મસાલા દૂધ (Masala Doodh Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધ ને તપેલીમાં કાઢી,ગેસ પર ગરમ કરો. દૂધ ને એક ઉભરો આવવા દો.
- 2
દૂધમાં ખાંડ, કેસર, સમારેલા ડ્રાય ફ્રુટ ઉમેરી દસ મિનિટ ધીમા તાપે ઉકાળો. છેલ્લે ગેસ બંધ કરી, ઈલાયચી અને જાયફળ પાઉડર ઉમેરો ને હલાવી દો. એક કલાક પછી આ દૂધને સર્વ કરવું. જેથી બધા મસાલા નો ટેસ્ટ દૂધ માં આવી જાય.
- 3
આ દૂધને ઠંડુ અને ગરમ બંને રીતે સર્વ કરી શકાય છે. મસાલા દૂધ તૈયાર છે તેને સર્વિંગ ગ્લાસમાં લઈ,બદામ, પિસ્તાની કતરણથી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલા દૂધ (Masala Doodh Recipe In Gujarati)
#RC2#whiteઆ મસાલા દૂધ પુષ્ટિમાર્ગ ની સેવામાં વૈષ્ણવો રોજ ભગવાન કૃષ્ણને ભોગ ધરાવવામાં આવે છે. Amee Shaherawala -
-
-
-
-
-
-
શક્કરિયા ની ખીર (Shakkariya Kheer Recipe In Gujarati)
#RC2#white colour recipe#week2રૂટિનમાં અને ઉપવાસ માં પણ લઇ શકાય તેવી શક્કરિયા ની ખીર ખૂબ જ ટેસ્ટી લાગે છે Shilpa Kikani 1 -
-
-
-
-
-
-
-
-
મસાલા દૂધ (Masala Doodh Recipe In Gujarati)
#CookpadIndia#CookpadGujarati#ગરમાગરમ મસાલા દૂધ#દૂધ રેસીપી Krishna Dholakia -
કેસર_ડ્રાયફ્રૂટ દૂધ(Kesar-dryfruit milk recipe in Gujarati)
#MW1#cookpad _mid_ chalengeશિયાળાની સીઝનમાં કેસરનું દૂધ પીવું જોઈએ,કેસર ગુણ માં ગરમ છે અને સરદી થઈ હોય તો ગરમા ગરમ કેસર વાળુ દૂધ પીવાથી રાહત મળે છે,શરીરનો ગરમાવો જળવાઈ રહે છે,તેમાં ડ્રાય ફ્રૂટ નાખવાથી ઇમ્યુનીટી બુસ્ટ થાય છે. Sunita Ved -
દૂધ પાક(Doodh Paak Recipe In Gujarati)
#SSR#શ્રાધ સ્પેશ્યલ રેસીપી#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
સ્વીટ લસ્સી (Sweet Lassi Recipe In Gujarati)
#RC2White 🤍 recipe!#cookpadindia#cookpadgujaratiપ્લેન સ્વીટ લસ્સી Mitali Chavda (Mitali Darshan Vala) -
કેસરિયા દૂધ પાક (Kesariya Doodh Paak Recipe In Gujarati)
#DTRનુતન વર્ષની શરૂઆત કેસરિયા દૂધ પાક થી કરી હતી. ઠાકોરજી ને ભોગ ધરી બધા ને પ્રસાદ થી મોં મીઠું કરાવ્યું. Harita Mendha -
-
બદામ મિલ્ક શેક (Badam Milk Shake Recipe In Gujarati)
#Happy Janmashtmi#Guess The Word#Mitha Jayshree Doshi -
-
-
-
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#RB1#MY RECIPE BOOK#Week- 1#cookpadgujratiગુલાબ જાંબુ મારી ફેમિલી અને ફ્રેન્ડ્સ ને મારા બનાવેલા ખૂબ જ ભાવે છે.તેથી મે ગુલાબ જાંબુ ની રેસીપી મૂકી છે. Jayshree Doshi -
દૂધ પૌવા (Doodh poha recipe in Gujarati)
#GA4#Week8#Milkશરદપૂનમના દિવસે દૂધ પૌવા બનાવવામાં આવે છે. Harsha Israni -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15250355
ટિપ્પણીઓ