કેસર શ્રીખંડ (Kesar Shrikhand Recipe In Gujarati)

Deval maulik trivedi
Deval maulik trivedi @deval1987
Bhavnagar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
ર લોકો
  1. કીલો દહીં
  2. ૧ કપદળેલી ખાંડ
  3. ૧૦ થી ૧૨ તાંતણા કેસર
  4. ૧ ચમચીદૂધ
  5. ૧૦ થી ૧૨ બદામની કતરણ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌ પ્રથમ દહીંને રૂમાલમાં બાંધી દો. આ રીતે બાંધી તેનાં પર વજન મૂકી ફ્રેજમાં આખી રાત રહેવા દો. જેથી ખાટું ન થાય.

  2. 2

    હવે ફ્રિજમાંથી કાઢી એક બાઉલમાં કાઢી લો.

  3. 3

    કેસરને ગરમ દૂધમાં પલાળી દો. ૧ કલાક પછી સરસ ક્લર આવી જશે.

  4. 4

    હવે દહીંનાં મસકામાં દળેલી ખાંડ ઉમેરી દો.

  5. 5

    હવે કેસરવાળું દૂધ ઉમેરી સરસ રીતે ફીણી લો.

  6. 6

    પ મિનિટ ફીણી તેમાં બદામની કતરણ ઉમેરી ફ્રીજમાં મૂકી દો. ઠંડો સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deval maulik trivedi
પર
Bhavnagar
being better n best in cooking for my family...🥰🥰
વધુ વાંચો

Similar Recipes