શ્રીખંડ (Shrikhand Recipe In Gujarati)

Jigna Shukla
Jigna Shukla @Jigna_Shukla_8887
Rajkot

#RC2
#week2
White recipie

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1દિવસ
3વ્યક્તિ
  1. 1 લીટર મલાઈવાળું દૂધ
  2. 1 કપદળેલી સાકર અથવા ખાંડ
  3. 1/2 કપમિક્સ ડ્રાયફ્રુટ પાઉડર
  4. 1/4 સ્પૂનઇલાયચી પાઉડર
  5. 8 નંગબદામની કતરણ
  6. ગાર્નીશ માટે :-
  7. 100 ગ્રામબદામ

રાંધવાની સૂચનાઓ

1દિવસ
  1. 1

    સૌ પહેલા દૂધને મેળવણ નાખી 8 થી 10 કલાક જમાવી દેવાનું.દહીં બની જાય એટલે સફેદ કોટન કપડામાં પોટલી બાંધી ને 5 થી 7 કલાક સુધી ચારણીમાં રાખી ફ્રીઝમાં નીતરવા મૂકી દેવાનું. ફ્રીઝમાં રાખવાથી દહીં ખાટું નહી થાય.

  2. 2

    5 કલાક પછી શ્રીખન્ડ માટે મસ્કો તૈયાર થઈ જશે. હવે દહીં ને એક બાઉલમાં લઈને દળેલીસાકર,નાખીને એક જ દિશા માં 15 મિનિટ ફેટી લો.

  3. 3

    હવે તેમાં ઇલાયચી પાઉડર ઉમેરી મિક્સ કરો.બદામની કતરણ ઉમેરો. તૈયાર છે આપણો ડ્રાયફ્રુટ શ્રીખંડ.. ફ્રિઝમાં 5 થી 6 કલાક રાખી સર્વ કરો...

  4. 4

    હું મારી સ્વીટ રેસિપીમાં ખાંડ ને બદલે સાકર નો ઉપયોગ કરૂં છું..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigna Shukla
Jigna Shukla @Jigna_Shukla_8887
પર
Rajkot

ટિપ્પણીઓ (13)

Similar Recipes