કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફરાળી મોરીયા ની ઘેશ (Farali Moraiya Ghensh Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફરાળી મોરીયા ની ઘેશ (Farali Moraiya Ghensh Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ફરાળી મોરીયા ની ઘેશ (Farali Moraiya Ghensh Recipe In Gujarati)

Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
Baroda

#WEEKEND
#SUPER CHEF

#WEEKEND
#SUPER CHEF

વધુ વાંચો

ફરાળી મોરીયા ની ઘેશ (Farali Moraiya Ghensh Recipe In Gujarati)

Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
Baroda

#WEEKEND
#SUPER CHEF

#WEEKEND
#SUPER CHEF

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

એક કલાક
બે વ્યક્તિ
  1. 1 કપમોરૈયો
  2. 3 કપપાણી
  3. 1 કપદહીં
  4. 1 ચમચીસિંધવ મીઠું
  5. 1/2 વાટકી શીંગદાણા
  6. 2લીલા મરચા સમારેલા
  7. 5 નંગમીઠા લીમડાના પાન
  8. 1 ચમચીજીરૂ
  9. 1/2 ચમચી મરી પાઉડર
  10. 1/2 ચમચી આદુની પેસ્ટ
  11. ૩ ચમચીઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    મોરિયા ને 30 મિનિટ પાણીમાં પલાળી રાખો. એક કઢાઈમાં ૩ કપ પાણી ગરમ મૂકો. પાણી ઊકળે એટલે તેમાં સિંધવ મીઠું ને મોરિયો નાખી હલાવી ધીમા તાપે દસ મિનિટ થવા દો.વચ્ચે વચ્ચે હલાવો. બધું પાણી બળી જાય મોરિયો બરાબર ચડી જાય એટલે ગેસ બંધ કરો.

  2. 2

    વખારિયા માં ઘી ગરમ કરી તેમાં જીરુ, લીમડો,આદુ,મરચાં, શીંગદાણા નો વઘાર કરો. પછી બાફેલો મોરિયો,મરી પાઉડર,દહીં મિક્સ કરી તેમાં વઘાર રેડી, હલાવી ફરીથી બે મિનિટ ગેસ પર મૂકો. મોરિયો માં બરાબર મસાલા ભળી જાય એટલે ગેસ બંધ કરો.

  3. 3

    હવે ગરમ ફરાળી મોરીયા ની ઘેસ ને તળેલા શીંગદાણા અને કોથમીરથી સર્વ કરો. ખુબ જ ટેસ્ટી લાગે છે.

    ફરાળી મોરીયા ની ઘેશ (Farali Moraiya Ghensh Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
પર July 11, 2021 01:11
Baroda
મને નવી નવી વાનગી બનાવવાનો શોખ છે મારી મમ્મી અને મારી સાસુ જે વાનગીઓ બનાવતા હતા તેમની પાસેથી શીખી ને હું પણ બનાવું છું મારા ફેમિલીને એ વાનગીઓ ખૂબ જ ભાવે છે મને વેસ્ટ માંથી પણ બેસ્ટ બનાવવું ખૂબ જ ગમે છે હવે તો કુક પેડ માં થી ઘણું બધું શીખવાનું મળે છે ને મારા ફેમિલી નો ખુબ જ સપોર્ટ મળે છે થેન્ક્યુ કુક પેડ એડમીન
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ક્રેનબેરી વ્હાઇટ ચોકો ચિપ્સ કુકીઝ (Cranberry White Choco Chips Cookies Recipe In Gujarati)
  2. મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
  3. ખાખરા નો ચેવડો (Khakhra Chevdo Recipe In Gujarati)
  4. ડ્રાયફ્રુટ શ્રીખંડ (Dryfruit Shrikhand Recipe In Gujarati)
  5. રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
  1. મકાઈ ના વડા (Makai Vada Recipe In Gujarati)
  2. ઇન્સ્ટન્ટ ચકરી (Instant Chakri Recipe In Gujarati)
  3. પીઝા પાર્સલ (Pizza Parcel Recipe In Gujarati)
  4. ટેન્ડર કોકોનટ આઈસ્ક્રીમ (Tender Coconut Icecream Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15251545
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close