માતાનું ઋણ આપણે ચૂકવી શકીએ તેમ નથી કારણકે તેના આપણા પર અનેક ઉપકાર છે તેના બદલામાં આપણે ગમે તેટલો માનું તો પણ ઓછું છે કહેવાય છે કે માં તે માં માના માં ભગવાનનો વાસ છે આ મેથીના તળેલા મુઠીયા મારી મમ્મી પાસેથી શીખી છું Jayshree Doshi -
More Recipes
ટિપ્પણીઓ