ડ્રાયફ્રુટ બાસુંદી (Dryfruit Basundi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં દૂધ લો.તેને ગેસ ઉપર ધીમા તાપે ઉકળવા મુકો.તેમાં ચમચો મૂકી રાખો જેથી દૂધ ઉભરાઈ નઈ.૧૦ થી ૧૫ મિનિટ માટે ઉકાળો.
- 2
હવે એક બાઉલ મા મિલ્ક પાઉડર લો.તેમાં થોડું દૂધ નાખી ને એક ઘોળ તૈયાર કરો.તે ઘોળ ને ઉકળતા દૂધમાં નાખી દો.આ રીતે કરવા થી મિલ્ક પાઉડર ના ગઠા ન પડે.હવે તેને ૧૦ થી ૧૫ મિનિટ માટે ઉકાળો.ત્યાર બાદ તેમાં કેસર ના તાંતણા અને થોડી બદામ પિસ્તા ની કતરણ ઉમેરો.હવે તેને નીચે ઉતારી લો.થોડું ઠરે એટલે બ્લેન્ડર ફેરવી લો જેથી તેમાં જે મલાઈ થઈ હોય તે બ્લેન્ડ થઈ જાય.
- 3
હવે તેને ફ્રિજ માં ઠંડી કરવા મૂકો.પીરસતી વખતે થોડી બદામ પિસ્તા ની કતરણ નાખવી.તેને ઠંડી જ સર્વ કરવી.
- 4
તો તૈયાર છે ડ્રાયફ્રૂટ બાસુંદી. મે તેને બદામ થી ગાર્નિશ કરી છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ડ્રાયફ્રુટ બાસુંદી (Dryfruit Basundi Recipe In Gujarati)
#ff1 #ff3 ઉપવાસ મા ખાઇ શકાય એવી...ફક્ત દૂધ,ડા્યફુ્ટસ,ખાંડ/સાકર માથી બનાવી છે. Rinku Patel -
-
-
ડ્રાયફ્રુટ બાસુંદી (Dryfruit Basundi Recipe In Gujarati)
#mr બાસુંદી સૌની પ્રિય વાનગી છે.બાસુંદી મોટાભાગે મહારાષ્ટ્ર ,આંધ્રપ્રદેશ,ગુજરાત,તેલંગણા,તમિલનાડુ માં બને છે ..સૌ પોતાની રીતે નાના મોટા ફેરફાર સાથે આ વાનગી બનાવે છે.પરંતુ સૌ માં એક સમાનતા એ છે કે તે દૂધ ,માવો,સૂકોમેવો વગેરે નો મુખ્ય ઉપયોગ કરી ને બનવા માં આવે છે.મે બાસુંદી ખુબજ સરળ પદ્ધતિ થી બનાવેલી છે... Nidhi Vyas -
-
બાસુંદી (Basundi Recipe In Gujarati)
ઈન્ડિયા મહારાષ્ટ્રની બાસુંદી ખૂબ જ પ્રખ્યાત છે. અમારા ઘરમાં બધાને બાસુંદી ખૂબ જ ભાવે છે તો મેં આજે બાસુંદી બનાવી છે .#mr બાસુંદી Sonal Modha -
ડ્રાય ફ્રૂટસ બાસુંદી (Dryfruit Basundi Recipe In Gujarati)
Launch recipeWeek- 2 ushma prakash mevada -
બાસુંદી (Basundi Recipe in gujarati)
લગ્ન પ્રસંગ કે કોઈ પણ શુભ પ્રસંગ હોય બાસુંદી હોય જ. દૂધ માંથી બનતી આ મીઠાઈ નાના થી લઈને મોટા બધા ને ભાવે છે. ખાસ ગુજરાત અને રાજસ્થાન બાજુ ની છે. બાસુંદી માં ખાસ ચારોળી ઉમેરવામાં આવે છે. ચારોળી વગર બાસુંદી એ બાસુંદી ના કહેવાય.#west #વેસ્ટ Nidhi Desai -
-
બાસુંદી (Basundi Recipe In Gujarati)
હું જ્યારે નાની હતી ત્યારે મને મારા પપ્પા ના હાથ ની બાસુંદી ખૂબ જ ભાવતી. મારા ઘરે મારા પપ્પા જ બાસુંદી બનાવતા હતા. મેં પણ મારા પપ્પા જે રીતે બાસુંદી બનાવતા હતા તે રીતે જ બાસુંદી બનાવી. પણ પપ્પા ના હાથની બાસુંદી ખાવની મજા આવતી. પણ હવે પપ્પા નથી તો બાસુંદી પણ ખાવાનું મન થતું નથી.#childhood#ff3 Priti Shah -
-
હોટ ડ્રાયફ્રુટ મિલ્ક (Hot Dryfruit Milk Recipe In Gujarati)
#RC2#Week2#White ડ્રાયફ્રુટ મિલ્ક ખુબ જ હેલ્થી દૂધ છે . બાળકોને સાદું દૂધ આપવા કરતાં ક્યારેક આવું ડ્રાય ફ્રુટ નાખી દૂધ આપવું જોઈએ. Payal Sachanandani (payal's kitchen) -
બાસુંદી.(Basundi Recipe in Gujarati)
#DFTHappy Diwali.🎉 આ રેસીપી ઈન્સ્ટન્ટ બાસુંદી પેકેટ નો ઉપયોગ કરી બનાવી છે .આ મિશ્રણ મા માપસર ખાંડ અનેઈલાયચી પાઉડર મિક્સ કરેલા હોય છે .ખૂબ જ સરળતા થી બનાવી શકાય. Bhavna Desai -
કેસર ડ્રાયફ્રુટ બાસુંદી (Kesar Dryfruit Basundi Recipe In Gujarati)
Week2#ATW2#TheChefStoryવ્રત ઉપવાસ માં પણ અમને લોકોને કાંઈ ને કાંઈ સ્વીટ ડિશ જોઈએ તો આજે મેં ઉપવાસમાં ખાવા માટે કેસર ડ્રાયફ્રુટ બાસુંદી બનાવી. અમારા ઘરમા બધાને લંચ મા full dish જોઈએ. Sonal Modha -
કેસર પિસ્તા બાસુંદી (Kesar Pista Basundi Recipe In Gujarati)
#cookpad #cookpadindia #cookpadgujarati Bhavini Kotak -
-
-
સીતાફળ બાસુંદી (Sitafal Basundi Recipe In Gujarati)
#DIWALI2021અત્યારે તહેવાર અને સીતાફળ બંને ની સીઝન પુર બહાર માં ચાલી રહી છે.... સીતાફળ બાસુંદી મારી ઘર માં બધા ને ખૂબ ભાવે સીતાફળ ની સીઝન માં અમે અચૂક બનાવીએ જ...1 Hetal Chirag Buch -
બાસુંદી(Basundi recipe in gujarati)
#વિકમીલ૨#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ11બાસુંદી આપણી પારંપરિક મીઠાઈ છે. જેને બનાવવી સરળ છે અને ખૂબ જ સરસ લાગતી હોઈ છે. જે દૂધ ઘટ્ટ કરીને બનાવવા માં આવે છે. Shraddha Patel -
-
બાસુંદી (Basundi Recipe In Gujarati)
#mrPost 15બાસુંદીSamne Ye BASUNDI Aa Gai... Dil ❤ Me Huyi HalachalDekhake 👀 bas 1 hi Zalak... Ho Gaye Ham Pagal. .... બાસુંદી જ્યારે ગેસ પર થતી હોય ત્યારે એની સોડમ ..... આ.... હા....હા.... હા...... અને એનો સ્વાદ.... આ...હા..... હા..... હા..... હા...બાસુંદી ખાઓ... ખુદ જાન જાઓ.... Ketki Dave -
બાસુંદી (Basundi Recipe In Gujarati)
#mrબાસુંદી એટલે દૂધ ને ઉકાળીને ઘટ્ટ કરી બનાવાતી રેસિપી. બાસુંદી એક ટ્રેડિશનલ રેસિપી છે. સૂકા મેવા અને જાયફળ નો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે એમાં. Jyoti Joshi -
ડ્રાયફ્રુટ બાસુંદી (Dryfruits Basundi Recipe In Gujarati)
#HRપોસ્ટ1હોળી ના દિવસે અથવા ધુળેટીના દિવસે આ બેમાંથી એક દિવસે અમારે ત્યાં વર્ષોથી ડ્રાય ફુટ બાસુંદી કોમ્બો રબડી સ્ટાઈલ બનાવવામાં આવે છે એ પણ ખુબજ ડ્રાય ફુટ થી ભરપુર અને લચ્છેદાર ઘટ્ટ અને સ્વાદિષ્ટ બજારની ભૂલી જવાય એવો ટેસ્ટ અમારા ઘરની આ વાનગીનો છે આ વાનગી ઘરના બધા આનંદથી અને ઉલ્લાસભેર ખાય છે Varsha Karia I M Crazy About Cooking -
ડ્રાયફ્રુટ બાસુંદી (Dryfruit Basundi Recipe In Gujarati)
#ff3#childhoodઆ બાસુંદી ઉપવાસમાં ખાઈ શકાય આ દૂધમાંથી જ બનાવેલી છે આમાં કોર્નફ્લોર કે કસ્ટર પાઉડર નાખ્યો નથી તો પણ બહુ જ મસ્ત બને છે અને મારા બાળકોને આ ખૂબ જ ભાવે છે Sejal Kotecha -
-
બ્રેડ રસમલાઈ
#એનિવર્સરી#ડેઝર્ટએકદમ જ ઇન્સ્ટન્ટ અને સરળ રીતે બની જાય છે અને સ્વાદિષ્ટ પણ લાગે છે. Tejal Hiten Sheth -
-
કેસર પિસ્તા શ્રીખંડ (Kesar Pista Shrikhand Recipe In Gujarati)
#Cookpad Gujarati#Cookpad India#Shrikhandહોમ મેડ યમી અને ડીલીશિયસ શ્રીખંડ Bhavika Suchak -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15271401
ટિપ્પણીઓ (4)
Suuuuuuperb