ઇન્સ્ટન્ટ ચકરી (Instant Chakri Recipe In Gujarati)

Jayshree Doshi @Jayshree171158
ઇન્સ્ટન્ટ ચકરી (Instant Chakri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ચોખાનો અને મેંદા નો લોટ લઇ તેને ચારાવો. હવે તેમાં હિંગ,હળદર, લાલ મરચું પાઉડર, તેલ, માખણ, તલ અને મીઠું નાખી, પાણી રેડી, મીડીયમ લોટ બાંધી લો.
- 2
હવે એક ચકરી પાડવા ના સંચા ને અને તેની જારી ને તેલથી ગ્રીસ કરો. જેથી કરીને ચકરી સહેલાઇથી પડી શકે.પછી તેમાં બાંધેલો લોટ સંચામાં ભરી દો. સંચા નું ઢાંકણ ઢાંકી દો. બધી ચકરી પાડી લો.
- 3
એક પેનમાં તેલ ગરમ મૂકો. તેલ ગરમ થાય પછી ચકરી ને વારાફરતી મૂકી, મીડીયમ આંચ પર તળી લો.તૈયાર છે ઇન્સ્ટન્ટ ચકરી.તેને સર્વિંગ પ્લેટ મા લઈ સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15243040




ટિપ્પણીઓ (4)