તીખા ગાંઠિયા (Tikha Ganthiya Recipe In Gujarati)

Jayshree Chauhan
Jayshree Chauhan @cook_25899556

#RC1
Week 1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૨૫૦ ગ્રામ ચણા નો લોટ
  2. ૧/૨ ચમચીલસણ ની પેસ્ટ
  3. ચપટીહિંગ
  4. ચપટીમરી પાઉડર
  5. ૨ ચમચીમણ માટે તેલ
  6. તળવા માટે તેલ
  7. ૧ ચમચીચટણી
  8. ૧/૨ ચમચીહળદર
  9. ચપટીસોડા
  10. ચપટીગાય છાપ રંગ
  11. જરૂર મુજબ પાણી
  12. જરૂર મુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પહેલા ચણા ના લોટ ને ચાળી તેમાં મીઠું હળદર, હિંગ, ચટણી,તેલ નું મણ નાખી મિક્સ કરવો.

  2. 2

    પછી કલર માં પણી નાખી તેમાં ઉમેરવું.અને લોટ બાંધી લો.

  3. 3

    સંચા માં ભરી ગરમ તેલ માં ગાઠીયા પાડવા.

  4. 4

    ગાઠીયા ખૂબ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Chauhan
Jayshree Chauhan @cook_25899556
પર

Similar Recipes